ટોપ ડીઝાઈનર અનામીકા ખન્નાના લહેંગામાં જાજરમાન લાગી રહી છે શ્લોકા મહેતા અંબાણી

ગયા વર્ષે જ મુકેશ-નીતા અંબાણીના મોટા દીકરાને પરણેલી શ્લોકા અવારનવાર પોતાના વેરિયસ લૂક માટે સોશિયલ મિડિયામાં જળહળતી રહે છે.

View this post on Instagram

A post shared by Nita Ambani (@nitaambani5) on

તાજેતરમાં જ શ્લોકા અનામિકા ખન્નાના યેલો લહેંગામાં જોવા મળી હતી. માત્ર એક માંગ ટીકા સીવાય બીજા કોઈ જ ઘરેણા વગર તેણી બીલકુલ એલિગન્ટ લાગતી હતી.

View this post on Instagram

A post shared by Shloka_Akash_Ambani (@shloka_akash_ambani) on

ગયા વર્ષે થયેલા નણંદ ઇશા અંબાણીના મેરેજમાં તેણી સબ્યસાચીના સુંદર લહેંગાઓમાં જોવા મળી હતી. જાણે કોઈ રજવાડાની રાણી હોય તેવી શોભતી હતી.

View this post on Instagram

A post shared by Shloka Mehta (@shloka_mehta_official) on

આ તસ્વીર તેણીની મહેંદી વખતની છે. આ સમયે તેણી ખુશખુશહાલ મૂડમાં જોવા મળી રહી છે. તેની સાથીની કોઈ વ્યક્તિ સાથે મસ્તી કરી રહી છે.

View this post on Instagram

A post shared by Shloka Mehta (@shloka_mehta_official) on

બહેનપણી સાથે પાયજામા પાર્ટી એન્જોય કરી રહેલી શ્લોકા પણ કોઈ પણ સામાન્ય છોકરીની જેમ બહેનપણીઓ સાથે અવારનવાર મસ્તી કરતી જોવા મળે છે.

View this post on Instagram

A post shared by Shloka Mehta (@shloka_mehta_official) on

કોઈક પાર્ટીમાં પતિ સાથે વેસ્ટર્ન ગાઉનમાં ખુબ જ મોહક લાગી રહે છે શ્લોકા મહેતા અંબાણી.

View this post on Instagram

A post shared by Shloka Mehta (@shloka_mehta_official) on

આ તસ્વીરમાં શ્લોકા તેણીની માતા સાથે તદ્દન સીમ્પલ લુકમાં છે. વિધાઉટ મેકઅપમાં પણ તેણી સીંપલ અને સૌમ્ય લાગી રહી છે.

View this post on Instagram

A post shared by Nita Ambani (@nitaambani5) on

મેકઅપ વગર રેડ શોર્ટ ડ્રેસમાં પણ શ્લોકા ખુબ જ સૌમ્ય લાગી રહી છે.

View this post on Instagram

A post shared by Shloka Mehta (@shloka_mehta_official) on

ઇશા અંબાણીની પ્રિવેડિંગ સેરેમની જે ઉદય પુરના મહેલમાં કરવામાં આવી હતી તે વખતે નણંદ-ભાભીનો ખુબ જ લાગણીભર્યો ફોટો.

View this post on Instagram

A post shared by Shloka Mehta (@shloka_mehta_official) on

લગ્ન પ્રસંગે ઉદયપુરના મહેલમાં વિદેશી મહેમાન અને નણંદ ઇશા અંબાણી સાથે લગ્નના માહોલને એન્જોય કરી રહી છે. તેપણ મીની ફ્રોકમાં.

View this post on Instagram

A post shared by Shloka Mehta (@shloka_mehta_official) on

આ તસ્વીરમાં લગ્ન પહેલાં પોતાના કોલેજના મિત્રો સાથે મસ્તીના મુડમાં જોવા મળી રહી છે શ્લોકા મહેતા.

View this post on Instagram

A post shared by Shloka_Akash_Ambani (@shloka_akash_ambani) on

આ ફોટો તાજેતરનો જ છે જ્યારે બન્ને હસબન્ડ-વાઈફ, શ્લોકા-આકાશ અંબાણી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અહીં શ્લોકા તદ્દન મેકપલેસ લૂકમાં છે.

View this post on Instagram

A post shared by Shloka_Akash_Ambani (@shloka_akash_ambani) on

લગ્ન પહેલાં કોઈ હોટેલમાંથી બહાર નીકળીતી શ્વેલા સ્કર્ટ ટોપમાં કુબ જ એલિગંટ લાગી રહી છે.

View this post on Instagram

A post shared by Shloka_Akash_Ambani (@shloka_akash_ambani) on

ઉદયપુર ખાતે ગયા વર્ષે યોજાઈ ગયેલા પ્રિયંકા અને નિક જોનાસના લગ્નમાં આવેલા શ્લોકા અને આકાશ અંબાણી.

View this post on Instagram

A post shared by Shloka_Akash_Ambani (@shloka_akash_ambani) on

સામાન્ય રીતે શ્લોકા જીન્સ અને સ્કર્ટ ટોપ પહેરવાનું વધારે પસંદ કરે છે પણ તેણી કોઈ વેડીંગ સેરેમનીમાં હેવી લહેંગામાં પણ ખુબ જ આકર્ષક લાગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ