શિવરાત્રીનું પૂજન આ કારણે થાય છે રાત્રે, શું તમે જાણો છો?

હિન્દુ ધર્મ પ્રમાણે ઘણા તહેવારોને મહત્વ આપવામાં આવ્યું છે તેમાથી જ એક એવો તહેવાર છે મહાશિવરાત્રી. આ તહેવારનું ઘણું મહત્વ રહેલું છે આ દિવસે ભગવાન શિવા અને માતા પાર્વતીના લગ્ન કરવામાં આવ્યા હતા. આ દિવસે તમારે ભગવાન શિવની પુજા કરવાથી તમારી બધી મનોકામના પૂરી થાય છે. આ દિવસે તમારે ભગવાના શિવા માટે વ્રત પણ રાખવું જોઈએ.

image source

આ વખતે શિવરાત્રી ૧૧ માર્ચ છે તેથી આ દીવસે ભગવાના શિવની રાતે પુજા કરવામાં આવે છે આ પૂજાનું ખાસ મહત્વ રહેલું છે. તેથી જો તમે આ દિવસે રાતે પુજા કરશો તો તમને ભગવાના શિવના ખાસ આશીર્વાદ મળશે અને તેની સાથે આ પૂજાનું ફળ પણ તમને તરત જ મળી શકે છે. આ દિવસે તમારે વ્રત પણ અવશ્ય કરવું જોઈએ. આનું વરાહ દિવસના કરવાનું હોય છે. બધી પૂજાનું મહત્વ તોજ માનવામાં આવે છે જ્યારે તે પુજા ભગવાન સૂર્યની સાક્ષિમાં કરવામાં પરંતુ આ પૂજા રાતે ક્યાં કારણો સાર કરવામાં આવે છે તેના વિષે આજે આપણે જાણીએ આ પુજા રાતે કરવી અને તેના જપ કરવાનું ખૂબ મહત્વ રહેલું છે.

image source

ઘણી વાર ભગવાન શિવની પુજા આ દિવસે રાતે ક્યાં કારણો સાર કરવામાં આવે છે એવા સવાલ થાય છે. તો તેનો જવાબ તમને આજે મળી જશે આપની આસપાસની નદીના કે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે તેવી રીતે બ્રમ્હાંડમાં પણ સૃષ્ટિ અને પ્રલયના ૨ વિભિન્ન મુખી સ્ત્રોત નિયમિત રીતે વહેતા હોય છે. જે રીતે આપણે ભરતી અને ઓટને સરળ રેટે સમજી શકીએ છીએ તેવી જ રીતે બ્રમ્હાંડમાં પણ સૃષ્ટિ અને પ્રલયના જે મૂળ સ્ત્રોત નું પ્રવાહિતમાં ભળવું સરળ રીતે સમજી શકાય છે. દિવસ આને રાતની ઓળખ આપના માટે કરવી સરળ છે.

image source

શસ્ત્રો પ્રમાણે દિવસ અને રાત્રીને નિત્યા સૃષ્ટિ અને નિત્યા પ્રલય તરીકે ઓળખવામાં આવ્યા છે. એક થી અનેક બીજી તરફ જવું એ એ સૃષ્ટિનો નિયમ છે તેનાથી એકાદ કદાચ વિરુદ્ધ એટલેકે બીજી દિશામાં એક તરફ કામ કરનની તરફ જવું એ જુદી બાબત છે. દિવસના સમયે આપનું મન પ્રાણ અને ઇન્દ્રિય આપના આત્માના નજીક તરફ વધારે રહેલા છે અને તે વિષય પ્રમાણે આણંદમાં મગ્ન હોય છે.

image source

જ્યારે રાતે તે વિષયો તેને છોડીને સૃષ્ટિ તરફ, આત્મા તરફ, જગત તરફ, ભેદભાવ તરફ, કર્મકાંડ તરફ પાછા ફરતાં હોય છે. નૈતિ યેતીની પ્રક્રિયાથી આખા ભૂતનું અસ્તિત્વ મટાડીને સમાધિના યોગમાં પરમાટવામાં સાથે આત્માનું જે સમાધાન કરવામાં આવે છે તેને શિવનું સાધના કહેવામા આવે છે. તેથી રાતના સમયે આ દિવસે પુજા કરવી સૌથી અનુકૂળ રહે છે. પ્રકૃતિના સ્વાભાવિક પ્રેરણાથી આ સમયે પ્રેમ સાધના, આત્મનિવેદન અને એક આત્માનુભૂતિ વધારે સુંદર બનાવાય છે. તેથી ભગવાના શિવ સાથે એક આકાર કરવાની સમય રાતનો પસંદ કરવામાં આવેલો છે. તેનાથી જ મહાશિવરાત્રીના દિવસે રાતે પૂજા કરવાનું ઘણું મહત્વ રહેલું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ