જ્યારે શેરબજાર તૂટે છે ત્યારે સર્જાય છે આવી સ્થિતિ, જુઓ ફની ફોટોઝ

શેરબજારમાં રૂપિયા લગાવવા એ કોઈ સટ્ટો રમવાથી ઓછું નથી. શેરમાર્કેટ એવી જગ્યા છે જ્યાં તમે રાતોરાત કરોડપતિ બની શકો છો તો સાથે જ રોડપતિ પણ બની જાઓ છો. અહીંના ઉતાર ચઢાવને તમે સમજી શકતા નથી. સોમવારે પણ કંઈક આવું જ થયું હતું. શેરબજારમાં મોટો ઘટાડો આવ્યો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા. તમને જાણીને નવાઈ લાગશે કે સોમવારે રિલાયન્સ કંપનીનો શેર પણ 4 ટકાથી વધારે તૂટ્યો હતો તો શુક્રવારે બીએસઈનો ટોટલ માર્કેટ કેપ 185 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. આ સોમવારે 6 લાખ કરોડ રૂપિયા ઘટીને 179 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. જ્યારે શેરબજારમાં મોટો ઘટાડો આવ્યો ત્યારે કેટલાક ફની ફોટોઝ અને મીમ્સ પણ વાયરલ થયા હતા. જુઓ માર્કેટ ધડામ દઈને તૂટે છે ત્યારે શું સાભળવા મળે છે.

ફેક્ટ

નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારતના 2 પ્રમુખ શેરબજાર છે.

image source

શેર માર્કેટની મદદથી લોકો બીએસઈ અને એનએસઈમાં લિસ્ટેડ કંપનીના શેર ખરીદે છે એટલે કે કંપનીમાં ભાગીદારી કરે છે.

શેરબજારમાં બ્રાન્ડ, મ્યુચ્યુઅલ ફંડ્સનો બિઝનેસ થાય છે.

image source

કંપની જ્યારે શેર જાહેર કરે છે તો નિર્ણય તેનો પોતાનો હોય છે જે કોઈ વ્યક્તિ વિશેષ કે અન્ય કંપનીના શેર વેચવા ઈચ્છે છે.

શેરબજારમાં શેર ખરીદવા કે વેચવા માટે બ્રોકરની મદદ લેવી પડે છે અને તેને કમિશન આપવાનું રહે છે.

image source

શેરબજારનું નિયંત્રણ ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડના કંટ્રોલમાં રહે છે જેથી કોઈ હેરફેર ન થાય.

કોઈ કંપની શેરબજારમાં ત્યારે લિસ્ટેડ થઈ શકે છે જ્યારે તે સેબીની પાસે કંપનીની પૂરી ડિટેલ્સ જમા કરાવે છે. આ પછી સેબીની તપાસ બાદ તેને લિસ્ટેડ કરી શકાય છે.

image source

કોઈ કંપનીના શેરમાં ઉતાર- ચઢાવ તેના નફા અને ખોટ પર આધાર રાખે છે.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ વોરેન બફે શેરના ખરીદ વેચાણના સૌથી મોટા ખેલાડી માનવામાં આવે છે.

image source

શેર ખરીદવા કે વેચવા માટે બ્રોકરની મદદથી બેંકમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું રહે છે. તેને બેંક એકાઉન્ટની સાથે લિંક કરીને પણ તમે શેરની ખરીદી અને વેચાણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ