ગોળમટોળમાંથી આ હિરોઇન થઇ ગઇ એકદમ આવી, આ તસવીરો જોઇને ચોંકી ઉઠશો તમે પણ

શહનાઝ ગિલ એટલી હદે બદલાઈ ગઈ છે કે ઓળખવામાં પણ તમને પડશે તકલીફ, તમે પણ જોઈ લો આ વાયરલ ફોટા.

શહનાઝ ગિલને તો ભલા કોણ ભૂલી શકે વહે. બિગ બોસમાં સિદ્ધાર્થ શુકલા સાથે એમની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. શહનાઝને પંજાબની કેટરીના કેફ પણ કહેવામાં આવે છે અને ત્યાં એમની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધારે છે.

image source

શહનાઝ ગિલના ઘણા પંજાબી આલ્બમસ બહાર આવ્યા છે જેને રિકોર્ડ તોડ સફળતા મળી છે. એટલું જ નહીં એમના વિડીયો પણ ખૂબ જ હિટ હોય છે અને લોકો શહનાઝ ગિલને ખૂબ જ પ્રેમ પણ કરે છે.

image source

શહનાઝ ગિલે બિગ બોસમાં પણ દર્શકોનું દિલ પોતાનું ક્યુટનેસથી જીતી લીધું હતું. એ સિવાય શહનાઝ ગિલનો એ ગોલું મોલું લુક પણ લોકોને ખૂબ જ ગમ્યો હતો. શહનાઝ ગિલ આખા દેશના સામાન્ય લોકોની જ નહીં પણ ઘણા સેલેબ્સની પણ ફેવરેટ બની ચુકી હતી. એમની ઇનોસનસીએ સૌને મોહી લીધા હતા અને એમનામાં લોકોને એક નિર્દોષ બાળક દેખાતું હતું.

image source

જો કે શહનાઝ ગિલને પોતાના વજનને લઈને ઘણું બધું સાંભળવું પણ પડ્યું હતું, એમનું કહેવું હતું કે એમને મોટી ભેંસ પણ કહેવામાં આવ્યું હતું અને એમનો ઘણો મજાક પણ લોકોએ ઉડાવ્યો હતો

image source

.પણ આ પંજાબી છોકરીએ બધાને ચોંકાવી દીધા હતા. લોકો હેરાન થઈ ગયા હતા કે આ એ જ શહનાઝ છે. એમને બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ પોતાનું ઘણું વજન ઘટાડયું હતું અને એમને કહ્યું પણ હતું કે એ ફિલ્મોમાં આવવા માંગે છે જેના માટે એ વજન ઘટાડશે.

image source

ઘણા લોકોએ શહનાઝના વખાણ કર્યા પણ ઘણા બધા ફેન્સે કહ્યું કે એમને ગોળમટોળ શહનાઝ જ ગમતી હતી. લોકોએ એમના ફોટા પર કમેન્ટ પણ કરી હતી કે હવે ડાયટિંગ બંધ કરી દો. જો કે એમને બધા જ ખૂબ જ પ્રેમ કરે છે. એટલે એમના ફેન્સને શહનાઝ ગિલ ગમે તે રૂપમાં હોય એમને ગમે જ છે.

જો વાત કરીએ આમ અચાનક વજન ઘટાડવાની તો શહનાઝ આ માટે કસરત અને ડાયટને કારણ ગણાવી રહી છે પણ હજી સુધી એમના ડાયટ પ્લાનનો કોઈ જ ખુલાસો નથી થયો.

image source

તમે પણ જોઈ લો શહનાઝ ગિલના આ ફોટા જે ખૂબ જ વાયરલ થયા હતા.

તમે શહનાઝ ગિલના પહેલાના અને હમણાંના ફોટા જોશો તો તમને બંનેનો ફરક ચોખ્ખો દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ