શનિપ્રકોપથી રાહત મેળવીને શનિદેવની કૃપા મેળવવા માટે કરો 4 ચીજોનું દાન, થશે ફાયદો

ભગવાન શનિદેવની કૃપાથી અનેક લોકોની મનોકામના પૂરી થાય છે. માનવામાં આવે છે કે શનિદેવની કુદૃષ્ટિ તમારા પર પડે છે તો તમે અનેક મુશ્કેલી સ્થિતિનો સામનો કરો છો. આ સમયે દરેક મનુષ્ય ઈચ્છે છે કે શનિદેવ તેમનાથી નારાજ ન થાય અને સાથે નારાજગી હોય તો તે ફટાફટ દૂર કરીને તેમની કૃપા દૃષ્ટિ તેમની પર રાખો. જો તમે પણ ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમે કેટલાક ખાસ ઉપાયો કરી શકો છો. જો તમે શનિદેવને પ્રસન્ન કરવા ઈચ્છો છો અને તેમની કૃપા દૃષ્ટિ ઈચ્છો છો તો શાસ્ત્રોમાં કેટલીક ખાસ ચીજોનું દાન કરવાનું કહેવાયું છે. હિંદુ ધર્મમાં દાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જો વાત શનિદેવને પ્રસન્ન કરવાની છે તો વિશેષ પ્રકારનું દાન કરાય તે યોગ્ય માનવામાં આવે છે.

image source

કહેવાય છે કે શનિવારનો દિવસ ભગવાન શનિને ખૂબ જ પ્રિય હોય છે. આ દિવસે ભગવાન શનિદેવની પૂજા પાઠ કરાય છે તો અનેક પ્રકારની મુશ્કેલીઓ ઝડપથી દૂર થાય છે. માનવામાં આવે છે કે ભગવાન શનિ પોતાના કર્મોના અનુસાર ફળ આપે છે. આ માટે તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે કેટલીક ખાસ વસ્તુનું દાન કરી શકાય છે. તેનાથી તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને શનિની કૃપા દૃષ્ટિ તમારા પર બની રહે છે. તો જાણો કઈ વસ્તુનું શનિવારના દિવસે દાન કરવાનું શુભ માનવામાં આવે છે.

ભૂરા રંગના ફૂલનું કરો દાન

image source

જો તમારા પર શનિદેવનો અશુભ પ્રભાવ પડી રહ્યો છો તો તેને રોકવા માટે ભૂરા રંગના ફૂલ એટલે કે અપરાજિતા અને કાળા રંગના ફૂલનું દાન કરવાનું શુભ માનવામાં આવી રહ્યું છે. શનિવારે ભગવાન શનિદેવજીને ભૂરા રંગના ફૂલ ચઢાવી લેવાથી અનેક મુશ્કેલીઓનો અંત આવે છે.

જૂતા અને ચંપલનું કરો દાન

image source

જો શનિવારના દિવસે કોઈ પણ મંદિર ગયા છો અને તમારા જૂતા કે ચંપલ ચોરી થાય છે કે ગુમ થાય છે તો તેને માટે એમ માનવામાં આવે છે કે તેની પર શનિદેવની ખરાબ દૃષ્ટિનો અંત આવ્યો છે. આ સિવાય તમે શનિવારના દિવસે જૂતા કે ચંપલને દાનમાં આપો છો તો તે પણ શુભ માનવામાં આવે છે.

કાળા તલનું દાન કરો

image source

કાળા તલ ભગવાન શનિદેવને પ્રસન્ન હોય છે. શનિવારના દિવસે જો તમે કાળા તલનું દાન કરો છો તો ભગવાન શનિદેવને સરસિયાના તેલની સાથે કાળા તલ ચઢાવો. આ સાથે તમારી અનેક મુશ્કેલીઓનો અંત આવી જશે.

અનાજનું દાન કરો

image source

શનિદેવની કૃપા દૃષ્ટિ માટે શનિવારના દિવસે 7 પ્રકારના ખાસ અનાજ જેવા કે ઘઉં, ચોખા, મકાઈ, કાળી અડદ સહિત અનેક અન્ય ચીજોને સામેલ કરી શકાય છે. આ સિવાય આ દિવસે જરૂરિયાતમંદને દાન આપવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારી પર તેમની કૃપા દૃષ્ટિ કાયમ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong