ઇન્ડિયન મીડિયા માટે આ શર્મનાક કહેવાય!

969836_629230917107151_1094308638_n

 

ઇન્ડિયન મીડિયા માટે આ શર્મનાક કહેવાય!

 

આટલા પ્રેરણાદાયી અને ગ્લોબલ સમાચારને સાઈડમાં રાખી સલ્લુ અને શાહરૂખે હગ કર્યા એની જ ચર્ચા ચાલે છે. આ સાબિત કરે છે કે ઇન્ડીયન મીડિયા ઈઝ પેઈડ મીડિયા!

થોડા દિવસો પેલા જયારે કરોડો ભારતીયો સુતા હતા ત્યારે સમુદ્રની પેલી પારે ભારતના ગામડાની આદિવાસી છોકરીઓએ ભારતભોમનું નામ વિશ્વમાં ચમકતું કર્યું અને વૈશ્વિક ડંકો વગાડ્યો!

સ્પેઈનમાં યોજાઈ ગયેલી ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધામાં ટીનેજર કેટેગરીમાં આ આદિવાસી છોકરીઓએ ટ્રોફી જીતી! આકાશમાં હજારો ફટાકડા ફૂટ્યા અને ગ્રાઉન્ડ પર વંદે માતરમના નારા લાગ્યા!

 

શું આ ભારત દેશના યુવાનો માટે પ્રેરણાના સમાચાર નથી ?

શું આ ગ્લોબલ ન્યુઝ ના કેવાય ?

 

મિત્રો! બીજા કોઈ કહે કે ના કહે પણ આપણે જ હવે અર્જુન બનવું પડશે અને સોસીયલ મિડીયાનો બેસ્ટ ઉપયોગ કરી આવા મહત્વના સમાચારો લોકો સુધી પહોચાડવા પડશે!

 

સૌજન્ય : નયનભાઈ સોલંકી (એક દેશભક્ત)

ટીપ્પણી