રેડ સર્કલ કરેલી છોકરી આજે છે જોરદાર ફેમસ, જાણો ક્લિક કરીને કોણ છે તે..

સેલેબ્સ ચાઈલ્ડ હુડ ફોટોઝ

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પોપ્યુલર સ્ટારકીડ માંથી એક છે. સુહાનાની નાનપણના ફોટો સામે આવ્યા છે જેને અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા છે. ફોટોમાં સુહાના ખાન અને અનન્યા પાંડે ખુબ જ ક્યુટ નજર આવી રહી છે.

image source

ખરેખરમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બોલીવુડ સિતારાઓએ ખાસ પોસ્ટ શેર કરી છે. અનન્યા પાંડેએ પણ આ અવસર પર એ મહિલાઓની ફોટોઝ શેર કરી છે જેઓ તેમની જીંદગીમાં ખરેખરમાં મહત્વ ધરાવે છે. આ ફોટોઝમાં અનન્યા પાંડેની સાથે તેમની મિત્રો શનાયા કપૂર અને સુહાના ખાન પણ છે.

image source

ફોટોઝની સાથે અનન્યા પાંડે કેપ્શનમાં લખે છે કે,-‘આ મારી જિંદગીની એ મહિલાઓના માટે જેમની હાજરી મને હંમેશા યાદ અપાવે છે કે કેવા સાહસી, ઉદાર અને દયાળુ બની રહેવાનું છે. બધી શાનદાર મહિલાઓને હેપ્પી વિમેન્સ ડે.’

image source

અનન્યા પાંડે આ દિવસોમાં સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની સાથે ફિલ્મ કરી રહી છે. વિજય દેવરકોંડા બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મના નિર્માતા કરણ જૌહર છે અને આ ફિલ્મનું નિર્દેશન પૂરી જગન્નાથ કરી રહ્યા છે.

image source

તાજેતરમાં જ આ ફિલ્મના સેટ પરથી અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાની સાથે કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. ફોટોઝમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે બાઈક પર રાઈડ કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં અનન્યા પાંડે બાઈકની ટાંકી પર બેઠેલી જોવા મળી રહી છે.

image source

આપને જણાવી દઈએ કે સુહાના ખાનએ ત્રણ વર્ષ બ્રિટનમાં રહીને ભણી છે. હવે આગળનું ભણતર પૂરું કરવા માટે સુહાના ખાન ન્યુયોર્કમાં છે. અહિયાં તે અભિનયના કલાસીસ લઈ રહી છે. પોતાના કેટલાક ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાન કહી ચુક્યા છે કે સુહાના ખાનને અભિનયનો શોખ છે અને સુહાના ખાન ફિલ્મોમાં કામ કરવા ઈચ્છા ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ