શાહિદને ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજા થતા ચહેરા પર લેવા પડ્યા ટાંકા, માસ્ક પહેરીને છુપાડી દીધો ચહેરો:PICS

શાહિદ કપૂર શનિવારના (11 જાન્યુઆરી) રોજ પત્ની મીરા સાથે મુંબઈ પરત ફર્યો હતો.

એરપોર્ટ પર શાહિદ કપૂરે ચહેરા પર માસ્ક પહેરી રાખ્યો હતો. નોંધનીય છે કે ફિલ્મ ‘જર્સી’ના શૂટિંગ દરમિયાન શાહિદને બોલ વાગ્યો હતો અને તેને કારણે તેને નીચેના હોઢ પર ઈજા થઈ હતી અને 13 ટાંકા લેવા પડ્યાં હતાં.

image source

શાહિદ કપૂર ને ફિલ્મ ના શૂટિંગ દરમિયાન એક અકસ્માત થયો. આવ્યા 13 ટાંકા.

શાહિદ કપૂર સાથે ફિલ્મ જર્સી કરતી વખતે એક મોટો અકસ્માત થઈ ગયો.

image source

શાહિદ કપૂરને લઈને હાલમાં જ એક બવ મોટા સમાચાર આવ્યા છે. ફિલ્મ જર્સી ના શૂટિંગ દરમ્યાન એક સીન કરતા એક અકસ્માત થઈ ગયો. ચોટ એટલી મોટી હતી કે એને તરતજ હોસ્પિટલમાં ભરતી કરવો પડ્યો.

 

image source

ચોટ લાગવાથી એને 13 ટાંકા લેવા પડ્યા. આ ખબર ની જાણ એની પત્ની મીરાને થતા એ તરત જ શાહિદ કપૂર પાસે ચંદીગઢ પહોંચી ગઈ. શાહિદ કપૂર ને આ ચોટ એની આવવા વળી ફિલ્મ જર્સી ના શૂટિંગ દરમ્યાન લાગી હતી.

image source

જર્સી મુવીમાં શાહિદ કપૂર એક ક્રિકેટરની ભૂમિકા ભજવે છે. શાહિદ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરતો દેખાય છે. આ ફિલ્મના એક સીન માં એ બેટિંગ કરતો દેખાડ્યો છે. બેટિંગ કરતી વખતે એક તેજ બોલરનો બોલ શાહિદ કપૂરના ચહેરા પર લાગી ગયો હતો.

image source

આ બોલ લાગવાથી એનો નીચેના હોઠ પર એક મોટો કાપો પડી ગયો અને ત્યાંથી ખૂબ લોહી નીકળવા લાગ્યું. લોહી વધારે નીકળતું હોવાથી શાહીદને તરતજ હોસ્પિટલમાં શિફ્ટ કરો દીધો. ત્યાં હોસ્પિટલમાં શાહિદ ને 13 ટાંકા લીધા.

image source

એક રિપોર્ટ મુજબ અત્યારે શાહિદ ની હાલત ઠીક છે. પણ એના ગાલ ખૂબજ વધારે સોજી ગયા છે. આ ચોટ લાગવાથી શાહિદ કપૂરની ફિલ્મ જર્સી નું શૂટિંગ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે.

image source

પાંચ દિવસ પછીજ ખબર પડશે કે શાહિદની હાલત કેમ છે. ત્યાં સુધી ફિલ્મમાં શાહિદ નું શૂટિંગ બંધ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શાહિદના પિતા પંકજ કપૂર એક નિર્દેશકની ભૂમિકા મા નજર આવે છે. જ્યારે ફિલ્મમાં એક્ટર મૃણાલ ઠાકુર પણ એક અહમ ભૂમિકા નિભાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ