સાવધાન! ઘરમાં ભૂલથી પણ ના રાખતા આ ખૂણામાં છોડ, નહિં તો આર્થિક તંગીમાંથી નહિં મળે ક્યારે પણ છૂટકારો

મિત્રો, આપણે માનીએ કે ના માનીએ આપણુ જીવન અને આપણા જીવનમા બનતી તમામ ઘટનાઓ સીધી કે આડકતરી રીતે ધર્મ અને આધ્યાત્મ સાથે સંકળાયેલી છે. જો તમે ધર્મશાસ્ત્રોમા દર્શાવેલી બાબતો અને નીતિ-નિયમોનુ યોગ્ય રીતે અનુસરણ કરો છો તો તમારા જીવનમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની મુસીબત કે સંકટ આવતા નથી.

image source

આપણે આપણા ઘરની આસપાસ વાતાવરણ શુદ્ધ બની રહે અને આપણને તાજો ઓક્સીજન મળી રહે તે માટે અનેકવિધ વૃક્ષો અને છોડની વાવણી કરતા હોય છીએ. ઘણા લોકો તો પોતાના ઘરના ફળિયામા નાનુ એવું ગાર્ડન બનાવે છે અને તેમા જુદા-જુદા પ્રકારના છોડ પણ વાવે છે જેથી, આપણા ઘરનુ વાતાવરણ એકદમ શુદ્ધ અને ચોખ્ખુ રહે તથા વાતાવરણ સકારાત્મક બની રહે.

image source

પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આપણા ઘરની આસપાસ અમુક પ્રકારના છોડ વાવવા જોઈએ નહિ કારણકે, આ છોડ ઘરની આસપાસ વાવવાથી આપણા ઘરમા અનેકવિધ આર્થિક સમસ્યાઓ સર્જાઈ શકે છે અને આપણા પૌરાણિક શાસ્ત્રોમા પણ આ છોડને ઘરની આસપાસ લગાવવા પર મનાઈ કરવામા આવી છે.

image source

આપણા ઘરની બનાવટમા તથા ઘરની દરેક વસ્તુઓમા લોકો વાસ્તુશાસ્ત્રને પ્રથમ પ્રાધાન્ય આપે છે. જો ઘરનુ વાસ્તુ યોગ્ય હોય તો તમારા જીવનમા ક્યારેય પણ કોઈપણ સમસ્યા આવતી નથી. જો ઘરનુ વાસ્તુ યોગ્ય હોય તો તમારા ઘરના સદસ્યો પર પણ ક્યારેય કોઈપણ પ્રકારનો ખતરો મંડરાતો નથી.

image source

શાસ્ત્રો મુજબ ઘણી એવી વસ્તુઓ છે કે, જેને આપણા ઘરમા લાવવામા આવે તો તે આપણા જીવનમા તરક્કી અને ખુશીઓ લઈને આવે છે તેવી જ રીતે અમુક વસ્તુઓ એવી પણ હોય છે કે, જેણે આપણા ઘરમા લાવવામા આવે તો તે આપણા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે, તેના કારણે આપણે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

image source

શું તમને ખ્યાલ છે કે, તમારા ઘરનો એક ખૂણો એ તમારા પર મુસીબતો લાવવા માટેનુ કારણ બની શકે છે અને ફક્ત અહી સુધી જ સીમિત નથી આ સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તમારા ઘરના સદસ્યોને પણ મુશ્કેલીમા નાખી શકે છે. જો તમે તમારા ઘરની વસ્તુઓને રાખવા માટે યોગ્ય દિશાનો ઉપયોગ કરો છો તો તે તમારી ઉપર અને તમારા ઘરના સદસ્યો ઉપર આવતી મુસીબતોને દૂર કરે છે.

image source

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે તમારા ઘરની દક્ષીણ-પશ્ચિમ દિશામા કોઈપણ છોડ ઉગાડો છો તો તે તમારા માટે અશુભ સાબિત થઇ શકે છે. આ દિશામા છોડ ઉગાડવામા આવે તો તે તમારા અને તમારા ઘરના સદસ્યો માટે ડાયાબીટીસ જેવી જીવલેણ બીમારીનુ કારણ પણ બની શકે છે માટે ક્યારેય ભૂલથી પણ આ દિશામા છોડ ના ઉગાડવો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ