જો તમે સવારમાં ઉઠતા સમયે જોઈ લો છો આ ચીજો તો તમારો દિવસ થઈ જશે બેકાર, જાણો શું કરશો અને શું નહીં

કહેવાય છે કે દિવસની સારી શરૂઆતથી આખો દિવસ સારો બની જાય છે. આ કારણ છે કે ધર્મ- શાસ્ત્ર હોય કે વાસ્તુ હોય સેલ્ફ હેલ્પ બુક દરેકમાં સવારની શરૂઆતને લઈને ખાસ નિયમ બનાવાયા છે. જો દિવસની શરૂઆત સારી રહે છે તો આખો દિવસ સારો રહે છે. પણ જો તમે કેટલીક ચીજો જોઈ લો છો તો તમારો દિવસ બગડી શકે છે. તેનાથી વ્યક્તિનો દરેક દિવસ ખુશહાલ બનાવે છે. તે દરેક કામમાં સફળ થાય છે. જો તમે કેટલીક વાતોનું ધ્યાન નહીં રાખો તો તમને તેની વિપરિત અસરો જોવા મળી શકે છે.

સવારમાં કઈ ચીજોને ભૂલથી પણ ન જોવી

image source

સવારે ઉઠતાં જ અરીસામાં પોતાનો ચહેરો ન જુઓ અને ન તો બગાસા ખાઓ. જલ્દી હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઓ.

બેડરૂમમાં કાર્ટૂન કે હિંસક જાનવરોના ફોટો ભૂલથી પણ ન લગાવો. સવારમાં આવા ફોટો પર નજર પડતાં જ આખો દિવસ બગડી શકે છે. બાળકોના રૂમ માટે પણ આ વાત લાગૂ પડે છે. તમારે તેનું ધ્યાન રાખી લેવાની જરૂર છે.

image source

પોતાના પાલતૂ જાનવરને તમારી સાથે સૂવડાવવું અને સવારે ઉઠતા તેને જોવું એ વાસ્તુમાં અયોગ્ય ગણાવાયું છે.

સવારે ઉઠતાં જ પોતાની કોઈ પણ છાયા પણ ક્યારેય જોવી નહીં. સૂર્યના દર્શન કરો છો તો કોશિશ કરો કે પશ્ચિમ દિશામાં પોતાનો પડછાયો ન જુઓ.

image source

સવારે એંઠા વાસણ જોવા કે જાગતાં જ ટોયલેટનું કમોડ જોવં પણ સારી વાત નથી.

દરેક વ્યક્તિઓ ઉપરની કેટલીક ચીજોને સવારમાં જોવાનું ટાળવું જોઈએ, જેથી તમારો દિવસ સારો રહી શકો.

જાણો કયા કામ સવારમાં કરી લેવામાં આવે તો તમારો દિવસ સુધરી શકે છે

image source

ધર્મ શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારે ઉઠતાં સૌથી પહેલા પોતાની હથેળીના દર્શન કરો. તેમાં ઘનશ્યામ, સરસ્વતી અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. હથેળીને જોયા બાદ ભગવાનનું નામ લો અને સાથે તેને ચહેરા પર ફેરવી લો. શક્ય હોય તો નાની પ્રાર્થના પણ કરી લો. ચહેરા પર થોડું સ્માઈલ લાવો અને સાથે પાણી પીઓ અને શક્ય હોય તો સૂર્યના દર્શન કરી શકો છો. સવારની શરૂઆત આ રીતે કરશો તો તમારો આખો દિવસ સકારાત્મક ઉર્જા સાથે ખુશહાલ રીતે પૂરો થઈ શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong