જલ્સા કરોને જેંતીલાલ

સતત ૭ દિવસ ગોળ ખાઈને પાણી પીવાથી થશે આવો ચમત્કાર કે તમારા હોશ ઉડી જશે.

સતત ૭ દિવસ ગોળ ખાઈને પાણી પીવાથી થશે આવો ચમત્કાર કે તમારા હોશ ઉડી જશે

આયુર્વેદમાં ના માત્ર અલગ-અલગ બિમારીઓનો ઈલાજ મળ્યો છે. આયુર્વેદના માધ્યમથી આપણને એ વી ઔષધિઓ અને એવા ખાદ્ય પદાર્થોના મિશ્રણથી બનાવવામાં આવતા ચૂર્ણ કે પછી કોઈ અન્ય પદાર્થ જેને બધા લોકો ખાવાનુ પસંદ કરે છે, આજ અમે તમને ગોળના સબંધમાં ખાસ જાણકારી આપવાના છીએ .

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગોળ એ ક એ વો ખાદ્ય પદાર્થ છે. જેને બધા લોકો ખાવાનુ પસંદ કરે છે, અને મોટાભાગના લોકો તેનુ સેવન કરે છે. ગોળમાં ઘણાબધા ઔ ષધિય ગુણ વિધમાન હોઈ છે, જે કદાચ જ તમને ખ્યાલ હશે. ગોળના ફાયદા જાણીને તમે પણ અચરજમાં પડી જશો, જોકે પહેલા લોકો ગોળનું જ સેવન કરતા હતા, કારણ કે ત્યારે લગભગ દરેક ઘરોમાં ગોળ બનાવવામાં આવતો હતો, પરંતુ બાદમાં અંગ્રેજો અદ ખાંડનું ઉત્પાદન કરવા માટે ઘરમાં ગોળ બનાવવો પ્રતિબંધિત કરી દીધો હતો, જે કારણે લોકો આજ પણ ખાંડનો ઉપયોગ કરતા આવી રહ્યા છે, તમને જણાવી દઈએ કે ખાંડ એ ક ધીમુ ઝેર છે, જે શરીરને ધીરે-ધીરે ખતમ કરે છે, પરંતુ ગોળમાં ઘણા એ વા તત્વ સમાયેલા હોઇ છે, જેનાથી શરીરને ઘણા વધુ ફાયદા થાય છે.

ગોળના લાભકારી ફાયદા કાંઈક આ પ્રકારથી છે.

જો તમે રોજ ભૂખ્યા પેટે ગોળ ખાઈને એ ક ગ્લાસ ગરમ પાણી પીવો છો, તો પેટમાં ગેસ, એ સિડિટી, પેટમાં દુખાવો, કબજિયાત વગેરે સમસ્યાઓ જડમૂળથી ખતમ થઈ જાય છે, સાથે જ આ સવારે પેટ સારી રીતે સાફ ના થવાની સમસ્યાને પણ દૂર કરી દે છે.

આ બન્નેનું સેવન ભૂખ્યા પેટે કરવાથી શરીરની ત્વચા અને માંસપેશીઓ મજબૂત અને શક્તિશાળી બને છે, સાથે જ તેનાથી શરીરમાં લોહીની સફાઇ પણ થઈ જાય છે અને શરીરમાં બ્લડ સર્કુલેશન પણ બરાબર જળવાઈ રહે છે, જેનાથી હ્દયની બિમારીઓ હમેંશા દૂર રહે છે.

જો તમે રોજ આ બન્નેનું સેવન કરો છો, તો તમારા શરીરનું વજન બિલકુલ કંટ્રોલમાં રહે છે, જો તમારુ વજન વધુ છે તો આ તમારા શરીરમાં જમા ચરબીને ઓગાળે છે, જો તમારુ વજન ઓછુ છે તો આ તમારા શરીરનુ વજન પણ વધારે છે.

રાત્રે સુતા પહેલા ગોળ ખાવાના ફાયદા જણાવી રહ્યા છીએ . જો તમે ૭ દિવસ સતત આવુ કરી લો છો તો તમને ફાયદા મળવા લાગશે.

આયુર્વેદના અનુસાર હમેંશા હેલ્ધી રહેવા માટે જમ્યા બાદ રોજ લગભગ ૨૦ ગ્રામ ગોળનુ સેવન કરવુ જોઈએ . આ બાબતે અમે આયુર્વેદિક વિશેષજ્ઞ અબરાર મુલ્તાની સાથે વાત કરી તો તેમણે જણાવ્યુ કે ગોળમાં રહેલા તત્વો શરીરના એ સિડને ખતમ કરી દે છે. જ્યારે કે ખાંડના સેવનથી શરીરમાં એ સિડની માત્રા વધી જાય છે. જે ઘણી બિમારીઓનું કારણ બને છે.

જેમ કે તમને બધાને ખબર છે કે આજકાલ આપણા દૈનિક જીવનનું ખાનપાન બરાબર ના હોવાને કારણે માનવ જલ્દી જ થાકી જાય છે એ ટલુ જ નહિ વૃધ્ધોની સાથે-સાથે યુવાનો પણ આ શ્રેણીમાં આવી ગયા છે. યુવાનો પણ જલ્દી જ થાકી જાય છે, થોડુ કામ કરતા જ થાકનો અનુભવ કરવા લાગે છે, પરંતુ મિત્રો આજ અમે તમારા માટે એ ક એ વો નુસ્ખો લઈને આવ્યા છીએ જેનુ સેવન કરવાથી તમારો થાક નિયમિત રીતે દૂર થઈ જશે. જો તમે અમારા જણાવ્યા અનુસાર આ વિધિને કામમાં લેશો તો તમને ઘણા વધુ ફાયદા મળશે. તો આવો જોઈએ આ નુસ્ખા વિશે.

તમે જોયુ હશે કે અવારનવાર મજૂર ગોળનું સેવન કરે છે પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે તેઓ ગોળનું સેવન શામાટે કરે છે. મજૂર તમારાથી વધુ મહેનત કરે છે પરંતુ તો પણ તે થાકતા નથી તેનુ મુખ્ય કારણ છે કે તે નિયમિત રીતે ગોળનુ સેવન કરે છે. ભારતમાં અવારનવાર લોકો જમ્યા બાદ મીઠુ ખાવાનો શોખ રાખે છે. પરંતુ જો તમારે સ્વાસ્થય પણ જાળવી રાખવુ છે અને મીઠુ પણ ખાવુ છે તો ગોળ એ ક હેલ્ધી વિકલ્પ બની શકે છે.

ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનુ મહત્વ છે. ગોળ અને ખાંડ બન્ને શેરડીના રસથી બને છે. પરંતુ ખાંડ બનાવતા સમયે તેમાં રહેલા આયરન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નષ્ટ થઈ જાય છે. પરંતુ ગોળ સાથે આવુ નથી થતુ. ગોળમાં વિટામીન એ અને વિટામીન બી ભરપૂર માત્રામાં મળી આવે છે. એ ક શોધનું માનીએ તો ગોળનુ નિયમિત રુપથી સેવન તમને અનેક પ્રકારની સ્વાસ્થય સબંધિત તકલીફોથી છૂટકારો અપાવી શકે છે.

૭ દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કિન ક્લિયર અને હેલ્ધી થઈ જશે કારણ કે ગોળ શરીરથી ટોક્સિનને બહાર કાઢી નાખે છે. જેનાથી સ્કિન ચમકદાર બને છે. સ્કિન સબંધિત તકલીફો પણ દૂર થઈ જાય છે.

હાડકા થશે મજબૂત

ગોળ ખાવાથી હાડકા મજબૂત થઈ જાય છે. તેમાં કેલ્શિયમની સાથે ફોસ્ફરસ પણ હોઈ છે જે હાડકાને મજબૂત બનાવે છે.

નબળાઈ થઈ જશે ખતમ

જો તમને નબળાઈ અનુભવાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દૂર થઇ જશે. ગોળ શરીરમાં ઉર્જાનુ સ્તર વધારે છે.

ગેસ અને એસિડિટી થશે દૂર

જો તમે રાત્રે જમ્યા બાદ સુતા પહેલા થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એ સિડિટીની તકલીફ દૂર થઈ જશે.

માઈગ્રેન અને સાધારણ માથાનો દુખાવો થશે દૂર

ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સાધારણ માથાનો દુખાવો મટી જાય છે. સુતા પહેલા અને સવારે ભૂખ્યા પેટે ૫ મિલીમીટર ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ એ ક દિવસમાં બે વાર ખાવો. માઈગ્રેન અને માથાના દુખાવામાં આરામ મળશે.

ગોળના ચમત્કારિક ફાયદા

લોહી શુધ્ધ, પાચનક્રિયા, ગેસની સમસ્યા, પેટને ઠંડક, મેટાબોલિઝ્મ

ગોળ પાચનક્રિયાને બરાબર રાખે છે. ગોળ શરીરનું લોહી સાફ કરે છે અને મેટાબોલિઝ્મ બરાબર કરે છે. રોજ એ ક ગ્લાસ પાણી કે દૂધ સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે. તેનાથી ગેસની સમસ્યા નથી થતી. જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ મધ્યાહન ભોજન કે રાત્રી ભોજન બાદ થોડો ગોળ જરૂર ખાય.

એનિમીયા

ગોળ આયરનનો મુખ્ય સ્ત્રોત છે. એ ટલે આ એ નિમીયાના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે તેનુ સેવન ખૂબ વધુ જરીર છે.

ત્વચા, ટોક્સિન દૂર, મુંહાસા

ત્વચા માટે ગોળ ખૂબ લાભકારી હોઈ છે. ગોળ લોહીથી ખરાબ ટોક્સિન દૂર કરે છે, જેનાથી ત્વચા દમકે છે અને મુંહાસાની સમસ્યા નથી થતી.

સળેખમ અને કફ

તેનુ સેવન સળેખમ અને કફથી આરામ અપાવે છે. સળેખમ દરમિયાન જો તમે કાચો ગોળ નથી ખાવા માંગતા તો ચા કે લાડુમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

થાક અને નબળાઈ

ખૂબ વધુ થાક અને નબળાઈ અનુભવાવા પર ગોળનું સેવન કરવાથી તમારુ એ નર્જી લેવલ વધી જાય છે. ગોળ જલ્દી પચી જાય છે એ ટલે શુગરનું લેવલ પણ નથી વધતુ.

ટેમ્પરેચરને નિયંત્રિત, અસ્થમા

ગોળ શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે. આમાં એ ંટી એ લર્જીક તત્વ રહેલા હોઈ છે એ ટલે અસ્થમાના દર્દીઓ માટે તેનુ સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

ઘુંટણનો દુખાવો

ગોળ ઘુંટણના દુખાવાથી પણ આરામ અપાવે છે. રોજ ગોળના એ ક ટુકડા સાથે આદુનુ સેવન કરવાથી ઘુંટણના દુખાવાથી છૂટકારો મળી જશે.

બ્લડ પ્રેશર

ગોળમાં વધુ માત્રામાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.

ગોળનુ સેવન કરવાની રીત દેશી ઘી સાથે

જો તમને સાધારણ રીતે ગોળ ખાવાનુ સારુ નથી લાગતુ તો તમે ગોળને જીણો સુધારી લો અને તેમાં દેશી ઘી મેળવી લો પછી તેને તમે રોટલી પર રાખીને ખાશો તો તમને તેની ઉર્જા મળશે.

દૂધ સાથે

રાત્રે જમતા સમયે તમારે ગોળનુ સેવન કરવુ જોઈએ . તેને તમે જ્યારે દૂધ પીવો છો તો તેના સાથે સાથે ખાઈ શકો છો. તેનાથી તમારા હિમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધશે અને તમને ઉર્જા મળશે.

છાશ સાથે

તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળનું સેવન કરશો તો તમને તેનાથી ઘણી ઉર્જા મળશે અને તમને આમ સેવન કરવાથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નહિ લાગે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version