સાનિયાએ 4 મહિનામાં ઉતાર્યુ 26 કિલો વજન, જાણી લો તમે પણ તેની આ ટિપ્સ…

પ્રેગંસીના 4 મહિના માજ પાતળી થઈ ગયી સાનિયા મિર્ઝા

image source

સાનિયા ફિટ ખેલાડીઓમાંની એક છે. સાનિયા પોતાની ફિટનેસ માટે ખૂબ જ મહેનત કરે છે. આજ કારણસર પ્રેગનન્સિ પછી વધેલું વજન ઉતારવામાં એને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી. તો જાણી લો તમે પણ સાનિયા મિર્ઝાએ કેવી રીતે 4 મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યુ…

image source

સાનિયાનું પ્રેગનન્સિ સમયે0 23કિલો વજન વધી ગયુ હતુ જે એને કસરત અને સખત મહેનત કરીને 26કિલો વજન ઘટાડ્યું . સાનિયા હંમેશા એવુ જ વાંચન કરતી હતી જેમાં મહિલાઓ પ્રેગનન્સિ પછી કેવી સમસ્યાથી પરેશાન રહેતી હોય છે.

image source

જો સાનિયા આ રીતે વજન ઘટાડી શકતી હોય તો તમે પણ તમારી પાછળ એક કલાકનો સમય આપીને વજન ઘટાડી શકો છો. આમ વજન ઘટાડવા માટે તમારે માનસિક અને શારિરિક રીતે થોડુ સ્ટ્રોગ થવાની જરૂર હોય છે. આ વિશે સાનિયાનું કહેવુ છે ક જો પ્રેગનન્સિ વખતે અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પ્રેગનન્સિ પછી વજન સરળતાથી ઉતારી શકાય છે .

પ્રેગનન્સિ વખતે હળવી કસરત કરવી

image source

સાનિયાના જણાવ્યા મુજબ પહેલા ત્રણ મહિના ખૂબ જ કાળજી રાખવાની હોય છે. આમ, ડોક્ટરની સલાહ પ્રમાણે શારીરિક કસરત ઓછી કરી દીધી પરંતુ હળવી કસરત કરતી હતી જેથી સવારમાં બેચેનીનો સામનો ના કરવો પડે .

પૂરતી ઊંઘ

image source

સાનિયાના મત મુજબ પ્રેગનન્સિ સમયે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. પહેલા ત્રણ મહિનામાં પૂરતી ઊંઘ લો . પૂરતી ઊંઘને કારણે જ તમે હંમેશા ફ્રેશ અને સ્ફૂર્તિ મહેસૂસ કરો છો .

નિયમિત યોગા

image source

મગજને શાંત રાખવા માટે સાનિયા રોજ સવારે 10 થી 15 મિનિટ યોગ કરતી હતી. ખાસ કરીને પ્રેગનન્સિના બીજા સપ્તાહમાં સાનિયા એક પણ દિવસ યોગ કરવાનું ચૂકી ન હતી.

બોડી મસાજ

image source

સાનિયા પાસે એક હેલ્પીંગ ટીમ હતી જેમની પાસેથી એ પ્રસૂતિ પહેલા 2-3 વાર મસાજ કરાવતી હતી. જેના કારણે એને પ્રેગનન્સિ પછી વધેલું વજન અને સ્ટ્રેચમાર્ક પણ સરળતાથી દૂર થઇ ગયા.

ડાયટ પ્લાન

image source

સાનિયા ડાયટમાં લીલા શાકભાજી, ફળ, દૂધ ,ડ્રાયફૂટ, દહીં, અળસીના બીજ (ખાસ કરીને શેકેલા )જેવી હેલ્થી વસ્તુઓ ખાતી હતી . સાનિયાએ ખાંડ લેવાનું બંધ કર્યું.

હવે, તમે જાણો કે સાનિયાએ પ્રેગનન્સિ પછી કેવી રીતે વજન ઉતાર્યું

કાર્ડિઓ કસરત

image source

ડિલિવરી પછી સાનિયા લગભગ 4 કલાક જિમમાં પરસેવો પાડતી હતી. એ રોજના 100 કાર્ડિઓ જરૂરથી કરતી હતી. જો કે સાનિયા પોતે સ્પોર્ટ્સ પર્સન હોવાથી તેને ફિટનેસનુ મહત્વ વધારે ખબર હોય.

1કલાક કીક બોક્સિંગ

image source

આજ નહીં સાનિયા ડિલિવરી પછી 1કલાક કીક બોક્સિંગ પણ કરતી હતી. આ સિવાય પણ સાનિયા અનેક ઘણી કસરત કરીને પોતાનુ વજન ઉતારતી હતી.

image source

આમ, તમને જણાવી દઇએ કે,, એક ઇન્ટરવ્યૂમાં સાનિયાએ જણાવ્યુ હતુ કે, માં બન્યા પછી એની લાઇફ પૂરી રીતે બદલાઈ ગઇ છે . જ્યારે એ પ્રેગનન્ટ હતી ત્યારે કંઈ કરી શકતી ન હતી અને ખોરાકમાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડતું. સાનિયા એ ડિલિવરી પછી હાર્ડ ડાયટ અને વર્કઆઉટ કર્યું એની સાથે એ પણ કાળજી રાખી કે એની અસર એના બાળક પર ના પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ