સામાન્ય વ્યક્તિ જ નહિ આ બોલીવુડ સિતારાઓ પણ રાખે છે FB ફેક એકાઉન્ટ…

બોલીવુડ સ્ટાર્સ અવારનવાર પોતાના પ્રોફેશનલ અને અંગત જીવનને લઇને ચર્ચામાં બનેતા રહેતા હોય છે.વધારે ભાગનાં સિતારાઓ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરતા હોય છે.તે પોતાના ચાહકો માટે સોશિયલ મિડિયા પર નવા-નવા ફોટોગ્રાફ્સ તેમજ વિડિયો શેર કરતા રહેતા હોય છે.સિતારાઓનાં તમામા વેરીફાઈડ એ કઉન્ટ પર બ્લૂ ટિક હોય છે અને આ પ્રોફાઈલ્સથી અપડેટ મેળવીને ચાહકો ખૂબ ખૂશ થાય છે.ચાહકો બ્રેસબીથી પોતાના મનપસંદ સિતારાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ અને વિડિયોની રાહ જુએ છે.

ત્યાં જ,બોલીવુડમાં અમુક એવા સિતારાઓ પણ રહેલા છે જે ખુદને સોશિયલ મિડિયાની આ દુનિયાથી દૂર રાખે છે.આ સિતારાઓએ કોઈને કોઈ કારણવશ ફેસબુક,ઈન્સટાગ્રામ અને ટ્વિટરથી ખૂબ દૂરી બનાવી રાખી છે.ત્યાં જ, અમુક સિતારાઓ એ વા પણ છે જે સોશિયલ મિડિયા પર હાજર તો છે પરંતુ એક નકલી પ્રોફાઈલથી.આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડનાં અમુક એવા સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નકલી નામથી સોશિયલ મિડિયા પર રહેલા છે.

સારા અલી ખાન

🌸🍭🎀💞🐙

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


સતત બે હિટ ફિલ્મો આપ્યા બાદ સારા અલી ખાન બોલીવુડની આગલી સેંસેશન બની ચૂકી છે.હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ 'કેદારનાથ' અને 'સિંબા' બોક્સ ઑફિસ પર સુપરહિટ પુરવાર થઈ હતી.ત્યારબાદ ૨૮ ડિસેમ્બરનાં દિવસે સારાની બીજી ફિલ્મ 'સિંબા' રિલીઝ થઈ અને થોડા જ દિવસોમાં આ ફિલ્મે ૩૦૦ નો આંકડો પાર કરી લીધો હતો.હાલમાં જ સારા એ ખુલાસો કર્યો હતો કે તે ઈન્સટાગ્રામ પર વેરીફાઈડ એકાઉન્ટની સાથે-સાથે એક ફેક એકાઉન્ટ પણ ચલાવી રહી છે.તેના અનુસાર એક ફેક એ કાઉન્ટ હોવું જરૂરી છે.

રણબીર કપૂર

રણબીર કપૂર બોલીવુડનાં પ્રખ્યાત કલાકાર છે.આ દિવસો તે અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે પોતાનાં સંબંધોને લઈને ચર્ચાઑ માં છે.આમ તો રણબીરનાં વિશ્વભરમાં લાખો ચાહકો છે પરંતુ તે પોતે સોશિયલ મિડિયા પર હાજર નથી.થોડા દિવસો પહેલા રણબીર કપૂરને એક બ્રાંડ ઈંડોર્સમેંટનાં કમિંટમેંટનાં ચાલતા સોશિયલ મિડિયા પર એકાઉન્ટ બનાવવું પડ્યું હતું પરંતુ પછી તેમને તેને ડિલીટ કરી દીધું હતું.પરંતુ તમને જણાવી દઈએ કે રણબીર કપૂર ફેક નામ દ્વારા સોશિયલ મિડિયા પર રહેલા છે.

કરીના કપૂર ખાન

બોલીવુડની બેગમ કરીના કપૂરનાં વિશ્વભરમાં લાખો ચાહકો છે.સોશિયલ મિડીયા પર કરીનાનાં નામથી ઘણા ફેન મેડ એકાઉન્ટ છે પરંતુ ખુદ કરીના કપૂર સોશિયલ મિડીયા પર રહેલી નથી.પરંતુ હાલમાં જ કરીના વિશે પતિ સૈફ અલી ખાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.સૈફે જણાવ્યું કે તેની બેગમ સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ છે.તેમને જણાવ્યું કે કરીનાએ એક ફેક નામ દ્વારા એકાઉન્ટ બનાવેલું છે જેનાથી તે પોતાના સાથી કલાકારો અને ઘરનાં લોકો પર નજર રાખે છે.

સૈફ અલી ખાન

A post shared by saif ali khan (@saif_alikan) on


પટૌડી ખાનદાનથી આવતા સૈફ અલી ખાન બોલીવુડમાં છોટે નવાબ નામથી પ્રખ્યાત છે.સૈફ અલી ખાનની પણ કિસ્મત આ દિવસો બોલીવુડમાં કંઈ ખાસ નથી ચાલી રહી.જોકે સૈફ સોશિયલ મિડિયા પર એક્ટિવ છે કે નથી આ વાત તો સાફ નથી પરંતુ તેમની પત્નીની જેમ તે પણ સોશિયલ મિડિયા પર કોઈ નકલી નામ દ્વારા રહેલા હોય શકે છે.પટૌડી પરિવાર પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું જ પસંદ કરે છે.પરંતુ નજીકનાં સૂત્રોનું માનીએ તો સૈફ પણ સોશિયલ મિડિયા પર ફેક નામથી રહેલા છે.