સલમાન ખાનની કો સ્ટારે કર્યો એવો ડાન્સ કે દેખાઇ ગયુ ના દેખાવાનું બધું જ, વિડીયો જોઇને તમે પણ…

બીગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટે આ ગીત પર કર્યો જોરદાર બેલી ડાન્સ

બોલીવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ 6થી પોતાની ઓળખ ઉભી કરનારી સના ખાન સોશિયલ મડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણી અવારનવાર પોતાની તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મડિયા પર શેર કરે છે અને લોકો તેને તે ખૂબ પસંદ કરે છે. આવી જ એક વિડિયો ફરી વયારલ થઈ છે, જેમાં ગલી ગલીમેં ફિરતા હૈ ગીત પર ધમાકેદાર બેલી ડાન્સ કરતી સના જોવા મળી છે. આ વિડિયોમાં સના ખાનના ડાન્સની સાથે સાથે તેના એક્સપ્રેશન પણ જોવા લાયક છે. સના ખાનના આ વિડિયોને અત્યાર સુધીમાં હજારો વાર જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dancing Fever (@dancingfever__) on

સલમાન ખાનની કો સ્ટાર સના ખાનનો આ વિડિયોમાં ડાન્સ અને તેનો અંદાજ જોવા લાયક છે. સના ખાનનો આ ડાન્સ જોઈને તેણીના ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. સના ખાને પોતાના વિડિયોમાં ગ્રીન ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યા છે. મૌની રોયના આ ગીત પર સના ખાન દરેક બીટ સાથે પોતાના સ્ટેપ મેચ કરી રહી છે.

સના ખાન હિંદી ફિલ્મોની સાથે સાથે મલયાલમ, તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. આ ઉપરાંત તેણીએ 2012માં બિગબોસમાં પણ ભાગ લીધ હતો. અને તેણી શોની ફાઇનલિસ્ટ પણ બની હતી.

image source

તમને જણાવી દઈએ કે સના ખાન તાજેતરની એક વેબ સિરિઝ સ્પેશલ ઓપ્સમાં જોવા મળી હતી. તેણીએ બિગ બોસ 6થી નામના મેળવી હતી. બિ બોસ 6 બાદ તેણી સલમાન ખાન સાથે ફિલ્મ જય હોમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત તેણી વજહ તુમ હો, ટોયલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મોમાં તેમજ ખતરો કે ખિલાડી જેવા રિયાલીટી શોમાં પણ જોવા મળી હતી. બીગ બોસમાં આવ્યા પહેલા સના ખાને ઘણી બધી કમર્શિયલ જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

આ પહેલા શકીરાના ગીત પર કર્યો હતો ડાન્સ

 

View this post on Instagram

 

A post shared by Filmygyan Videos (@filmygyanvideos) on

આ પહેલાં પણ સનાએ એક વિડિયો શેર કર્યો હતો જેમાં તેણી શકીરાના કોઈ ગીત પર નાચી રહી હતી. અને જોત જોતામાં તેણીનો આ વિડિયો વાયરલ થઈ ગયો હતો. સના ખાને શકીરાના ગીત હિપ્સ ડોન્ટ લાઈ પર ડાન્સ કર્યો હતો. વિડિયોમાં એક્ટ્રેસનો અંદાજ અને સ્ટાઇલ જોવા લાયક છે. સના ખાનનો આ વિડિયો તેના ફેન્સે ખૂબ પસંદ કર્યો હતો.

image source

આ વિડિયોમાં સના ખાને બ્લેક રંગનું આઉટફીટ પહેર્યું છે. વિડિયોમાં અભિનેત્રી બેડ પર બેસીને ડાન્સ કરી રહી છે. જો કે તેણીની અદાઓના ફેન્સ દીવાના બની ગયા હતા. અને તે વખતે તેનો એકબીજો ડાન્સ વિડિયો પણ વાયરલ થયો હતો. તે વિડિયોમાં સનાએ, પ્રભાસ અને શ્રદ્ધા કપૂરના ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. ફેન્સને તેણીનો આ વિડિયો પણ ખૂબ પસંદ આવ્યો હતો.

Source: Abplive, ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ