મામા-ભાણીની આ તસવીર છે સુપર ક્યૂટ, એક વાર જોશો તો થશે વારંવાર જોવાનુ મન

બોલિવુડ એકટર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ સલમાન ખાનની જન્મ દિવસ પર બેબી ગર્લને જન્મ આપીને ભાઈ સલમાન ખાનને અણમોલ ગિફ્ટ આપી હતી.

image source

અર્પિતા તેમજ ઘરના સભ્યોએ બેબી ગર્લનું નામ આયત રાખ્યું છે. સલમાન ખાન હવે પોતાની ભાણી આયતની મુલાકાત લીધી છે.

સલમાન જ્યારે ભાણી આયતને મળવા પહોંચ્યા તે સમયે જ્યારે આયત મામા સલમાનના હાથમાં હતી તે સમયે અર્પિતાએ એક ફોટો ક્લિક કરી છે.

આ ફોટો અર્પિતા ખાન શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

અર્પિતા ખાન શર્માએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં સલમાન ખાન ભાણી આયતને ખોળામાં ઉઠાવી છે તે જોઈ શકાય છે. ઉપરાંત આ ફોટામાં સલમાન અને આયતની સાથે સલમાન ખાનની મમ્મી અને આયતની નાની સલમાં ખાન પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા અર્પિતા ખાન શર્મા કેપ્શનમાં પણ ખૂબ સુંદર શબ્દો લખ્યા છે ભાઈ સલમાન ખાન માટે.

image source

અર્પિતા ખાન શર્મા લખે છે કે”દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જેનાથી મને ડર લાગતો હોય છે અને તેની પાછળ ફક્ત એક જ કારણ છે મને ખબર હતી કે આપ મારી સાથે છો આપ મારી સાથે એવું કંઇજ નહિ થવા દો. હવે આયતને પણ એવા જ સુરક્ષા વાળા હાથ મળી ગયા છે. આ હાથને ભગવાને મોકલ્યા છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ