સેલેરી વધારવા માટે ખાસ છે આ 6 નુસખા, તમે પણ આજે જ કરી લો ટ્રાય

જ્યારે યુવાઓ ભણીને તૈયાર થાય છે ત્યારે તેમના પ્લેસમેન્ટને લઇને તેમના મનમાં અનેક આશાઓ હોય છે. અહીં તેઓ પોતાના માટે મનફાવે તેવી નોકરીની સાથે તેમની પસંદની સેલેરી મેળવવાની પણ આશા રાખે છે. અહીં સારા સેલેરી પેકેજ તેમને ઉત્સાહિત કરી શકે છે. જો તમારી પાસે એવી ઓફર છે જ્યાં સેલેરી ઓછી છે અને પ્રોફાઇલ સારો છે તો તમે આંખ બંધ કરીને તેને પસંદ કરો અને શક્ય હોય તો સેલેરીને માટે વાત કરો. અહીં આ વાતો પર ધ્યાન રાખીને તેને અપનાવવામાં આવે છે તો તે સારા વેતન મેળવવામાં તમારી મદદ કરી શકે છે.

રિઝ્યુમ

image source

જ્યારે તમે રિઝ્યુમ તૈયાર કરો છો ત્યારે તેમાં તમારો અનુભવ સારી રીતે જણાવો. તમને દરેક ચીજ ઇન્ટરવ્યૂના સમયે યાદ હોય તે પણ આવશ્યક છે. અહીં એમ્પલોયર સામે આત્મવિશ્વાસથી જવાબ આપો અને તમારી સારી ઇમ્પ્રેશન બનાવો તે પણ આવશ્યક છે.

મહેનત આવશ્યક છે

image source

જો તમે કોઇ કામ કરી રહ્યા છો તો તેને માટે મહેનતની જરૂર રહે છે. અહીં તેનું ફળ, તેની ઓળખ અને શ્રેય તમને મળે તે નક્કી કરો. આ ખૂબીને માટે તમારે પોતાને પોલિશિંગ કરવાની આવશ્યકતા રહે છે. જો જાતે તમે તમારા વખાણ કરો છો તો તમે ખોટા દેખાઓ છો અને લેટ ઓફિસ આવો છો તો અનેક ખોટા શબ્દો પણ સાંભળવાની તૈયારી રાખવી પડે છે.

દરેક પ્રશ્નને માટે તૈયાર રહો

image source

જ્યારે તમને એમ લાગે છે કે તમે જોબને માટે યોગ્ય નથી અને કોઇ પ્રશ્ન તમને પરેશાન કરી શકે છે તો તમે એવા સવાલોને માટે તેમને પહેલેથી તૈયાર કરો તે આવશ્યક છે. અહીં જ્યારે તમે દરેક સવાલના સારી રીતે જવાબ આપો છો ત્યારે એમ્પલોયરને વિશ્વાસ આવે છે કે તમે આ જોબને માટે યોગ્ય છો.

ઓછી સેલેરીના એમ્પલોયર

image source

જેમ આપણે માર્કેટમાં સસ્તી અને ટકાઉ ચીજો શોધીએ છીએ તેમ એમ્પલોયર પણ ઓછી સેલેરીના અને વધારે લાંબા સમય સુધી કામ પર ટકી રહેનારા લોકોને શોધે છે. માટે તમારે તમારી સેલેરી અને પોસ્ટને અપોઇન્ટમેન્ટના સમયે જ નક્કી કરી લેવાની આવશ્યકતા છે.

સ્માર્ટ જાણકારી રાખો

image source

વાત તમારી ઇન્ડસ્ટ્રીની હોય કે દુનિયાની, તમને દરેક વાતી જાણકારી હોય તે આવશ્યક છે. અહીં તમે એવરેજ સ્ટુડન્ટ હોવ પણ તમે તમારા કામમાં માહિર હોઇ શકો છો. સ્માર્ટ જાણકારી અને પૂરી સમજ રાખનારા વ્યક્તિ એવરેજ હશે તો પણ તે સફળ થઇ શકે છે. સ્માર્ટનેસ એટલે કે પોતાના ભાગનું કામ સારી રીતે કરવું અને તેને સમજવું. જે કામ સોંપવામાં આવ્યું છે તેનો ખ્યાલ રાખવો, આ બે વાતો તમને આગળ લઇ જાય છે. તર્કપૂર્ણ વિચારો અને સાથે તેને સમજવાની ક્ષમતા તમને આગળ વધવામાં મદદ કરે છે.

નિયમોનું પાલન કરો

image source

ઓફિસમાં આવશ્યક નથી કે તમે સફળતા મેળવવાને માટે કોઇની ચાપલૂસી કરો પણ આવશ્યક છે કે તમે પોતાના આઇડિયા પર કામ કરો અને તેની સાથે ટકી રહો. ઓફિસમાં મીટિંગ કે વિચાર વિમર્શની સ્થિતિમાં ભાગ લો, જ્યારે કોઇ પક્ષ નક્કી કરવાની વાત હોય ત્યારે તમારે તમારા વિચારોને સ્થિર રાખીને નિર્ણય લેવો તેમાં જ સમજદારી છે. કોઇના કહેવાથી પોતાના વિચારોને બદલો નહી અને તેની પર કાયમ રહો. શક્ય છે તે તમારા માટે એક પોઝિટિવ પોઇન્ટ બની રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!