જલ્સા કરોને જેંતીલાલ

અલી અબ્બાસ ઝફર- સલમાન ખાનની ટાઈગર ૩, થઈ ગયું એલાન

સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફર ભારત બાદ, ટાઈગર ૩ માં સાથે નજર આવવાના છે. આ વાતનો ખુલાસો ખુદ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે કર્યો. અલી એ એ ક ઈન્ટરવ્યુ દરમિયાન કનફર્મ ક્યુ કે ફિલ્મની કહાની લોક થઈ ચૂકી છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ પર જલ્દી જ કામ શરૂ થઈ જશે.

ત્યારબાદ ટાઈગર સિક્વલ અને હવે ભારત. ટાઈગરની સિક્વલે જ્યાં બોક્સ અોફિસ પર ધમાલ મચાવી ત્યાં જ માનવામાં આવી રહ્યું છે કે ભારત સાથે સલમાન ખાન પોતાની સૌથી મોટી ઈદ આપશે. જાહેર છે, ટાઈગર ૩ માટે સૌ કોઈ ઉત્સાહિત છે.

કબીર ખાન- એ ક થા ટાઈગર

સલમાનનું પ્રેશર

કબીર ખાન ને પૂછવામાં આવ્યું કે શું તે સલમાન સાથે બોલીવુડની સૌથી મોટી ફિલ્મોમાંથી એ ક બજરંગી ભાઈજાન આપી ચૂક્યા છે. શું આવામાં સલમાન સાથે કામ કરવામાં પ્રેશર થાય છે કે તેની સ્ટારડમ માટે ફિલ્મમાં કંઈક અલગ કરવું પડશે?

સલમાનને લાયક ફિલ્મ

કબીર ખાને જણાવ્યું કે પહેલી ફિલ્મ ટાઈગર ઝીંદા હૈ સાથે તેમને આમ કરવું પડ્યું. તે ઈન્ડસ્ટ્રીમાં બહારનાં હતા એ ટલે સલમાન સાથે ફિલ્મ કરવી અને યશરાજ ફિલ્મસ જેવા પ્રોડ્યુસરને મળવું મોટી વાત હતી.

અમુક ચીજો પસંદ નહોતી

હાથમાંથી નિકળી ગઈ ફિલ્મ

કબીરે જણાવ્યું કે ભલે તેમને એ બધા એ ડજેસ્ટમેંટ કરી દીધા જે સલમાન ખાનની ફિલ્મનાં હિસાબથી તે ફિલ્મમાં હોવા જોઈતા હતા પરંતુ આ બધું કરતા-કરતા તેમને ખબર જ ન પડી કે ફિલ્મ ક્યારે હાથમાંથી નિકળી ગઈ.

પસંદ જ ન આવી

કબીર ખાને ચોખ્ખી અને બે ટુંકી વાત જણાવી કે ભલે એ ક થા ટાઈગર બ્લોકબસ્ટર હતી અને ૧૦૦ કરોડ ક્લબમાં ફટાફટ શામેલ થઈ ગઈ પરંતુ તો પણ તેમને પોતાની આ ફિલ્મ બિલકુલ પસંદ નથી.

આગલી ફિલ્મમાં નથી કરી ભૂલ

આ જ કારણ છે કે બજરંગી ભાઈજાનમાં કબીરે બિલકુલ ભૂલ નથી કરી. તેઅોએ જણાવ્યું કે ફિલ્મ એ મજ બનાવી જેમ તેમને બનાવી હતી. કોઈનું નથી સાંભળ્યું અને એ વું કોઈ કામ નથી કર્યું જે તેને બરાબર નહોતું લાગી રહ્યું.

ટ્યુબલાઈટથી મનમોટાવ

અર્થ એ છે કે સલમાન ખાન અને કબીર ખાનની વચ્ચે ચીજો, ટ્યુબલાઈટથી ખરાબ થઈ ગઈ. આ સલમાન ખાનની કારકિર્દી પર કલંક બનીને આવી. જોકે સલમાને આ ફિલ્મ વિશે સુજાવ આપ્યા હતા.

ન માન્યા સુજાવ

સમાચારનો માનીએ તો સલમાન ખાને કબીર ખાનને સાફ સલાહ આપી હતી કે ફિલ્મને ઈદ પર રિલિઝ ન કરો. પરંતુ કબીર ખાન અને તેમની ટીમ અડી ચૂક્યા હતા કે ફિલ્મ ઈદ પર જ રિલિઝ થશે.

સલમાને માની ભૂલ

રિજેક્ટ કરી હતી ટાઈગર

કબીર ખાનને ટાઈગરની સિક્વલ અોફર કરવામાં પરંતુ તે સિક્વલનાં પક્ષમાં નહોતા. તેમનું માનવું હતુ કે કોઈ કહાની જો એ કવાર પૂરી કરી દેવામાં આવી તો તેને બીજીવાર ન ખોલી શકાય.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version