નવાબના ઠાઠ માઠનો અંદાજો તો સૈફ અલી ખાનના પટોડી પેલેસને જોઈને જ આવી જશે, PICS

નવાબોના ઠાઠ માઠનો અંદાજો તો સૈફ અલી ખાનના પટોડી પેલેસને જોઈને જ લગાવી શકાય છે.

image source

બોલીવુડના નવાબ સૈફ અલી ખાન (saif ali khan) ફક્ત નામથી જ નવાબ નથી, પરંતુ તેઓની લાઇફસ્ટાઇલ પણ નવાબો જેવી જ છે. નવાબોના ઠાઠ માઠનો અંદાજ તો સૈફ અલી ખાનનો પટોડી પેલેસ જોઈને જ લગાવી શકાય છે. મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાનના પટોડી પેલેસમાં ૧૫૦થી વધારે રૂમ ધરાવે છે. પટોડી પેલેસની બહાર એક ખૂબ વિશાળ લૉન પણ છે.

image source

તો આવો આજે આપણે જોઈશું ૧૫૦થી વધારે રૂમ ધરાવતા સૈફ અલી ખાનના પટોડી પેલેસના કેટલાક ફોટોઝ….

રજાઓ ગાળવા આવતા રહે છે સૈફ અલી ખાન

image source

સૈફ અલી ખાન પોતાના પરિવાર સાથે મોટાભાગે રજાઓ વિતાવવા માટે મોટાભાગે પટોડી પેલેસમાં આવીને રહે છે.

અહીંયા થઈ ગઈ છે કેટલીક ફિલ્મોની શૂટિંગ.

સૈફ અલી ખાનના પટોડી પેલેસમાં બોલિવુડની કેટલીક ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે.

પેલેસની સુંદરતા.

image source

સૈફ અલી ખાનના પટોડી પેલેસની સફેદ દિવારો અને લાંબી સીડીઓ સૈફના પટોડી પેલેસની સુંદરતામાં ખૂબ વધારો કરે છે.

અત્યંત વિશાળ સ્વિમિંગ પુલથી સજ્જ છે પટોડી પેલેસ.

image source

સૈફ અલી ખાનના પટોડી પેલેસની એકદમ સામે એક અત્યંત વિશાળ સ્વિમિંગ પુલ પણ છે.

શતરંજની જેમ બ્લેક એન્ડ વાઈટ માર્બલ.

image source

પટોડી પેલેસની અંદર ફર્શ પર બ્લેક એન્ડ વાઈટ કલરના માર્બલ લગાવવામાં આવ્યા છે. આ માર્બલ શતરંજની જેમ લગાવવામાં આવ્યા છે જે ખૂબ સુંદર લાગી રહ્યા છે.

ફિલ્મ ‘તાનાજી’માં જોવા મળ્યા હતા.

સૈફ અલી ખાન તાજેતરમાં જ ફિલ્મ ‘તાનાજી’માં જોવા મળ્યા હતા. ઉપરાંત ફિલ્મ ‘તાનાજી’એ બોક્સ ઓફીસ પર ખૂબ ધૂમ મચાવી હતી.

image source

અજય દેવગણ અને કાજોલ સાથે જોવા મળ્યા હતા.

ફિલ્મ ‘તાનાજી’માં સૈફ અલી ખાન , અજય દેવગણ અને કાજોલ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ