એકદમ સાચા સમયે ક્લિક કરવામાં આવેલા આ 20 ફોટા જોઈને તમે હસવું નહીં રોકી શકો.

ફોટો પાડવાનો શોખ એ ઘણા લોકોને હોય છે અને પરફેક્ટ ફોટો શોટ લેવા માટે ઘણીવાર શોખીન મિત્રો ઘણી મહેનત કરતા હોય છે, પણ ઘણીવાર એવા પણ ફોટો લેવાઈ જતા હોય છે જેને એક નજરમાં સમજવા એ બહુ અઘરું થઇ રહે છે. આજે અમે તમારી માટે એવા જ અમુક ફોટો લાવ્યા છીએ જે જોઈને તમારું મગજ ચકરાવે ચઢી જશે કે આ ફોટો લીધો કેવીરીતે હશે.

1. હવે જયારે પણ દરિયે ફરવા જાવ તો આવો ફોટો લેવાની ટ્રાય તો કરજો.

image source

2. અહા સેમ ટુ સેમ પોઝિશન અને એક્શન પણ સેમ જ જાણે ઝેરોક્ષ કોપી.

image source

3. હાઇલા ઇસકા મુહ એસા કેસે હો ગયા રે બાબા.

image source

4. માથે ફુગ્ગો ફોડ્યા પછી અને બાળક પલળે એ વચ્ચે જે ક્ષણ હોય છે તે અદભુત છે.

image source

5. ફરી જુઓ તો તમે એ જ સમજ્યા જે અમે સમજ્યા?

image source

6. એસા કેસે હો શકતા હૈ યકીન હી નહિ હો રહા.

image source

7. દયા પતા લગાઓ કુછ તો ગડબડ હૈ, લ્યા નીચે અરીસો છે બીજી કાંઈ ગડબડ નથી.

image source

8. એ છપાક સીધા પાણીમાં.

image source

9. ગાડી જબરી જગ્યાએ આવીને ઉભી રહી ટકલુ અંકલના માથે ટોપી આવી ગઈ.

image source

10. મૃત્યુને પોતાની સામે જોઈ રહી છે આ બિચારી માછલી.

image source

11. આગ ઓકવા વાળો ડ્રેગન તો સાંભળ્યો હતો આ ડોગી પહેલીવાર જોયો.

image source

12. ફોટો પાડવાના શોખીન મિત્રએ ગજબ હિંમત અને સાહસનું કામ કર્યું છે.

image source

13. કૂતરો પણ સહન ના કરી શક્યો આ કાર્ય ને.

image source

14. ફોટો પાડવામાં રસ છે પેલો બચારો ભટકાઈ ગયો.

image source

15. ખરેખર કલાકો સુધી એક જ જગ્યાએ ઉભા રહેવાથી કંટાળો તો આવે જ ને.

image source

16. અરરર લોકો કેવા કેવા ફોટો પડાવતા હોય છે.

image source

17. માથું ના ખંજવાળશો આ તો સેમ સમય પર પાછળ એક બાળકી દોડી રહી છે.

image source

18. જલપરી સાંભળ્યું તો હતું આજે જોઈ લીધું પણ આ તો જલપરો લાગે છે.

image source

19. અદભુત કુદરતી દ્રશ્ય, તળાવમાં નાહવા પડતા પહેલાનો ફોટો.

image source

20. એ પેલા આંટી ગયા પાણીમાં અરે કોઈ તો પકડો.

image source

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ