આ 10 રૂપિયાની નોટ તમારું જીવન બદલી નાખશે, બની શકો છો તમે માલામાલ, જાણો કેવી રીતે

આ વર્ષે દિવાળી પર તમને 10 રૂપિયાની ચલણી નોટ માલામાલ બનાવી શકે છે. જો તમારી પાસે પણ એવી ખાસ 10 રૂપિયાની નોટ હોય તો તમારા ખાતામાં સીધા જ 25 હજાર આવી જશે. આ વખતે તમારી પાસે ફ્રીમાં 25 હજાર રૂપિયા કમાવાના ચાંજ છે. સૌથી ખાસ વાત તો એ છે કે તેના માટે તમારે કશું જ કરવાની જરૂર નથી. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમારી પાસે રહેલી 10ની નોટ તમને માલામાલ કરી શકે છે.

image source

આજકાલ નવી નોટો તમને બધી જ જગ્યાઓએ જોવા મળશે, પણ જૂની નોટો બજારમાંથી ગાયબ થઈ રહી છે. તેવામાં જો તમારી પાસે જુની 10 રૂપિયાની નોટ હોય તો તમે તેમાંથી કમાણી કરી શકો છો. અમે 10 રૂપિયાવાળી જે નોટની વાત કરી રહ્યા છીએ તે ઘણા વર્ષો પહેલાં ભારતના ચલણમાં હતી.

image source

તમને જણાવી દઈએ કે બ્રિટિશ ભારતમાં આવી એક નોટ ચલણમાં હતી, જેની હવે ભાગ્યે જ કોઈને જાણકારી હશે. પહેલા 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ બનાવવામાં આવતો હતો. 3 મોઢાવાળા સિંહની આ નોટ હવે દુર્લભ બની ગઈ છે, પણ જો તમારી પાસે આ નોટ હોય તો તમારી કિસ્મત ચમકી શકે છે.

image source

આ 1 નોટના બદલામાં તમને લગભઘ 20-25 હજાર રૂપિયા મળી શકે છે. સારી વાત એ છે કે તમે આ નોટને ઘરે બેઠા ઓનલાઈન વેચી શકો છો. તમને જણાવી દઈએ કે ઇન્ડિયામાર્ટ, શોપક્લૂઝ અને મરુધર આર્ટ્સ પર આ નોટોને તમે ઘરે બેઠા જ સારી કીમતે વેચી શકો છો. આ પ્લેટફોર્મ પર આ નોટની સારી કીંમત તમને મળી શકે છે. આ કંપનીની સાઇટ પર જઈને તમે આ નોટ વેચી શકો છો. તેના બદલામાં તમને 25 હજાર રૂપિયા મળશે.

image source

1943માં ચલણમાં મુકવામાં આવી હતી આ નોટ. તમને જણાવી દઈએ કે આ નોટને 1943માં બ્રિટિશ રાજ દરમિયાન ચલણમાં મુકવામાં આવી હતી. આ નોટ પર ભારતીય સીડી દેશમુખના હસ્તાક્ષર છે. 10 રૂપિયાની આ જૂની નોટ માં એક તરફ અશોક સ્તંભ છે તો બીજી તરફ એક હોડી છે. તો નોટની પાછળની તરફ નોટ પર બન્ને તરફ અંગ્રેજીમાં 10 Rupees લખ્યું છે.

આ વેબસાઇટ પર તમે 10ની આ ખાસ નોટ વેચી શકો છો

https://dir.indiamart.com/impcat/old-coins.html

https://in.pinterest.com/080841052o/sell-old-coins/

http://www.indiancurrencies.com

image source

ઘણા લોકોને દુનિયામાંની રેર એટલે કે ભાગ્યે જ જોવા મળતી વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય છે. ઘણા લોકો જૂની સ્ટેમ્પ ટીકીટ કલેક્ટ કરતા હોય છે તો ઘણા લોકો જૂની કાચની બોટલો કે વાઇનની બોટલો કલેક્ટ કરવાનો શોખ ધરાવતા હોય છે તો કેટલાક લોકો આવી રેર ભાગ્યે જ જોવા મળતી ચલણી નોટો કલેક્ટ કરવાનો શોખ ધરાવતા હોય છે. અને આવા જ લોકો આવી ભાગ્યે જ જોવા મળતી નોટની ઉંચી કીંમતે ખરીદી કરતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ