આપણે સૌ સિરિયલના દિવાના હોઈએ છીએ ઘણા લોકો સીરિયલ જોવા માટે થોડો સમય કાઢી લેતા હોય છે. પરંતુ તમે એ જાણો છો કે તે સિરિયલમાં કામ કરતાં કલાકર દર મહિને કેટલા પૈસા કમાય છે આજે આને તેના વિષે જાણીએ. છેલ્લા ઘણા મહિનાથી એક સિરિયલ TRP ચાર્ટમાં પહેલા સ્થાને રહેલ પ્રોડ્યુસર રાજન શાહીનો શો અનુપમા છે. આ શોને દર્શકો શરૂયાત્થે જ ખૂબ પસંદ કરે છે.
આ શોમાં કામ કરતાં મુખ્ય અભિનેતા અને અભિનેત્રીને કેટલા પૈસા મળે છે તેના વિષે બધાને જાણવાની આતુરતા હોય છે. તે મહિનામાં ૨૦ થી ૨૫ દિવસ શૂટિંગ કરે છે આ માટે તેમણે લખો રૂપિયા મળતા હોય છે. આ શોના કલાકારની કેટલી ફી છે તેના વિષે આજે આપણે જાણીએ.
રૂપાળી ગાંગુલી ( મહિને ૧૭ લાખ ૫૦ હજાર ) :

રૂપાળી ગાંગુલી સાત વર્ષ પછી સિરિયલ અનુપમામાં જોવા મળી છે આ સિરિયલના મુખ્ય પાત્રનું તે કામ કરી રહી છે. તે માહિનામાં ૨૫ દિવસ શુટિંગ કરે છે તેને એક દિવસના ૭૦ હજાર રૂપિયા મળે છે. ટી દર મહિને ૧૭ લાખ ૫૦ હજાર રૂપિયા મહિને મળે છે.
સુધાંશુ પાંડે ( મહિને ૨૦ લાખ રૂપિયા ) :

આ અભિનેતા સિરિયલમાં વનરાજ શાહનું પાત્ર ભજવે છે. તે એક દિવસના ૮૫ હજાર રૂપિયા લે છે. તે આ સિરિયલ પહેલા તે ઘણા મ્યુઝિક વિડીયો અને ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. આ જ કારણથી તેને વધારે પૈસા મળે છે. સુધાંશુ પણ મહિનામાં ૨૫ દિવસ જ કામ કરે છે. તેના હિસાબે તેને ૨૧ લાખ ૨૫ હજાર રૂપિયા મળે છે.
મદલસા શર્મા ( મહિને ૮ લાખ રૂપિયા ) :

આ અભિનત્રી આ શોમાં કાવ્યાનું પાત્ર ભજવે છે. આ અભિનેત્રી એક દિવસના ૩૫ હજાર રૂપિયા એ છે. આ અભિનેત્રી બોડીવૂડના જાણીતા કલાકર મિથુન ચક્રવર્તીના દીકરા મિમોહની પત્ની છે. આ શોમાં મદાલાસાને દર મહિને ૮ લાખ ૭૫ હજાર રૂપિયા મળે છે.
તસ્નીમ શેખ ( મહિને ૬ લાખ રૂપિયા ) :

આ અભિનેત્રી આ શોમાં રાખી દવેનું પાત્ર નિભાવી રહી છે. તે આમાં નકારાત્મક પાત્ર ભજવે છે. તે એક દિવસના ૨૫ હજાર રૂપિયા કમાય છે. તે મહિનામાં ૨૦ થી ૨૫ દિવસ માટે શૂટિંગ કરે છે. તે મહિનામાં ૬ લાખ ૫૦ હજાર રૂપિયાની કમાય છે.
પારસ કલનાવાત ( મહિને ૫ લાખ રૂપિયા ) :

આ અભિનેતા આશોમાં સમરનું પાત્ર ભજવે છે. તે અનુપમા અને વનરાજ શાહનો દીકરાનું પાત્ર ભજવે છે. આને એક એપિસોડના ૩૦ હજાર રૂપિયા મળે છે. તે મહિનામાં ૧૫ થી ૧૮ દિવસ શૂટિંગ કરે છે એ પ્રમાણે તેને દર મહિનામાં ૫ લાખ ૪૦ હજાર જેટલા રૂપિયા મળે છે.
નિધિ શાહ ( મહિને ૩ લાખ રૂપિયા ) :

આ સિરિયલમાં આ અભિનેત્રી અનુપમા અને વનરાજના મોટા દીકરા પારિતોષ શાહની પત્ની કિંજલનું પાત્ર કરી રહી છે. તે એક દિવસના ૧૫ હજાર રૂપિયા કમાય છે. તે મહિનામાં ૨૦ દિવસ શૂટિંગ કરે છે આ મુજબ તેને મહિનામાં ૩ લાખ રૂપિયા કમાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,