જો તમને પણ રાત્રે ઉંઘની વચ્ચે બાથરૂમ જવાની ટેવ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈકેએ કે બાથરૂમ જવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, જ્યારે એવું પણ કહેવામાં આવે છે કે બાથરૂમ જવું એ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેના દ્વારા આપણા શરીરની બધી ગંદકી પેશાબના માધ્યમ બહાર નીકળી જાય છે. પરંતુ જો તમારે રાતમાં ઉંઘ દરમિયાન વાંરવાર બાથરૂમ જવાની ટેવ હોય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

મારા જીવને જોખમ હોઈ શકે છે
જો તમે રાત્રે બાથરૂમ વારંવાર જાઓ છો, તો તેને સ્લીપ એપનિયા કહેવામાં આવે છે, તેનાથી તમને ઘણી બીમારીઓ થવાની શક્યતા રહે છે અને રાત્રે વારંવાર ઉંઘમાં ખલેલ પહોંચે છે અને શૌચાલય જવા પાછળનું મુખ્ય કારણ નોક્ટુરિયા છે. આમ તો આપણે બધા ઘણીવાર સૂવાના સમયે બાથરૂમ જવા માટે રાત્રે અચાનક ઉઠીયે છીએ પરંતુ તમારે ક્યારેય એવું નથી વિચાર્યું તેનાથી તમારા જીવને જોખમ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે વારંવાર પેશાબ લાગવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે.

રાતના સમયે વારંવાર પેશાબ લાગવાથી તમારી ઊંઘ ઉડી જાય છે અને એ તમારા સ્વાસ્થ્ય માટે સારી વાત નથી હોતી. યુરિનરી ટ્રેકટ ઇન્ફેક્શન થવા પર તે તમારા પ્રાઈવેટ પાર્ટ્સ પર ઇરિટેશન ઉત્પન્ન કરે છે અને આજ ઇન્ફેક્શનથી વારંવાર પેશાબ આવે છે. જે આગળ જતા મોટી બીમારીને નોતરૂ આપી શકે છે.
આપણા મગજમાં લોહી પહોંચતું નથી

કારણ કે તમારા રાત્રે બાથરૂમ માટે ઉઠવાના તે 3:30 મિનિટ તમારા જીવન માટે ખૂબ જ ખાસ હોય છે કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે સ્વસ્થ વ્યક્તિ પણ રાત્રે મૃત હાલતમાં મળી આવે છે. આથી આપમે એવુ કહી શકીએ છીએ કે જ્યારે આપણને રાત્રે બાથરૂમ લાગે છે ત્યારે આપણે અચાનક જાગીએ છીએ તે સમયના 3:30 મિનિટમાં આપણા મગજમાં લોહી પહોંચતું નથી. કારણ કે જ્યારે આપણે પેશાબ કરવા જાગીએ છીએ, ત્યારે આપણું ACG પેટર્ન બદલાઈ જાય છે અને તેનાથી આપનું મૃત્યુ થઈ શકે છે.
આ વાતનું રાખો ધ્યાન

આનાથી બચવા માટે તમે સૌ પ્રથમ અડધી મિનિટ સુધી પથારીમાં સુતા રહો ત્યાર બાદ અડધા મિનિટ સુધી બેસો અને પછી 1 મિનિટ પછી તમે ઉભા થાવ અને બાથરૂમમાં જાઓ. જેનાથી તમારા માથા સુધી લોહી પહોંચી જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત