જીયો જલ્દી જ લોન્ચ કરશે Super App, એક જગ્યા મળશે ૧૦૦ થી વધારે સર્વિસિઝ …

જીયો જલ્દી જ લોન્ચ કરશે Super App, એક જગ્યા મળશે ૧૦૦ થી વધારે સર્વિસિઝ Reliance Jioની Super App અત્યાર સુધીનું સૌથી મોટું ઓનલાઈન-ટુ-ઓફલાઈન (OTO) ઈ-કોમર્સ પ્લેટફોર્મ હશે, જે Amazon india અને Wallmart-Flipkartને ઝાટકો આપી શકે છે. પોતાના ઈંપ્રેસિવ પ્લાનના ચાલતા ભારતીય ટેલીકોમ માર્કેટનો નક્શો બદલી દેનાર રીલાયન્સ જીયો એક નવી એપ પર કામ કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Ambani (@mukeshambaniofficial) on


અત્યાર સુધી સામે આવેલા રિપોર્ટંસ મુજબ કંપનીની આ એપમાં ૧૦૦ થી વધારે સર્વિસિઝ હશે. રીલાયન્સ જીયોની સુપર એપ અત્યાર સુધીનું સૌથી મોટું ઓનલાઈન-ટુ-ઓફલાઈન (OTI) ઈ-કોમર્સ પ્લેટફોર્મ હશે. માનવામાં આવી રહ્યુ છે કે આ એપ Amazon India અને Wallmart-flipkartને ઝાટકો પણ આપી શકે છે. જણાવી દઈએ કે ટેલીકોમ કંપની જીયોનાં ભારતમાં લગભગ ૩૦૦ મિલિયન (૩૦ કરોડ) ગ્રાહકૌ છે. રિપોર્ટ અનુસાર રીલાયન્સ જીયો જલ્દી જ સુપર એપ લોન્ચ કરશે જેને wechat થી રિપ્લેસ કરવામાં આવશે. વિશેષજ્ઞો ને અનુસાર રીલાયન્સ જીયોનાં ડેટા અને વોઈસ પ્લાન યૂઝર્સમાં શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે. તેમનું એ પણ કહેવું છે કે આ સમયે સુપર એપ લોન્ચ કરવાથી રીલાયન્સ ભારતમાં OTO પ્લેટફોર્મમાં મજબૂત પોઝીશનમાં આવી જશે, જ્યાં સ્નેપડીલ, પેટીએમ, ફ્રીચાર્જ, ફ્લિપકાર્ટ અને હાઈક જેવી કંપનીઓ સારું પ્રદર્શન નથી કરી શકી રહ્યા. જણાવી દઈએ કે રીલાયન્સ જીયોની સુપર એપ એક જ જગ્યા પર ઈ-કોમર્સ, ઓનલાઈન બુકીંગ અને પેમેન્ટસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. ઈંડસ્ટ્રી ઈંટેલીજેંસ ગ્રુપ પ્રમુખ પ્રભુ રામે જણાવ્યું કે જીયોની ડિવાઈસીઝ દરેક જગ્યા એ હાજરી રીલાયન્સને આ બિઝનેસમાં મજબૂત સ્થિતિમાં લાવી શકે છે. તેમને આગળ કહ્યું કે ભારત એક મોબાઈલ ફર્સ્ટ નેશન છે અને આ સર્વિસના ચાલતા આ ગ્રાહકોને ખૂબ પસંદ આવી શકે છે. એમને એ પણ જણાવ્યું કે રીલાયન્સ જીયો પાસે હવે આર્ટિફિશિયલ ઈંટેલીજેંસ (AI), વર્નાકુલર વોઈસ ટેક અને લોજીસ્ટિક લેયર સપોર્ટ છે. પ્રભુ રામનુ કહેવું છે કે જીયોનું આ નેટવર્ક રીલાયન્સની અપકમીંગ સુપર એપને ભારતનું Wechat બનાવી શકે છે. ભારતનાં ઝડપથી વધતા ઈ-કોમર્સ માર્કેટનાં ૨૦૨૧ સુધી ૮૪ અરબ ડોલર સુધી પહોંચવાની આશા છે જે ૨૦૧૭માં ૨૪ અરબ ડોલર પર હતું

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ