છેલ્લા સમય સુધી કામ કરતી રહી રીટા ભાદુરી, શૂટિંગનો છેલ્લો વીડિયો થયો વારયલ

મશહૂર ટીવી અને ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું આજે સવારે નિધન થઈ ગયું. ડો. હાથીના પછી એક બીજા કલાકારનું નિધન થવાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક લાગણી પ્રસરી ગઈ છે. મળતી માહિતી મુજબ તેમને કિડનીની બીમારી હતી જેથી તેમને ICU માં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થઈ ગયું.

Rita Bhaduriરીટા છેલ્લા 4 દશકથી ફિલ્મ અને ટીવી સાથે જોડાયેલી છે. અત્યારે તેઓ ‘નિમકી મુખિયા’ માં ઈમરતી દેવીનો રોલ કરતી હતી. રીટાએ 1973માં FTII થી એક્ટિંગની ટ્રેનિંગ લીધી હતી. જ્યાં ઝરીના વહાબ તેમની બેંચમેન્ટ હતી.

जरीना वाहब

રીટા ભાદુરીનું અચાનક નિધન થવાથી ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રિટા ભાદુરીએ ડઝન જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. રીટા ભાદુરીની ભત્રીજીએ જણાવ્યું હતું કે હાલમાં જ તેમને કરોડરજ્જુની સર્જરી કરાવી હતી. તેના પછી તેમને ઘણી સમસ્યા થવા લાગી. છેલ્લા એક મહિનાથી તેમની તકલીફ વધતી જતી હતી. બીમાર હોવા છતા તે શૂટિંગ પર જતા હતા.

Memories #ritabhaduri #rip @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

‘નિમકી મુખિયા’ માં રીટાના શૂટિંગનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રીટા યોગા કરતી દેખાય રહી છે. તમને જણાવી દઈએ કે, રીટા કેટલાંક સમયથી મુંબઈથી સુજય હોસ્પિટલના ICUમાં એડમિટ હતી. ત્યાં જ તેમનું નિધન થઈ ગયું.

 

रीता भादुड़ी

Image result for friends-and-family-paid-last-tribute-to-rita-bhaduri-at-her-funeral-photos

Image result for friends-and-family-paid-last-tribute-to-rita-bhaduri-at-her-funeral-photos

તેમના અંતિમ સંસ્કાર 17 જુલાઈ બપોરે 2 વાગે અંધેરી ઈસ્ટ, મુંબઈમાં કરવામાં આવ્યા હતા. અંતિમ વિદાયના સમય હાજર તમામ સેલિબ્રિટીની આંખમાં આંસુ આવી ગયા હતા. રીટા ભાદુરીના કોસ્ટાર વિવેક દહિયા અને અનૂપ સોનીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતું.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી