બે મોઢા વાળા હેરને હંમેશ માટે દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાયો

વાળને જોડાયેલી સમસ્યાઓ સામાન્ય થતી જઈ રહી છે.

image source

આની પાછળનું કારણ છે અનિયંત્રિત જીવનશૈલી અને વાળની યોગ્ય રીતે કાળજી ના લેવાથી હોઈ શકે છે. વાળથી જોડાયેલી સમસ્યાઓમાં ઘણા પ્રકારની હોઈ શકે છે, જેમાં વાળનું બે મોંઢા થવાનું પણ સામેલ છે. જો આપ પણ આ સમસ્યાથી હેરાન થઈ રહ્યા છો તો આજે અમે આપને કેટલાક ઘરેલુ ઉપાયો વિષે જણાવીશું જેનાથી આપની બે મોંઢા વાળની સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળી શકે છે.

આ લેખમાં ઘરેલુ ઉપાયો જણાવતા પહેલા એ જાણીશું કે આ બે મોંઢા વાળ શું છે અને એવા કયા કારણો છે જેના કારણે વાળમાં આ સમસ્યા ઊભી થાય છે.

બે મોંઢા વાળ શું છે?

image source

આ સમસ્યા વાળના અંતિમ સીરા પર જોવા મળે છે. આમાં એક વાળના બે છેડા બની જાય છે, જેણે ‘ટ્રાઇકોપ્ટીલોસીસ’ના નામથી પણ જાણવામાં આવે છે. હવે જાણીશું આ સમસ્યા કયા કયા કારણોથી થઈ શકે છે.

હવે જાણીશું બે મોંઢા વાળ થવાના કારણો:

બે મોંઢા વાળ થવાના જવાબદાર કારણો:

image source

-વાળમાં બ્લીચનો પ્રયોગ થવાથી.

-વાળમાં ડાઈ રહેવાના કારણે

-સ્ટ્રેટનરના કારણે

-ક્યારેક ક્યારેક વધારે તાપમાં રહેવાના કારણે

image source

-વધારે જોરથી વાળ ઓળવાના કારણે.

-વાળના કેમિકલ ઉત્પાદનોના દુષ્પ્રભાવના કારણે

બે મોંઢા વાળના કારણો જાણીયા પછી હવે જાણીશું બે મોંઢા વાળથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો.

બે મોંઢા વાળ માટે ઘરેલુ ઉપાયો:

બે મોંઢા વાળની સમસ્યાને ઓછી કરવા માટે કે છુટકારો મેળવવા માટે નીચેના ઘરેલુ ઉપાયોને અજમાવી શકાય છે.

૧. નારિયેળ તેલ

image source

સામગ્રી:

-બે થી ત્રણ ચમચી નારિયેળ તેલ

ઉપયોગ કરવાની વિધિ:

image source

-સૌથી પહેલા નારિયેળના તેલને વાળના મૂળથી લઈને સીરા સુધી સારી રીતે લગાવી લો.

-પછી વાળને શાવર કેપની મદદથી કવર કરી લો અને આખીરાત માટે એમ્ જ રહેવા દો.

-સવારે વાળને શેમ્પૂથી સારી રીતે ધોઈ લો.

-વાળને સુકવવા માટે ટુવાલનો ઉપયોગ કરવો.

– આપ આ પ્રક્રિયાને દર બે થી ત્રણ દિવસ પછી કરી શકો છો.

કેવીરીતે છે ફાયદેમંદ :

image source

નારિયેળ તેલનો ઉપયોગ કરીને વાળને પોષણ આપી શકાય છે. આ સાથે જ નારિયેળ તેલના પ્રોટેક્ટિવ પ્રભાવ હેર ડેમેજને રોકવામાં પણ મદદ કરી શકે છે. આ આધારે કહી શકાય છે કે નારિયેળ તેલના પ્રયોગથી બે મોંઢા વાળથી છુટકારો અપાવવામાં એક સહાયકની ભૂમિકા નિભાવી શકે છે.

૨. આર્ગનનું તેલ

image source

સામગ્રી:

-અડધી ચમચી આર્ગનનું તેલ

ઉપયોગની વિધિ:

-સવારે સ્નાન કર્યા પછી વાળને ટુવાલથી કોરા કરવા અને આ તેલ લગાવવું.

આ તેલને સામાન્ય રીતે વાળમાં લાગેલું રહેવા દેવું.

-આ તેલને અઠવાડિયામાં બે થી ત્રણવાર લગાવી શકો છો.

image source

કેવીરીતે છે ફાયદેમંદ:

આર્ગનનું તેલ વાળને સંબંધિત કેટલીક સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરી શકે છે. જેમ આગળ જણાવ્યું છે તે મુજબ બે મોંઢા વાળની સમસ્યા વાળ વધારે પડતાં સૂકા હોવાના કારણે થઈ શકે છે. અહી આર્ગનના તેલના ફાયદા જોઈ શકો છો, કેમકે આર્ગનનું તેલ ડ્રાઈ હેરની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

3. એરંડીનું તેલ

image source

સામગ્રી:

-બે ચમચી એરંડીનું તેલ

-બે ચમચી નારિયેળનું તેલ

ઉપયોગ કરવાની વિધિ:

image source

-સૌથી પહેલા બંને તેલને ભેળવી લો.

-પછી તેલને થોડું થોડું હાથમાં લઈને વાળમાં સારી રીતે લગાવી લો.

-પછી વાળને શાવર કેપની મદદથી કવર કરી લો.

-ત્યારપછી એક કે બે કલાક માટે વાળમાં તેલ લાગેલું રહેવા દેવું.

-ત્યારપછી વાળને શેમ્પૂથી ધોઈ લેવા.

-આ ઉપાયને અઠવાડિયામાં એક કે બે વાર કરી શકાય છે.

કેવીરીતે છે ફાયદેમંદ:

image source

એરંડીના તેલનો ઉપયોગ કરવાથી બે મોંઢા વાળની સમસ્યામાં રાહત મળી શકે છે. ખરેખરમાં એરંડીના તેલમાં મોંનોસેચ્યુરેટેડ ફેટી એસિડ મળી આવે છે, જે વાળને મોઈશ્ચરાઇઝ કરવાનું કામ કરી શકે છે. જેમ આગળ જણાવ્યું તેમ સૂકા વાળના કારણે બે મોંઢા વાળની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આવામાં કેસ્ટર ઓઇલના મોઈશ્ચરાઈઝિંગ ગુણ સૂકા વાળની સમસ્યાને ઘટાડવામાં મદદ કરી શકે છે.

૪. બદામનું તેલ

image source

સામગ્રી:

-બે થી ચાર ચમચી બદામનું તેલ

ઉપયોગ કરવાની વિધિ:

-સૌપ્રથમ બદામના તેલને હળવું ગરમ કરો.

-પછી આ તેલને વાળના મૂળ થી લઈને સીરા સુધી લગાવી લેવું.

-કેટલીક મિનિટ સુધી આંગળીઓની મદદથી હળવી માલિશ કરવી.

image source

-પછી વાળને શાવર કેપથી કવર કરી લો, બે થી ત્રણ કલાક કે આખી રાત માટે એમ જ રહેવા દો.

-ત્યારપછી શેમ્પૂથી વાળને ધોઈ લો.

-આ વાતનું ધ્યાન રાખવું કે વાળને સુકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવો નહિ.

-અઠવાડિયામાં એકવાર આ ઉપાય કરી શકો છો.

કેવીરીતે છે ફાયદાકારક:

image source

બદામના તેલમાં કેટલાક પોષકતત્વોથી ભરપૂર હોય છે. બદામના તેલમાં વિટામિન એ અને વિટામિન ડી મુખ્ય છે. બદામના તેલમાં મેગ્નેશિયમ અને આયર્ન પણ ઘણા વધારે પ્રમાણમાં મળી આવે છે. સાથે જ તેમાં પ્રાકૃતિક તત્વ પણ મળી આવે છે, જે વાળને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. એટલે જ કહી શકાય છે કે આ બધા ગુણ મળીને વાળને ડેમેજ થતાં રોકવાનું કામ કરી શકે છે, જેનાથી કેટલીક હદ સુધી બે મોંઢા વાળની સમસ્યાથી રાહત મળી શકે છે.

૫. એવોકૈડો હેર માસ્ક

image source

સામગ્રી:

-અડધું એવોકૈડો

-બે ચમચી બદામનું તેલ

ઉપયોગ કરવાની વિધિ:

-પહેલા એક બાઉલમાં એવોકૈડોને સારી રીતે મેશ કરી લો.

-પછી તેમાં બદામનું તેલ નાખીને મિક્સ કરી લો.

image source

-પછી આ માસ્કને પોતાના વાળમાં મૂળથી લઈને વાળના સીરા સુધી લગાવો.

-હવે વાળને શાવર કેપની મદદથી કવર કરી લો અને લગભગ એક કલાક માટે એમ જ રહેવા દો.

– હવે વાળને શેમ્પૂથી ધોઈ લો.

-અઠવાડિયામાં એકવાર આ રીતે માસ્કનો ઉપયોગ કરી શકાય છે.

કેવીરીતે છે ફાયદેમંદ:

image source

એવોકૈડોનો ઉપયોગ સ્કીન અને વાળમાં લગાવવા માટે પણ કરી શકાય છે.ખરેખર એવોકૈડો વાળને કંડીશનીંગ કરવા નું કામ કરી શકે છે. આગળ જણાવ્યું તે મુજબ સૂકા વાળ હોવાના કારણે પણ વાળ બે મોંઢા થઈ શકે છે. એવામાં વાળને એવોકૈડો વાળને કંડીશન કરી શકે છે. એટલે એવું માની શકાય છે કે એવોકૈડોથી બે મોંઢા વાળનો ઘરેલુ ઉપચાર કરી શકાય છે.

૬.હની હેર માસ્ક

image source

સામગ્રી:

-બે થી ત્રણ ચમચી મધ

-એક ચમચી નારિયેળનું દૂધ

-ત્રણ ચમચી દૂધ

ઉપયોગ કરવાની વિધિ:

image source

-બધી સામગ્રીઓને ભેળવીને હેર માસ્ક બનાવવો.

-પછી આ હેર માસ્કને આખા વાળમાં સારી રીતે લગાવી લો.

-પછી આ હેર માસ્કને એક થી બે કલાક માટે માથાને શાવર કેપથી કવર કરીને એમ્ જ છોડી દો.

-ત્યારપછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

-આ પ્રક્રિયાને આપ અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

image source

કેવીરીતે છે ફાયદાકારક:

જેવું કે આગળ જણાવ્યું એમ કે બે મોંઢા વાળની સમસ્યા વાળમાં નમીની ઉણપના કારણે પણ હોઈ શકે છે. અહિયાં મધના લાભને જોઈ શકાય છે. ખરેખર વાળમાં મધનો ઉપયોગ કરવાથી વાળમાં નમીની ઉણપની પૂરતી કરી શકે છે, જેનાથી બે મોંઢા વાળની સમસ્યા ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.

૭. પપૈયાનું હેર માસ્ક:

image source

સામગ્રી:

-અડધો કપ કાપેલું પાકું પ

પૈયું

-એક ચમચી દહી.

એક ચમચી બદામનું તેલ

ઉપયોગ કરવાની વિધિ:

image source

-સૌપ્રથમ પાકા પપૈયાને સારી રીતે મેશ કરી લેવા.

-ત્યારપછી તેમાં દહી અને બદામના તેલને મિક્સ કરી લો.

-આ મિશ્રણને વાળમાં લગાવો અને વાળને શાવર કેપથી કવર કરી લેવા.

-લગભગ એક કલાક માટે વાળને એમ્ જ રહેવા દો.

-પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

-આ હેર માસ્કને અઠવાડિયામાં એક થી બે વાર લગાવી શકાય છે.

image source

કેવીરીતે છે ફાયદેમંદ:

પપૈયાં વાળને કંડીશનીંગ કરવાનું કામ કરી શકે છે. પપૈયામાં રહેલઆ કંડીશનીંગ ગુણ બે મોંઢા વાળની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. ધ્યાન રાખવું કે હમેશા પાકા પપૈયાનો જ ઉપયોગ કરવો, કેમકે પપૈયું યોગ્ય રીતે નહિ પાક્યું હોય તો તેમાંથી લેક્ટસ તરલ નીકળે છે, જે બળતરા અને એલર્જીનું કારણ બની શકે છે.

૮. બનાના હેર માસ્ક

image source

સામગ્રી:

-એક પાકું કેળું

-બે ચમચી નારિયેળનું દૂધ

ઉપયોગ કરવાની વિધિ:

image source

-કેળાને કાપીને તેને સારી રીતે મેશ કરી લેવા.

-પછી તેમ નારિયેળનું દૂધ ઉમેરવું અને સારી રીતે ભેળવી લેવું.

-આ પેસ્ટને વાળમાં વ્યવસ્થિત રીતે લગાવી લેવી.

-ત્યારપછી તેને એક થી બે કલાક એમ્ જ રહેવા દેવા.

– ત્યારપછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

-આ બનાના હેર માસ્ક આપ અઠવાડિયામાં એક જ વાર ઉપયોગ કરી શકો છો.

image source

કેવીરીતે છે ફાયદાકારક:

કેળાંની વાળની સમસ્યા દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. કેળમાં રહેલ પોટેશિયમ, નેચરલ ઓઇલ, કાર્બોહાઈડ્રેટ અને વિટામિન મળી આવે છે. આ બધા પોષકતત્વો વાળને મુલાયમ બનાવે છે, વાળની ઈલાસ્ટીસિટીને સુધારે છે અને બે મોંઢા વાળની સમસ્યાને ઠીક કરવામાં મદદ કરી શકે છે.

૯. ઈંડાનું હેર માસ્ક

image source

સામગ્રી:

-એક ઈંડું

-એક ચમચી નારિયેળ તેલ

-એક ચમચી મધ

ઉપયોગ કરવાની વિધિ:

image source

-એક ઈંડું તોડીને તેના સફેદ ભાગને નારિયેળ તેલ અને મધ સાથે મિક્સ કરી લો.

-પછી આ મિશ્રણને પોતાના વાળમાં સારી રીતે લગાવી લો.

-એક કલાક માટે પોતાના વાળને એમ્ જ રહેવા દો.

-હવે વાળને શેમ્પૂથી ધોઈ લો.

-આ ઉપાય અઠવાડિયામાં એક થી બે વાર કરી શકાય છે.

image source

કેવીરીતે છે ફાયદેમંદ:

ઈંડામાં કેટલાક પ્રકારના પોષકતત્વો રહેલઆ હોય છે, જેમાંથી એક સલ્ફર અમીનો એસિડ પણ છે. આ વાળને કન્ડિશનિંગ કરવાનું કામ કરી શકે છે, જેનાથી બે મોંઢા વાળની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે.

૧૦. બીયર

image source

સામગ્રી:

-લગભગ ચાર ચમચી બીયર.

-એક ચમચી મધ.

ઉપયોગ કરવાની વિધિ:

 

image source

-સૌપ્રથમ બીયર અને મધને ભેળવી લો.

-આ મીશ્રણને આખા વાળમાં લગાવી લો.

-પછી ૩૦ મોનિટ માટે વાળને એમ્ જ રહેવા દો.

-ત્યારપછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

-વાળને સુકવવા માટે ટુવાલનો ઉપયોગ કરવો.

image source

કેવીરીતે છે ફાયદેમંદ:

મોટાભાગના લોકોએ આ સાંભળીયું હશે કે બિયરથી વાળ ધોઈ શકાય છે. આ વાત એકદમ સાચી છે. બિયરને વાળના કન્ડિશનર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, જે વાળને કન્ડિશનિંગ કરવાનું કામ કરી શકે છે. તેમજ આગળ જણાવ્યા મુજબ કન્ડિશનર બે મોંઢા વાળની સમસ્યાથી બચાવે પણ છે અને એનાથી છુટકારો મેળવવામાં મદદ પણ કરે શકે છે. એટલે જ બીયરને બે મોંઢા વાળ માટે ફાયદાકારક માંની શકાય છે.

૧૧. અખરોટનું તેલ :

 

image source

સામગ્રી:

-લગભગ ચાર ચમચી અખરોટનું તેલ

ઉપયોગ કરવાની વિધિ:

image source

-અખરોટના તેલને હળવું ગરમ કરો.

-આ તેલને સ્કેલ્પ અને વાળમાં લગાવીને કેટલીક મિનિટ માલિશ કરો.

-પછી વાળને શાવર કેપથી કવર કરીને આખીરાત એમ જ રહેવા દો.

-સવારે શેમ્પૂથી વાળને ધોઈ લો.

-આ તેલને અઠવાડિયામાં બે થી ત્રણવાર સુધી ઉપયોગ કરી શકાય છે.

image source

કેવીરીતે છે ફાયદેમંદ?:

અખરોટના તેલ પણ બે મોંઢા વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ તેલને માથાની સ્કેલ્પ પર લગાવવાથી વાળને ખરતા રોકી શકાય છે. આ સાથે જ વાળને પોષણ આપીને વાળના વિકાસમાં વધારો કરી શકે છે, આ તેલના સકારાત્મક પ્રભાવ બે મોંઢા વાળ પર પણ થઈ શકે છે. એટલે જ એમ્ કહેવાય છે કે બે મોંઢા વાળથી છુટકારો મેળવવા માટે અખરોટનું તેલ ખૂબ મદદગાર સિધ્ધ થઈ શકે છે.

૧૨. ટી ટ્રી ઓઇલ

image source

સામગ્રી

-ટ્રી ટી ઓઇલના કેટલાક ટીપાં

-બદામના તેલના કેટલાક ટીપાં.

-નારિયેળ તેલના કેટલાક ટીપાં

-એક ચમચી એલોવેરા જેલ

image source

ઉપયોગ કરવાની વિધિ:

-સૌપ્રથમ બધી સામગ્રીઓને ભેળવી લો.

-પછી આ મીશ્રણને આપના વાળમાં લગાવો.

-લગભગ એક થી બે કલાક માટે વાળમાં એમ જ છોડી દો.

-પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.

-આને અઠવાડિયામાં બે થી ત્રણવાર ઉપયોગ કરી શકાય છે.

image source

કેવીરીતે છે ફાયદેમંદ:

ટી ટ્રી ઓઇલ વાળ માટે ફાયદેમંદ હોઈ શકે છે. આ તેલના ઓછા પ્રમાણના ઉપયોગ વાળમાં નમી માટે કરી શકાય છે, જેનાથી સૂકાવાળ ના કારણે થવવાળી બે મોંઢા વાળની તકલીફ ઓછી કરી શકાય છે. આની સાથે જ આ તેલ સ્કેલ્પને સ્વસ્થ રાખવાનું કા પણ કરી શકે છે.

૧૩. એલોવેરા જેલ:

image source

સામગ્રી:

-ચાર ચમચી એલોવેરા જેલ

-બે ચમચી લીંબુનો રસ

ઉપયોગ કરવાની વિધિ:

image source

-બંને સામગ્રીઓને ભેળવી લો.

-આ મીશ્રણને વાળના મૂળથી લઈને સીરા સુધી લગાવી લો.

-પછી લગભગ એક કલાક માટે એમ જ રહેવા દો.

-ત્યારપછી વાળને શેમ્પૂથી ધોઈ લો અને ટુવાલથી વાળને કોરા કરી લો.

-આને અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરી શકાય છે.

image source

કેવી રીતે છે ફાયદેમંદ:

એલોવેરાનો ઉપયોગ વાળ ખરવાની સમસ્યાની સાથે સાથે ખોડાની સમસ્યા માટે પણ કરી શકાય છે. એલોવેરામાં રહેલ એન્ઝાઈમ વાળને ખરવાથી બચાવવાનું કામ કરી શકે છે. એલોવેરાના નિયમિત ઉપયોગથી વાળને ફરીથી વધવામાં મદદ કરી શકે છે, જેનો સકારાત્મક પ્રભાવ બે મોંઢા વાળની સમસ્યા પર પણ જોવા મળી શકે છે.

૧૪. કોકોનટ મિલ્ક:

image source

સામગ્રી:

-ત્રણ ચમચી નારિયેળનું દૂધ.

ઉપયોગ કરવાની વિધિ:

image source

-આ દૂધને વાળના મૂળથી લઈને સીરા સુધી લગાવી લો.

-ત્યારપછી વાળને એક થી બે કલાક માટે એમ જ છોડી દો.

-પછી શેમ્પૂથી વાળને ધોઈ લેવા.

-વાળને સુકવવા માટે ટુવાલનો ઉપયોગ કરવો.

-આને અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ ઉપયોગ કરી શકો છો.

image source

કેવીરીતે છે ફાયદાકારક:

નારિયેળના તેલની સાથે સાથે નારિયેળનું દૂધ પણ વાળ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. માનવામાં આવે છે કે નારીયેળનું દૂધ પણ વાળને કન્ડિશનિંગ કરવાનું કામ કરી શકે છે, જેનાથી બે મોંઢા વાળની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે.

૧૫.દહી

image source

સામગ્રી:

-એક ચમચી દહી

– એક ચમચી ઓલિવ ઓઇલ

-એક ચમચી મધ

ઉપયોગ કરવાની વિધિ:

image source

-સૌપ્રથમ બધી સામગ્રીઓને ભેળવી લો.

-પછી આ મીશ્રણને વાળમાં લગાવો.

-ત્યારપછી એક કલાક માટે વાળમાં એમ જ રહેવા દો.

-પછી શેમ્પૂથી વાળને ધોઈ લો.

-અઠવાડિયામાં એકવાર આનો ઉપયોગ કરી શકાય છે.

image source

કેવીરીતે છે ફાયદાકારક:

બે મોંઢા વાળની સમસ્યાને દૂર કરવા માટે ઘરેલુ ઉપચારનો સહારો પણ લઈ શકાય છે, જેમાં દહી પણ સામેલ છે. દહી હેર ડેમેજને સુધારવાની સાથે સાથે બે મોંઢા વાળની સમસ્યાને પણ ઠીક કરવામાં મદદ કરે છે. સાથે જ આ વાળને કડીશનિંગ કરવાનું કામ પણ કરી શકે છે. ત્યાં જ આ મિશ્રણમાં ઉપયોગમાં લેવાયેલ ઓલિવ ઓઇલ બે મોંઢા વાળથી રાહત અપાવે છે, વાળને ખરતા ઓછા કરે છે અને વાળને કન્ડિશનિંગ કરવામાં પણ મદદ કરી શકે છે.

૧૬. ગુલાબ જળ:

image source

સામગ્રી:

-ચાર ચમચી ગુલાબ જળ

-એક ચમચી લીંબુનો રસ

-એક ચમચી મધ

-આઠ ચમચી પાણી

image source

ઉપયોગ કરવાની વિધિ:

-બધી સામગ્રીઓને એક બાઉલમાં ભેળવી લો.

-પછી તૈયાર મિશ્રણને વાળમાં સારી રીતે લગાવી દો.

-પછી એક કલાક માટે તેને વાળમાં લાગેલું રહેવા દો.

-ત્યારપછી શેમ્પૂથી વાળને ધોઈ લો.

-આને અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરી શકો છો.

image source

કેવીરીતે છે ફાયદાકારક:

ગુલાબજલના ઉપયોગથી બે મોંઢા વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ખરેખર ગુલાબજળ હર્બલ મોઈશ્ચરાઇઝરની રીતે કામ કરીને વાળમાં નમી બનાવી રાખવામાં મદદ કરી શકે છે, જેનાથી બે મોંઢા વાળની સમસ્યા કેટલીક હદ સુધી ઓછી થી શકે છે. આને સંબંધમાં પણ હજી વધારે મેડિકલ રિસર્ચ કરવાની જરૂર છે.

૧૭. કટિંગ અને ટ્રીમીંગ:

image source

બે મોંઢા વાળની સમસ્યાને દરેક સમયાંતરે કટિંગ અને ટ્રીમીંગ દ્વારા પણ ઠીક કરી શકાય છે. એનાથી ના ફક્ત બે મોંઢા વાળની છુટકારો મળે છે, પરંતુ વાળ સુંદર પણ દેખાય છે. સાથે જ વાળની ગ્રોથ પણ સારી રીતે થાય છે.

આ લેખના અંતમાં જાણીશું બે મોંઢા વાળની તકલીફથી કેવી રીતે બચી શકાય.

બે મોંઢા વાળની સમસ્યાથી બચવા માટે નીચેની વાતોનું ધ્યાન જરૂરથી રાખવું:

image source

-એક જ બ્રાન્ડ અને કેમિકલરહિત તેલનો ઉપયોગ કરો.

-સારી ક્વોલિટીના હેરબ્રશ કે કાંસકાનો ઉપયોગ કરો.

-વાળને અનુકૂળ સમય-સમય પર શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવો.

-નિયમિત રીતે વાળમાં તેલ લગાવો.

image source

-હમેશા વાળ ધીરે ધીરે ઓળવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ