જલ્સા કરોને જેંતીલાલ

રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનેલી RCB ફેન ગર્લ, જુઓ થોડા જ સમયમાં કેટલા ફોલોઅર થઇ ગયા…

રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનેલી RCB ફેન ગર્લ, 2019ની આઈપીએલ સીઝન દરમિયાન ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી દીપીકા ઘોષના કેટલાક વણજોયેલા ફોટોઝ


હોકી ભલે ભારતની નેશનલ ગેમ હોય પણ ભારતના લોકો ક્રીકેટ પાછળ પાગલ છે. પહેલાં ક્રીકેટ માટેનું આ ગાંડપણ માત્ર ઇન્ટરનેશનલ ક્રીકેટ મેચ માટે જ રહેતું હતું. પણ જ્યારથી ભારતમાં આઈપીએલ શરૂ થઈ છે ત્યારથી દર વર્ષે લોકોની દીવાનગી ક્રીકેટ પ્રત્યે વધતી જઈ રહી છે. અને અહીં માત્ર પુરુષ ફેન્સની જ વાત નથી થઈ રહી પણ સ્ત્રીઓ પણ ક્રીકેટમાં તેટલો જ રસ લેવા લાગી છે. અને જો ક્રીકેટ ટીવી પર નહીં અને લાઈવ સ્ટેડિયમ જઈને જોવાની વાત હોય ત્યારે તો ક્રીકેટનું એક્સાઇટમેન્ટ ઓર વધી જાય છે.

હાલમાં જ પૂરી થયેલી આઈપીએલમાં એક RCB ફેન ગર્લ દીપીકા ઘોષ ખુબ જ પ્રકાશમાં આવી હતી. SRH Vs RCB ની મેચ દરમિયાન એક આરસીબી ફેન યુવતિને લાઈવ ટીવી પર ત્રણ ચાર વાર બતાવવામાં આવી હતી. જેણીએ લાલ કલરનું ક્રોપ ટોપ પહેર્યું હતું. તેણી RCB ટીમને ચીયર કરી રહી હતી. તેણીના લાઈવ મેચ દરમિયાન બે-ત્રણ શોટ શું લેવામાં આવ્યા તેણી ઇન્ટરનેટ જગતમાં પ્રખ્યાત થઈ ચૂકી છે.

આ અજાણી છોકરી RCBની ડાયહાર્ડ ફેન છે. તેણીનું નામ છે દીપીકા ઘોષ, તેણી રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.

તેણી ઇન્સ્ટાગ્રામ પર પોતાનું અકાઉન્ટ ધરાવે છે અને લાઈવ મેચ દરમિયા કેમેરા પર આવતા પહેલાં તેણીના માત્ર 5 હજાર જ ફોલોઅર્સ હતા જે રાતો રાત 184 હજાર થઈ ગયા.

તો આ રહ્યા દીપીકા ઘોષના કેટલાક વણકજોયેલા ફોટોઝ,

1. RCBનો ફ્લેગ લહેરાવતી દીપીકા ઘોષ

2. લઈવ મેચ દરમિયાનના કેમેરાના આ શોટે તેણીને રાતોરાત ફેમસ બનાવી દીધી છે.

3. RCB એ SRHને હરાવ્યા બાદનું સેલિબ્રેશન

4. બિચ પર દિપીકા

5. ગોવાની એક રિઝોર્ટમાં દિપીકા

6. 2015ની આઈપીએલ દરમિયાન IPLની જર્સીમાં દિપીકા ઘોષ

7. કોઈક બિચ પર પોતાની એક મિત્ર સાથે

8. શ્રીલંકામાં સનબાથ લેતી દિપીકા

9. લે ટીલેઉ સેઇન્ટ પોલ ડી વેન્સેમાં

10. લેક કોમોમાં

11. બેલાજીઓ ઇટાલીમાં

12. બેલાજીઓ લાગો ડી કોમોમાં

13. લાગો ડી કોમો, વેરેનામાં

14. કોઈ હોટેલમાં વાઈનની ચૂસ્કી લેતી દિપીકા

15. લા મેર દુબઈમાં

16. બેંગલુરુની પોષ હોટેલ તાજ વેસ્ટ એન્ડમાં

17. તેણીની કેચી સ્માઈલ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version