રાતોરાત ટીકટોક સેલેબ્રીટી બની ગેયલી ચીન્કી-મીન્કી ઉર્ફે સુરભી-સમ્રીદ્ધિ પોતાની કલાથી લોકોને મનોરંજન પુરી પાડી જીવી રહી છે ડ્રીમ લાઈફ

થોડા સમય પહેલાં ચીન્કી મીન્કી ઉર્ફે સુરભી અને સમ્રીદ્ધી બે બહેનો થોડી વાર માટે કપીલ શર્મા શોમાં જેવા મળી હતી. કપીલ શર્મા શો એ ટેલીવીઝીનનો ખુબ જ પ્રેસ્ટીજીયસ શો છે અને આ સ્ટેજ પર જો તમને તમારી કળા દર્શાવવા માટે આમંત્રણ આપવામાં આવે તો સમજવું કે તમારામાં ખરેખર કંઈક ખાસ છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Samridhi 🔵 (@chinky_minky___princess) on


જે લોકો ટીકટોક એપ્લીકેશનથી અજાણ્યા હશે તેમને કદાચ આ જુડવા ટીકટોક સેલેબ્રીટી વીષે જાણકારી નહીં હોય પણ જે લોકો ટીકટોક ફેન્સ હશે તેમને તો એક જ ઝલકમાં આ જુડવા બહેનો યાદ રહી ગઈ હશે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Samridhi 🔵 (@chinky_minky___princess) on


હાલ ટેક્નોલોજી તેની બૂલેટ ટ્રેનની રફતાર પર છે અને દર નવા દીવસે માર્કેટમાં કંઈકે નવું આવી જાય છે અને જૂનું ભૂલાઈ જાય છે. અત્યાર સુધીમાં તમે સેલેબ્રીટીમાં એક્ટર્સ, નાટ્યકાર, કલાકારો, નૃત્યકાર, બિઝનેસમેન-વુમન, ટીવી સ્ટાર વિગેરેનો સમાવેશ કરતા હતા પણ આ ટીકટૉક સેલેબ્રીટી તો નવા જ બજારમાં આવ્યા છે. તમને વિચાર આવતો હશે કે આ વળી ટીકટોક સેલેબ્રીટી વળી શું છે ?

 

View this post on Instagram

 

A post shared by Bollywoodrhythmm (@bollywoodrhythmm) on


હા થોડા સમય પહેલાં ચીનની ટીકટૉક એપ્લિકેશનને બંધ કરી દેવાની વાતો સંભળાઈ રહી હતી. જો કે તેવું કશું થયું નહીં. અને આજે પણ લાખો લોકોએ ટીકટોક એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એને મનોરંજનનો ડેઈલી ડોઝ અવિરત પણે લેતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Samridhi 🔵 (@chinky_minky___princess) on


આજે જો તમારી પાસે હૂનર છે કળા છે તો તમારા માટે તેને પ્રદર્શીત કરવા માટે પ્લેટફોર્મની જરા પણ કમી નથી. આજે તમે તમારા પર્સનલ પ્લેટફોર્મ એટલે કે તમારા સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા તમારી કળાનું પ્રદર્શન કરી શકો છો અને જો લોકોને તે પસંદ આવી જાય તો તમે રાતોરાત સ્ટાર બની જાઓ છો.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Samridhi 🔵 (@chinky_minky___princess) on


આ બન્ને બહેનો સુરભી સમ્રીદ્ધિનું પણ કંઈક તેવું જ છે. તેણી બન્ને સુંદર મજાના વીડીયોઝ પોતાના ટીકટોક અકાઉન્ટ ઉપરાંત બીજા સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરે છે અને લોકોની વાહવાહી મેળવે છે. અને જ્યારે કપીલ શર્મા શો પર તમને પર્ફોમ કરવા માટે બોલાવવામાં આવે ભલે થોડાક જ સમય માટે, તો તમે ચોક્કસ ખાસ છો તે સમજી લેવું.

 

View this post on Instagram

 

A post shared by SurabhiSamriddhi(Chinky Minky) (@surabhi.samriddhi) on


આ બન્ને બહેનો સોશિયેલ મિડિયા પર પોતાના ફેશન સ્ટેટમેન્ટ માટે ખુબ જાણીતી છે. તેમણે ટીકટોક વિડિયોઝ ઉપરાંત મોડેલીંગના કેટલાક કોન્ટ્રાક્ટ પણ પૂરા કર્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ તેમના ટીકટોક પર 5 લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 80 હજાર ઉપરાંત ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Samridhi 🔵 (@chinky_minky___princess) on


આ બન્ને છોકરીઓને જોઈને કેટલાકને પ્રિતિ-પિન્કી યાદ આવી ગઈ હશે એમ પણ બન્ને બહેનો કપીલ શર્માના શોમાં પ્રિતિ-પિન્કીના હીટ સોંગ “પિયા પિયા ઓ પિયા પિયા..” પર જ એન્ટર થઈ હતી. અને દર્શકોના દીલ જીતી લીધા હતા. ચિંકી-મીંકીને કપીલ શર્માના શોમાં બે નવા કેરેક્ટર તરીકે ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યા હતા. જે બન્ને ચંદુના પાડોશી છે.

 

View this post on Instagram

 

A post shared by SurabhiSamriddhi(Chinky Minky) (@surabhi.samriddhi) on


આ બન્ને છોકરીઓએ શો દરમિયાન કપિલ શર્માના પ્રશ્નોના એ રીતે જવાબ આપ્યા કે જોનારા તેમને જોતા જ રહી ગયા અને કપીલ શર્મા પણ તેમના વખાણ કરતાં પોતાની જાતને રોકી ન શક્યો. અને તેમની આ અદાએ જ લોકોમાં તેમના વિષે જાણવા બાબતે આતુરતા જગાવી દીધી છે. શોમાં આ બન્ને છોકરીઓએ તેમના નામ ચીંકી મીંકી જણાવ્યા છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર સુરભી-સમ્રીદ્ધિ ઉપરાંત ચિંકી-મિંકી અકાઉન્ટ પણ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by SurabhiSamriddhi(Chinky Minky) (@surabhi.samriddhi) on


આ બન્ને છોકરીઓનું સાચું નામ છે સુરભી મેહરા અને સમ્રીદ્ધી મહેરા. આ બન્ને બહેનોને તમે સોશિયલ મિડિયા સ્ટાર્સ કહી શકો છો. પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા તેઓ ઘણી બધી બ્રાન્ડ્સને પણ પ્રમોટ કરતી જોવા મળે છે. આ બન્ને દેખાવે પણ ખુબ જ સુંદર અને ક્યુટ છે. અને જુડવા હોવાનો ફાયદો ખુબ જ સારી રીતે ઉઠાવી જાણ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SurabhiSamriddhi(Chinky Minky) (@surabhi.samriddhi) on


આ બન્ને બહેનો માત્ર 20 જ વર્ષની છે. તેમનો જન્મ નોઇડા ખાતે થયો હતો. આ બન્ને બહેનોએ ખુબ જ નાનપણથી પોતાની ટેલેન્ટ બતાવવી શરૂ કરી હતી. આ બન્ને બહનોમાંની એક સમ્રીદ્ધીને 2017માં આવેલી ફિલ્મ ઝૂડવા2ના ટ્રેલર લોન્ચ પર આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમ્રીદ્ધી બ્લોગીંગ પણ કરે છે અને તેણીને 2018માં બ્લોગીંગ માટે અવોર્ડ પણ આપવમાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by SurabhiSamriddhi(Chinky Minky) (@surabhi.samriddhi) on


શરૂઆતમાં આ બન્ને બહેનો તેમના કોમેડી વિડિયોઝ માટે ખુબ જ લોકપ્રિય થઈ હતી. અને ત્યાર બાદ તેમણે ડાનસીંગ વિડિયો તેમજ ટીકટોક પર લિપસિંક વિડિયોઝ અપલોડ કરીને ઓર વધારે લોકપ્રિયતા મેળવી હતી. તેમણે ટીકટોક કોમેડિયનના એક્કા તરીકે એક પ્રિશિયસ બેજ પણ મેળવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SurabhiSamriddhi(Chinky Minky) (@surabhi.samriddhi) on


જો કે તેમના ફેમિલિ બેકગ્રાઉન્ડ વિષે તેમજ તેમના અભ્યાસ વિષે કંઈ ખાસ જાણકારી ઉપલબ્ધ નથી. પણ તેઓએ લોકોને મનોરંજન પુરી પાડવાની પોતાની કળાના જોરે આ લોકપ્રિયતા મેળવી છે. અને તેમની આ લોકપ્રિયતાના કારણે તેઓ ક્રોક શૂઝ જેવી ઉંચી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ ઉપરાંત પણ તેઓ બીજી ઘણી બધી બ્રાન્ડ્સને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પ્રમોટ કરતી રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ