જાણો રાષ્ટ્રપતિ ભવન વિશેની આ અજાણી વાતો, જેમાં ખાસ જાણો રાષ્ટ્રપતિ ભવનમાં કેટલા બધા રૂમો છે તે વિશે

દુનિયામાં ઘણા બધા ખુબસુરત અને પ્રસિદ્ધ ઈમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે અમે આપને દુનિયાની બીજા નંબરની અને ભારતની પહેલા નંબરની અત્યંત મહત્વની ઈમારતો વિષે જણાવીશું. શું આપ જાણો છો કે, ભારતમાં આ પ્રસિદ્ધ ઈમારત કઈ છે અને ક્યાં આવી છે?

image source

આ ઈમારત કોઈ અન્ય નહી ઈમારત નથી પણ ભારતના રાષ્ટ્રપતિ જ્યાં રહે છે તે જગ્યા એટલે કે રાષ્ટ્રપતિ ભવન છે. આજે અમે આપને આ લેખ દ્વારા ભારતના રાષ્ટ્રપતિ ભવન વિષે જાણકારી આપીશું.

-રાષ્ટ્રપતિ ભવન વિષે આપને આ જાણકારી હશે નહી.:

image source

ભારતના રાષ્ટ્રપતિ ભવનના નિર્માણ ૧૭ વર્ષ જેટલા સમયમાં પૂરું કરવામાં આવ્યું કેમ કે, રાષ્ટ્રપતિ ભવનના નિર્માણની શરુઆત વર્ષ ૧૯૧૨માં ચાલુ કરવામાં આવ્યું હતું અને વર્ષ ૧૯૨૯માં આ રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભવનના નિર્માણ કરવા માટે ૨૯ હજાર જેટલા મજુરોએ કામ કર્યું છે.

image source

ભારતનું રાષ્ટ્રપતિ ભવન જેને પ્રેસિડેંશિયલ પેલેસના રૂપમાં પણ જાણવામાં આવે છે, ભારતનું રાષ્ટ્રપતિ ભવન ક્વિરીનલ પેલેસ, રોમ, ઇટલી પછી દુનિયામાં બીજું સૌથી મોટું સ્થાન છે.

ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં ૭૫૦ વ્યક્તિઓ કામ કરે છે, જેમાંથી ૨૪૫ વ્યક્તિઓ રાષ્ટ્રપતિ સચિવાલયમાં કામ કરે છે.

રાષ્ટ્રપતિ ભવનના નિર્માણમાં ૭૦૦ મીલીયન ઈટ અને ૩ મીલીયન ક્યુબિક ફૂટ પથ્થરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

image source

ભારત દેશમાં રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ રાયસીના હિલ બનાવવામાં આવ્યું છે જેનું નામ બે ગામો (રાયસીની અને માલચા) માંથી એકનું નામ રાખવામાં આવ્યું હતું અને આ ભવ્ય ભવનનું નિર્માણ કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ સર એડવિન લૈંડસીર લુટીયન નામના એક વાસ્તુશાસ્ત્રના જાણકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

image source

સ્વતંત્રતા પહેલા આ ભવનને વાયસરોય હાઉસના રૂપમાં જાણવામાં આવતું હતું અને રાષ્ટ્રપતિ ભવન ભારતનું સૌથી મોટું નિવાસ સ્થાન છે.

image source

ભારતમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ ભવનની પાછળ આવેલ મુઘલ ગાર્ડનને ઉદ્યનોત્સ્વ દરમિયાન ખુલ્લું મુકવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુઘલ ગાર્ડનમાં અલગ અલગ આકારના ઉદ્યાનો જેવા કે, લંબચોરસ, લાંબુ અને પરિપત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુઘલ ગાર્ડનમાં મોટાભાગે મનમોહક કરી દેનાર દ્રશ્ય હતા સર્ક્યુલર ગાર્ડનમાં અલગ અલગ રંગોની સાથે ખીલવાળા ક્ટોરેના ફૂલોની પથારી.

image source

રાષ્ટ્રપતિ ભવનના નિર્માણમાં અંદાજીત ૧૭ વર્ષ લાગ્યા હતા રાષ્ટ્રપતિ ભવનના નિર્માણની શરુઆત વર્ષ ૧૯૧૨માં શરુ કરવામાં આવ્યું હતું અને વર્ષ ૧૯૨૯માં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં ૩૦૦થી વધારે રૂમ છે જેમાં રાષ્ટ્રપતિ કાર્યાલય, મેહમાનો માટે ગેસ્ટ રૂમ અને રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા કર્મચારીઓ માટે તેમના રૂમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ