જુઓ દીપિકા પાદુકોણે નો નવો લૂક જેનાં ઉપર રણવીર સીંહ ફરી થયો પાગલ….જુઓ ફોટો

રણવીર ફરી થયો દીપીકા પાછળ પાગલ ! દીપીકાના નવા લૂક પર ફીદા થયો રણવીર

image source

રણવીર અને દીપીકા પોતાના પ્રેમને જાહેરમાં પ્રદર્શિત કરતાં જરાપણ ખચકાતા નથી તો વળી સોશિયલ મિડિયા પર પણ તેઓ એકબીજાને બીરદાવતા કે પછી એકબીજાના વખાણ કરતાં જરા પણ ખચકાતા નથી.

આ બન્ને પતિ-પત્ની સોશિયલ મિડિયા પર ખુબ જ એક્ટિવ છે. તેઓ સોશિયલ મિડિયાનો ઉપયોગ માત્ર પ્રોફેશનલી જ નથી કરતાં પણ તે દ્વારા ઘણીવાર તેમના ફેન્સને તેમનો અનેરો અંગત અવતાર પણ જોવા મળી જાય છે.

image source

ગઈ કાલે દીપીકાએ પોતાના સોશિયેલ મિડિયા અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી જેમાં તેણી એક અલગ જ અનોખી હેરસ્ટાઇલમાં જોવા મળી છે. તેણીના આ શોર્ટ હેર લૂકને તેમના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે તો વળી તેના પતિ એટલે કે રણવીર સિંહ પણ કમેન્ટ કરવાનું નથી ચુક્યો.

તેણે આ દીપીકાની સુંદર તસ્વીર પર એક ધાંસૂ રીએક્શન આપ્યું છે. અને દિપીકાના આ લૂક કરતાં તો રણવીરનું જબરજસ્ત રીએક્શન વધારે વાયરલ થઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દિપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો નવો લૂક શેર કર્યો કે તરત જ રણવીર સિંહે એક જેરદાર કમેન્ટ કરી ફેન્સના દીલ જીતી લીધા, રણવીરે કંઈક આવી કમેન્ટ કરી ‘માર દો મુજે.’

બસ પછી તો આખું ઇન્ટરનેટ રણવીરના આ રીસ્પોન્સ પર ફીદા થઈ ગયું. એમ પણ આખું ભારત જાણે છે કે રણવીર દિપીકા પાછળ કેટલો પાગલ છે અને દિપિકા પણ રણવીરને ખૂબ વખાણે છે.

image source

પણ દિપીકાના આ નવા લૂક પર માત્ર રણવીર જ ફીદા નથી પણ તેની સાથી અભિનેત્રી આલિયા ભટ્ટ અને આયુષ્માન ખુરાના પણ ફીદા છે. અને તેઓ પણ પોતાની જાતને કમેન્ટ કરતાં નહોતા રોકી શક્યા.

આલિયા ભટ્ટે ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે, ‘Omg ! બ્યુટી’ તો વળી આયુષ્માન ખુરાનાએ એક હાર્ટના ઇમોજી દ્વારા પોતાનું રિએક્શન આપ્યું છે.

image source

દીપીકા ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની ભાત-ભાતની તસ્વીરો શેર કરતી રહે છે અને તેના ફેન્સ પણ તેણીની તસ્વીરોને લાખો લાઇક્સ આપતા રહે છે.

થોડા સમય પહેલાં દીપીકાએ પોતાની બાળપણની તસ્વીર પણ શેર કરી હતી અને તેને ફેન્સે ખુબ પસંદ કરી હતી.

image source

જો તમે બન્ને આ પતિ-પત્નીને ફરી એકવાર ઓન સ્ક્રીન જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કેતેઓ ફરી એકવાર કબીર ખાન દીગ્દર્શીત ફિલ્મ 83માં સાથે જોવા મળશે. જેમાં રણવીર કપીલ દેવ બન્યો છે અને દીપીકા કપીલ દેવની પત્નીનું પાત્ર નિભાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ