રામનવમીનાં દિવસે સવારે હનુમાનજીનાં ગળામાં પહેરાવી દો આ માળા,તરત થશે ચમત્કાર ,બની શકો છો કરોડપતિ

રામનવમીનાં દિવસે સવારે હનુમાનજીનાં ગળામાં પહેરાવી દો આ માળા,તરત થશે ચમત્કાર ,બની શકો છો કરોડપતિ

દુનિયાનાં સૌથી મોટા રામ ભક્ત હનુમાનજી જ છે જેમને રામજીનાં રહેતા પોતાનું જીવન એમની સેવા સહાયતામાં સમર્પિત કરી દીધું. હનુમાનજી આજપણ અજર અમર છે અને રામ ભક્તોની મદદ માટે, તેમના કષ્ટોને દૂર કરવા માટે સદા તત્પર રહે છે.શનિવાર હનુમાનજીનાં પૂજા વાળા દિવસે એટલે કે પ્રભુ શ્રીરામ જન્મોત્સવ રામનવમીનું પર્વ છે.
એવું કહેવામાં આવે છે કે આ દિવસે હનુમાનજી સૌથી વધારે પ્રસન્ન રહે છે અને જે કોઈપણ રામજીનું નામ લઈને આ ચીજથી બનેલી માળા હનુમાનજીનાં ગળામાં પહેરાવે છે તેમની દરેક પ્રકારની મનોકામનાઓને હનુમાનજી પૂરી કરી દે છે.ચૈત્ર માસની નવમી તિથિનો દિવસ એટ્લે કે રવિવારના રોજ ભગવાન શ્રી રામજીનો જન્મોત્સવ રામનવમીનાં રૂપમાં ખૂબ જ ધૂમધામથી આખા દેશમાં રામ ભક્ત મનાવશે.બધા જાણે છે કે ભગવાન શ્રીરામ અને હનુમાનજીનું મિલન વનમાં તે સમય થયું હતુ જ્યારે માતા સીતાનું હરણ લંકાપતિ રાવણે કરી લીધું હતું,અને રામ,લક્ષ્મણજી સીતાજીની શોધ કરતા સુગ્રીવને મળવા ગયા હતા ત્યારે પ્રથમવાર રામજી અને હનુમાનજીની ભેટ થઈ હતી.એવું પણ કહેવાય છે કે હનુમાનજીને રામના ભક્ત અતિ પ્રિય છે. માટે હનુમાનજીની પૂજા કરતાં પહેલા ભગવાન રામનું ધ્યાન અવશ્ય ધરવું જોઈએ.ત્યારબાદ હનુમાનજી એ સદા માટે પોતાનું જીવન રામજીની સેવા સહાયતામાં લગાવી દીધું હતુ અને વગર વિશ્રામ કર્યે રામકાજ માટે તૈયાર રહેતા હતા.સીતાજીની શોધ, લંકા દહન,સમુદ્ર પર સેતુનું નિર્માણ વગેરા મોટા-મોટા કાર્યોમાં હનુમાનજીની અગ્રણી ભૂમિકા રહી.રામનવમી પર હનુમાનજીનાં ગળામાં પહેરાવી દો આ માળાઆજનાં આ કળયુગમાં હનુમાનજી એવા દેવતા છે જે માતા સીતા અને રામજીનાં આશિર્વાદથી અજર અમર છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન રામનાં જન્મોત્સવ એટલે કે રામનવમીનાં દિવસે જે કોઈ શ્રધ્ધાપૂર્વક તાકા સફેદ આંકડાનાં ૨૧ કે ૧૦૮પાનને શુધ્ધજળથી ધોઈને એ પાન પર સિંદૂરમાં ગાયનું ઘી ઉમેરીને અનામિકા આંગળીથી એક એક પાન પર શ્રીરામ લખીને લાલ કલાવામાં એક માળા બનાવીને સવારનાં સમયે હનુમાન મંદિર જઈને હનુમાનજીનાં ગળામાં પહેરાવી દો.માળા પહેરાવ્યા બાદ હનુમાનજી સમક્ષ રામ જન્મવાળી સ્તુતિ “ભયે પ્રગટ કપાલા” નો એક પાઠ કરી લો, અને પોતાની મનોકામના પૂર્તિની પ્રાથના કરો.આ કર્યા બાદ તમારી મનોકામના હનુમાન જંયતિ સુધી થઈ શકે છે પૂરી.