રામની લીલાએ ફરી કર્યું ભારતનું નામ રોશન, કારણ જાણીને થશે સૌને ગર્વ..

દિપીકા અને રણવીરએ બોલીવુડના પરફેક્ટ કપલમાં એક છે. અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાના અનેક ફોટો અને વિડિઓ દ્વારા આ કપલ ચર્ચામાં રહે છે.

image source

83 ફિલ્મમાં દિપીકાએ રણવીરની પત્નીનો રોલ કરવાની છે એ વાત સામે આવતા જ આ ક્યૂટ કપલે સોશિયલ મીડિયામાં એક ફની વિડિઓ પણ અપલોડ કર્યો હતો, જેમાં દિપીકા ક્રિકેટ બેટ દ્વારા રણવીરને મારતી હોય છે.

 

View this post on Instagram

 

Story of my Life 😅 Real & Reel ! @deepikapadukone @83thefilm 🏏🎥🎞

A post shared by Ranveer Singh (@ranveersingh) on

image source
image source

ચાલો આ વાત તો થઇ આ કપલની પણ આજે અમે તમને જે વાત કરવાના છીએ એ વાત છે દિપીકાની. હા આજે દરેક ભારતીયને ગર્વ થાય એવી એક વાત સામે આવી છે.

image source

દિપીકા એકમાત્ર એવી ભારતીય અભિનેત્રી બની છે જેને Business of Fashion list એટલે કે BoF 500માં સ્થાન મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by The Business of Fashion (@bof) on

આ લિસ્ટમાં એ લોકોને સ્થાન આપવામાં આવે છે જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રીમાં કાંઈક અલગ એટલે કે કાંઈક હટકે કામ કરી રહ્યા હોય. તેમનું યોગદાન એ ખુબ મહત્વનું માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by HIGH ON PERSONA (@highonpersonamagazine) on

image source
image source

દિપીકા માટે કોમેન્ટ કરતા Business Of Fashionએ લખ્યું હતું કે One of the highest-paid actors in Bollywood was featured on the April cover of American Vogue and has become a red carpet mainstay by mixing Parisian haute couture labels with homegrown Indian designers.

image source
image source

દિપીકા સિવાય આ લિસ્ટમાં બીજા એક ભારતીયને સ્થાન મળ્યું છે એ વ્યક્તિ છે Saitexના ફાઉન્ડર અને મુખ્ય કાર્યકારી અધિકારી એવા સંજીવ બહલ.

image source
image source

અહીંયા એ વાત પણ નોંધનીય છે કે થોડા સમય પહેલા દિપીકાએ પેરિસના ફેશન વીકમાં પણ દેખાઈ હતી, તેના પહેલા દિપીકાનો IIFA એવોર્ડ સમયે પહેરેલ પર્પલ ફેધર ગાઉન પણ ઘણી ચર્ચાનો વિષય બન્યો હતો.

image source

દીપિકા દ્વારા કરવામાં આવતી ફિલ્મોની વાત કરીએ તો અત્યારે દિપીકા છપાક અને 83ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ છપાકમાં દિપીકાએ એક એવી યુવતીનું પાત્ર ભજવશે જેની પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો.

image source
image source

તમે પણ સમાચારમાં લક્ષ્મી અગ્રવાલ વિષે વાંચ્યું કે સાંભળ્યું હશે બસ તો એ યુવતીનું જ પાત્ર આ ફિલ્મમાં દિપીકા ભજવી રહી છે.

image source

તેની બીજી ફિલ્મ 83 વિષે જણાવીએ તો આ ફિલ્મમાં રણવીર સિંહ એ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવવાનો છે અને આજ ફિલ્મમાં દિપીકા રણવીરની પત્ની રોમી દેવની ભૂમિકામાં દેખાશે. આ કપલ આ ફિલ્મને લઈને બહુ ઉત્સાહિત છે.

image source
image source

83 પહેલી એવી ફિલ્મ હશે જેમાં બંને એક સાથે જોવા મળશે આની પહેલા આવેલ બંનેની ફિલ્મમાં તેમનું મિલન થતું નથી.

image source
image source

રામલીલાથી લઈને પદ્માવત સુધી લગભગ બધી ફિલ્મમાં બંને એકસાથે ફિલ્મમાં તો હોય છે પણ એકબીજાથી વિરુદ્ધ હોય છે.

image source
image source

એટલે આ 83 ફિલ્મ એ બંને માટે ખાસ છે. તો બીજી તરફ તેમના ચાહકો પણ આ રિયલ લાઈફ કપલને ફિલ્મમાં કપલના રોલમાં જોવા માટે ઉત્સાહિત છે.

image source

આ બંને કપલની તમને ગમતી ફિલ્મ કઈ છે એ જરૂર જણાવજો અને હા દિપીકાને કોમેન્ટમાં અભિનંદન આપવાનું ભૂલતા નહિ.

image source

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ