રમન અને ઈશિતાની પ્રેમ કહાનીમાં આવશે નવો વળાંક કે પછી તેના અધૂરી જ રહેવાના સમાચાર સાચા છે?

યે હૈ મહોંબ્બતેં સિરિયલના ચાહકો માટે આ એક ખૂબ જ ચોંકાવી દે તેવા સમાચાર છે. રમન અને ઇશિતાની લવ સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ આવ્યા છે પણ આવું તો કોઈએ નહીં વિચાર્યું હોય. અભિનેતા અભિષેક વર્મા આ શોમાં ફરીથી આદિત્ય ભલ્લાના પાત્રમાં એન્ટ્રી મારી દીધી છે. ચાહકો તેના વિશે જાણીને ખૂબ ઉત્સાહિત પણ છે. મીડિયામાં સંભળાતી વાત સાચી માનીએ તો અભિષેકની એન્ટ્રીને લીધે આ સિરિયલની ટી.આર.પીમાં જબરો ઉછાળો આવ્યો છે. પરંતુ ટૂંક સમયમાં રમન-ઈશિતાના પ્રેમ અને પરિવારની લાગણીના સંબંધોને લઈને રજૂ કરાઈ રહેલ આ વાર્તાને સમાપ્ત કરવાના નિર્ણય લેવામાં આવ્યા છે. છેલ્લા ચાર મહિનાથી આ સમાચારની ચર્ચાઓ ચાલુ રહી છે.

We Are Back ❤️

A post shared by Ye Hai Mohabbatein Fans (@ye.hai.mohabbatein28) on


પરંતુ એ વિશે આખરી નિર્ણય લેવાનું હજુ બાકી છે. એક મીડિયા વેબસાઇટે પુષ્ટિ કરી છે કે આગામી મહિને આ શોને બંધ કરવામાં આવશે. જોકે સત્તાવાર અટકળો પ્રમાણે હજી સુધી આ વાતને જાહેર કરીને બહાર પાડવામાં આવી નથી. મીડિયાના અહેવાલો અનુસાર, આ શો એપ્રિલમાં બંધ થશે. ચેનલ અને નિર્માતાઓએ આ અંતિમ નિર્ણય લઈ લીધો છે.

આ દરમિયાન શગુનનું પાત્ર ભજવનારા અભિનેતા અનિતા હસનીનીએ પણ આ અંગે કોઈ સંકેત આપ્યો નથી. તેઓ કહે છે કે હાલમાં શોના બંધ થવા વિશે મારી પાસે કોઈ માહિતી નથી. તેઓએ ઉમેર્યું કે આ એક લોકપ્રિય ફેમિલિ શો છે. જેમ દરેક સારી વસ્તુનો અંત આવે જ છે તેમ આ શો બંધ થઈ રહ્યો હોય તો પણ કોઈ વાંધો નથી. દરેક વ્યક્તિના જીવનમાં કંઈનું કંઈ નવું આવે છે. મને ખુશી છે કે મને આ સફળ શોનો ભાગ બનવાની તક મળી.

મળેલ માહિતી મુજબ, રમન અને ઈશિતાની આ પ્રેમ કહાનીને પૂરી કરવામાં આવી છે, યે હૈ મહોંબ્બતેં ની સ્પિન ઑફ પ્લાનની તૈયારીઓ ચાલી રહી છે. તેમની દીકરી પીહૂની વાર્તા સાથે આ સિરિયલ આગલ વધશે એવું લાગે છે. શક્ય બની શકે છે કે યે હૈ મહોંબ્બતેં 2ની શરૂઆત થાય. પરંતુ ચેનલ અને નિર્માતાઓ દ્વારા આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી.

યે હૈ મહોંબ્બતેં, સૌથી લાંબી ચાલી આવતી સિરિયલમાંથી એક છે. ચાલો આપણે વર્ષ ૨૦૧૮ દરમિયાન વર્ષો જૂની બીજી કઈ કઈ ટીવી સિરિયલ સુપર હિટ રહી છે તે જાણી લઈએ.

Selfie Time 😁🤳 . . #rajanadkat #tmkoc #selfie #singapore #shoot #fun #masti

A post shared by Raj Anadkat (@raj_anadkat) on

નંબર ૧ – તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

આ સૌથી લોકપ્રિય કોમેડી સિરિયલનું સૌથી પહેલું પ્રસારણ 28 જુલાઇ, 2008 ના રોજ થયું હતું. અત્યાર સુધીમાં આ શોના 2,690 એપિસોડ્સનું પ્રસારણ કરવામાં આવ્યું છે.

નંબર ૨ – બાલિકા વધુ

બાલિકા વધુ આ સિરિયલની લોકપ્રિયતા એટલી હતી કે તેનું પાત્ર આનંદીને ખૂબ જ પસંદ કરાઈ હતી. તેને સૌ પ્રથમ વખત 21 જુલાઈ, 2008થી પ્રસારિત કરવામાં આવી હતી. આ શોએ 2,245 એપિસોડ્સ પૂર્ણ કર્યા બાદ બંધ થઈ.

નંબર ૩ – ક્રાઈમ પેટ્રોલ

Congratulations 🎊 🎊 #CrimePetrol completes 1000 episodes… 😍 😍

A post shared by @GossipsTv 😊 (@gossipstv72155) on

સોની ટીવીનો આ પ્રખ્યાત શો 11 મે, 2003ના રોજ શરૂ થયો હતો. તેણે આજ સુધી 15 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ શો હજી પણ પ્રસારિત થઈ રહ્યો છે.

નંબર ૪ – સાથિયા

આ લોકપ્રિય ફેમિલી સિરિયલનું પ્રસારણ 3 મે, 2010 ના રોજ શરૂ થઈ છે. આ શોએ 2 હજારથી વધુ એપિસોડ પૂર્ણ કર્યા.

નંબર ૫ – સસુરાલ સિમરન કા

આ શો સાસ બહુને ગમે તેવી હતી. તે 25 એપ્રિલ, 2011થી શરૂ થઈ હતી. અને તેના 2,000 થી વધુ એપિસોડ પૂર્ણ કર્યા પછી આ શો માર્ચ 2,2018 પર બંધ થયો હતો.

નંબર ૬ – દિયા ઔર બાંતી હમ

આ શો ઑગસ્ટ 9, 2011 ના રોજ શરૂ થયો હતો. આ શો 10 સપ્ટેમ્બર, 2006 સુધી ટીવી પર દેખાયો. આ શોએ 1,500 એપિસોડ પૂર્ણ કર્યા.

નંબર ૭ – યે રિસ્તા ક્યા કહેલાતા હૈ

☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️ #yrkkh #kairagoals#shivi #kairaloveruhi #shivin #shivangi #mohsinkhan#mohsin #shivangijoshi #momojaan #momo #kaira❤️#kaira #yrkkh❤ #soulmate #yehrishtakyakehlatahai#kairavivaah #vivahollywood @khan_mohsinkhan@shivangijoshi18 @abdulwaheed5876#kaira#kairaphirmilenge#yerishtakyakahlatahai#yrkkh#SPA2018#@khan_mohsin#shivangijoshi18#@khan_mohsin#shivangijoshi18#shivi#yasodajoshi#momomycutie#bigboss12#yrkkh#rishivdev#realhinakhan#vyasbhavna#momojaan#shivinlovebirds💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍#yrkkh #kairagoals#shivi #kairaloveruhi #shivin #shivangi #mohsinkhan#mohsin #shivangijoshi #momojaan #momo #kaira❤️#kaira #yrkkh❤ #soulmate #yehrishtakyakehlatahai#kairavivaah #vivahollywood @khan_mohsinkhan@shivangijoshi18 @abdulwaheed5876#kaira#kairaphirmilenge#yerishtakyakahlatahai#yrkkh#SPA2018#@khan_mohsin#shivangijoshi18#@khan_mohsin#shivangijoshi18#shivi#yasodajoshi#momomycutie#bigboss12#yrkkh#rishivdev#realhinakhan#vyasbhavna#momojaan#shivinlovebirds💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 . . @khan_mohsinkhan @shivangijoshi18 ✖️No Repost✖️

A post shared by ❣️❣️Kaira creations❣️❣️ (@krishna_kaira_creations) on

શો જાન્યુઆરી 12, 2009 થી શરૂ થયો. આ શો હજી પણ સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહ્યો છે. આ શોએ તેના 2,872 એપિસોડ પૂર્ણ કર્યા છે.

આ દરેક લોંગ ટાઈમ સિરિયલોમાંથી તમારી કઈ ફેવરિટ છે કોમેન્ટમાં જરૂર લખજો…