(Rajama salad) રાજમા સલાડ ઇન ટેમેરીન ડ્રેસીંગ

1173695_10202080217033792_656174987_n

 

રાજમા સલાડ ઇન ટેમેરીન ડ્રેસીંગ :

 

 

સામગ્રી :

 

રાજમા, બાફેલા – 1 / 2 કપ

ટેમેરીન ( આંબલી ) નો પલ્પ – 4 થી 5 ટે .સ્પૂન

ઓલીવ ઓઈલ – 1 ટે .સ્પૂન

ડુંગળી ઝીણી કટ કરેલ – 1 મીડીયમ

કેપ્સીકમ ઝીણા કટ કરેલ – 1 નાનું નંગ

ટમેટો ઝીણા કટ કરેલ – 1 મીડીયમ

મીઠું સ્વાદ મુજબ

મરી પાવડર – 1 / 2 ટી .સ્પૂન

ઓરેન્જ માર્મેલેદ – 2 ટી .સ્પૂન

ઓરેગાનો – 1 / 2 ટી .સ્પૂન

 

રીત :

 

એક બોવ્લ માં આંબલી નો પલ્પ, મીઠું, મરી પાવડર, ઓરન્જ માર્મેલેદ, ઓલીવ ઓઈલ, ઓરેગાનો લઇ મિક્ષ કરો અને 10 મિનીટ રહેવા દો.

બીજા એક બોવ્લ માં ડુંગળી, કેપ્સીકમ, રાજમાં, ટમેટો લઇ આંબલી નું બનાવેલ મિશ્રણ મિક્ષ કરો અને પીરસો.

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી