ગુજરાતીનો ઠાઠ: જાન આવી હેલિકોપ્ટરમાં, અને અધધધ.રૂપિયાનો કર્યા વરસાદ, પુરાવા તરીકે જોઇ લો VIDEO

તાજેતરમાં લગ્ન સિઝન ચાલી રહી છે ત્યાં એવાં લગ્નની વાત કરીશું.

image source

જે ખૂબ જાહોજલાલી સાથે કરવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજમાં આવા લગ્ન કરવામાં આવી રહ્યા છે.

યુવકનું નામ ઋષિરાજ સિંહ જાડેજા છે.

ઋષિરાજ સિંહ જાડેજાના લગ્ન જામનગરથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા ચેલા ગામમાં રાખવામાં આવ્યા હતા.

image source

ઋષિરાજ સિંહ જાડેજાને લગ્ન માટે હેલિકોપ્ટરથી જામનગરથી ચેલા ગામ લાવવામાં આવ્યા હતા.

જ્યારે અન્ય જાનૈયાઓ માટે એક થી એક ચડિયાતી ગાડીમાં લાવવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજમાં લગ્ન પહેલા ગામમાં ફુલેકુ કરવામાં આવે છે.

image source

ઋષિરાજ સિંહ જાડેજાના લગ્ન પહેલા જે ફુલેકુ કરવામાં આવ્યું હતું.

તેમાં જાડેજા પરિવારના સભ્યોએ પોતાની ખુશી વ્યક્ત કરતા અંદાજીત એક કરોડ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.

ઉપરાંત આ વરસાદ પણ સામાન્ય દસ કે પચાસની ચલણી નોટ નહિ પણ પાંચસો અને બે હજારની ચલણી નોટોથી ઋષિરાજ સિંહ જાડેજાના લગ્નના ફૂલેકામાં વરસાદ કરવામાં આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ