એક પોસ્ટથી 45 લાખ રૂપિયા કમાય છે ક્વીન ઓફ ઈન્સ્ટાગ્રામની આ મોડલ, પોતે છે એક માતા પણ….

સાઉથ આફ્રિકામાં રહેતી એક મોડલ પોતાની એક પોસ્ટથી 45 લાખ રૂપિયા કમાય છે. એટલા માટે લોકો તેને ક્વીન ઓફ ઈન્સ્ટાગ્રામ કહેવા લાગ્યા છે. તમે પણ આ મોડલનું નામ જાણવા માટે ઉત્સાહિત હશો. આ મોડલનું નામ છે કેન્ડિસ સ્વાનપોલ. તે સોશિયલ મીડિયા દ્વારા લાખો રૂપિયાની કમાણી કરવાને કારણે આજકાલ ચર્ચામાં છે.

@biotherm #lifeplankton ?

A post shared by Candice Swanepoel (@angelcandices) on

Head in the clouds. Always. ☁️?☁️?☁️?☁️

A post shared by Candice Swanepoel (@angelcandices) on

Bom dia brasil ?? inspira expira

A post shared by Candice Swanepoel (@angelcandices) on

સાઉથ આફ્રિકામાં રહેતી કેન્ડિસ સ્વાનપોલ મોડલ આજકાલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાની કમાણીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. 29 વર્ષની કેન્ડિસ સ્વાનપોલે હાલમાં પોતાની કેટલીક તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. બિકિની પહેરેલી કેન્ડિસ સ્વાનપોલ આ તસવીરોમાં એકદમ ગ્લેમરસ દેખાય રહી છે. તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરવાની સાથે કેન્ડિસ સ્વાનપોલ દુનિયાની સૌથી મોટી ઈનરવેર મોડલ બની ગઈ છે. તેમજ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 11.8 મિલિયન છે.

?

A post shared by Candice Swanepoel (@angelcandices) on

તાજેતરના રિપોર્ટ અનુસાર, કેન્ડિસ સ્વાનપોલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી લગભગ 50,000 પાઉંડ (43 લાખ રૂપિયા) સુધી કમાય છે. ઈન્સ્ટાગ્રામ પર લગભગ 10 મોડલ્સમાં સૌથી વધારે ફોલોઅર્સ હાસિલ કર્યા પછી કેન્ડિસ સ્વાનપોલ અત્યારે નબંર વન સ્થાને છે. ઈન્સ્ટાગ્રામ પર કેન્ડિસના 11.8 મિલિયન ફોલોઅર્સ છે.

? @henriquem85 @mangabaproducoes @ingefonteyne @pousadazemarianoronha

A post shared by Candice Swanepoel (@angelcandices) on

@juicycouture #vivaonice #vivajuicy ?????

A post shared by Candice Swanepoel (@angelcandices) on

બીજા નંબરે કેલિફોનિર્યાની 21 વર્ષની અલેક્સિસ રેન (11.7 મિલિયન ફોલોઅર્સ) અને ત્રીજા નંબર પર 31 વર્ષની અમેરિકન મોડલ અના ચેરી (11 મિલિયન ફોલોઅર્સ) છે.

 

તેમજ પેન્સિલવેનિયામાં રહેતી 25 વર્ષની એબીગેલ રૈચફોર્ડના 8.2 મીલિયન ફોલોઅર્સ છે. અને તે ચોથા નંબરે આવે છે.

 

તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરવાની સાથે કેન્ડિસ સ્વાનપોલ દુનિયાની સૌથી પ્રભાવશાળી લેડિઝ ઈનરવેર મોડલ બની ગઈ છે.

કેન્ડિસે તાજેતરમાં જણાવ્યું હતું કે,તે બીજી વખત માં બનવા માંગે છે . તેમજ 15 મહિના પહેલા તેને પોતાના બાળકને જન્મ આપ્યો હતો. કેન્ડિસ સ્વાનપોલ અને તેના બોયફ્રેન્ડ હરમન નિકોલીએ પોતાના બાળકનું નામ અનાકા રાખ્યું છે. તેમજ તોનો બોયફ્રેન્ડ હરમન નિકોલી તેના બીજા બાળકનો પિતા બનશે. માં બન્યા પછી કૈંડિસએ ફરીથી મોડલિંગ અથવા રેમ્પ વોક નથી કર્યું.

Obrigada Bahia! #biralemary

A post shared by Candice Swanepoel (@angelcandices) on

જો કે, તે બીજી મોડલોની સરખામણી કરતા લેડિઝ ઈનરવેર શેર કરે છે અને તેમની આ તસવીરોને લોકો પસંદ પણ બહુ કરે છે. તેમજ તે ઈનરવેર ફોટોને લઈને તે વધુ ફેમસ થવા લાગી છે.

@biotherm #baththerapy ???

A post shared by Candice Swanepoel (@angelcandices) on

તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરવાની સાથે કેન્ડિસ સ્વાનપોલ દુનિયાની નંબર વન ઈનરવેર મોડલ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે તેના કેટવોક કરતા તેની લિન્જેરી તસવીર લોકોને વધુ પસંદ આવે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી