હવે તમે પણ માત્ર એક જ મિનિટમાં આ એક વસ્તુથી કરી શકો છો પંચર, જાણો કેવી રીતે…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમાં મોટાભાગના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કાર અથવા મોટરસાયકલનો ઉપયોગ કરે છે. આ બંને મુસાફરીના સાધન ટાયર પર ચાલે છે અને જો આ ટાયરમા કોઈપણ વાંધો આવે તો તે સરખી રીતે ચાલી શકતા નથી.

image soucre

વાહનોમા જો કોઈ વધારે પડતી સમસ્યા ઉદ્ભવતી હોય તો તે છે પંચર. આ એક સર્વસામાન્ય સમસ્યા છે. આજે આ લેખમા અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનો ઉપયોગ કરીને તમે પણ તમારી બાઇક, કાર અથવા સ્કૂટરનુ પંચર ફક્ત એક જ મિનિટમા ગમે ત્યા અને ગમે ત્યારે બનાવી શકો છો, તો ચાલો જાણીએ આ વસ્તુ વિશે.

image source

આજે અમે તમને જે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે એક લિક્વિડ સ્પ્રે સિવાય કંઈ નથી. આ વસ્તુ ગણતરીના સમયમા જ તમારા પંચરને બનાવી શકે છે. આ અંગે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, તેનો ઉપયોગ કર્યા પછી તમારે કોઈપણ મિકેનિકની પાસે જવાની જરૂર નથી.

જ્યારે પણ આપણા વાહનમા પંચર પડી જાય છે ત્યારે આપણે મિકેનિકની દુકાન પર કલાકોનો સમય પસાર કરવો પડે છે પરંતુ, આ મેજિક સ્પ્રેનો ઉપયોગ કરીને હવે તમે તમારો સમય અને મિકેનિકનો ખર્ચ પણ બચાવી શકો છો. આ વસ્તુનો ઉપયોગ કરીને તમે ખુબ જ સરળતાથી તમારુ પંચર બનાવી શકો છો.

image source

આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગતી હશે કે, એક સામાન્ય એવો સ્પ્રે કેવી રીતે થોડીવારમા જ તમારુ પંચર બનાવી શકે છે? તો ચાલો જાણીએ. આ સ્પ્રે તમને બજારમા ખુબ જ સરળતાથી મળી રહે છે. બજારમાંથી આ સ્પ્રે લાવીનેતેને તમારા વાહનના પંચર ટાયરમા છાંટવાનુ છે. ફક્ત એક જ મિનિટમાં તમારું પંચર ટાયર તૈયાર થઈ ગયું છે.

image source

તમને જણાવી દઇએ કે, આ સ્પ્રે એક કોમ્પ્રેસ્ડ એરજારમાં ભરાય છે, જેમાં કોઈપણ હવા જરા પણ આવી કે જઈ શકતી નથી. આ રીતે તે થોડીવારમા જ તમારુ પંચર બનાવે છે અને ટાયરમાં હવા ભરીને તેને ઠીક કરે છે. તમે ફક્ત વિચારી શકો છો કે, જો આ સ્પ્રે આટલુ ઝડપથી કામ કરે છે, તો તેનો અર્થ એ છે કે તે ચોક્કસપણે ખર્ચાળ હશે.

image soucre

પરંતુ, તમને જણાવી દઈએ કે આ લિક્વિડ સ્પ્રેની કિંમત માત્ર ત્રણસો રૂપિયા છે અને તમને તે કોઈપણ હાર્ડવેરની દુકાન પર ખુબ જ સરળતાથી મળી જશે. તો હવે તમારે એ પણ જાણવું જ જોઇએ કે તમે મિકેનિકની સહાય વિના તમારી કારનું પંચર કેવી રીતે બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ