Promise day 2021: ગર્લફ્રેન્ડ સાથે પ્રોમીસ ડેના દિવસે અચુક કરો આ પ્રોમીસ, ક્યારે નહિં છોડે તમારો સાથ

સંબંધ ગમે તે હોય પણ તેનો પાયો હોય છે વિશ્વાસ. જે સંબંધમાં વિશ્વાસછે તે દિવસેને દિવસે ઊંડો થતો જ જાય છે અને જે સંબંધમાં વિશ્વાસ નથી હોતો ત્યાં જ ખોખલા વચનોના આરોપ- પ્રત્યારોપનો દૌર સતત ચાલતો જ રહે છે. પ્રોમિસ આપવા અને પછી તેને નિભાવવા, આ પોતાનામાં જ એક જવાબદારી છે અને પ્રોમિસ- ડેના દિવસે પ્રેમી યુગલ આ જવાબદારીને નિભાવવાનો વિશ્વાસ જ એકબીજાને અપાવે છે. છોકરાઓ માટે ખુબ જ જરૂરી છે કે, તેઓ હવામાં પ્રોમિસ ના કરતા પોતાની ગર્લફ્રેન્ડને એવું પ્રોમિસ કરે જેની વર્તમાન સમયમાં જરૂરિયાત છે. હવે અમે આપને જણાવીશું કે, આ પ્રોમિસ- ડેના દિવસે આપે પોતાની ગર્લફ્રેન્ડને ક્યાં પ્રોમિસ કરી શકો છો.

સુરક્ષાનું પ્રોમિસ.

image source

છોકરીઓ એ છોકરાઓને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરે છે જેમની સાથે તેઓ હંમેશા સુરક્ષિત અનુભવ કરે છે. અસુરક્ષાના ભાવથી ઘણી બધી છોકરીઓ ખુબ જ ડરી જાય છે એટલા માટે ખુબ જ જરૂરી છે કે, આપ લખીને કે પછી કહીને પોતાની ગર્લફ્રેન્ડને આ વિશ્વાસ અપાવો કે, આ સંબંધ ભલે ગમે તેટલો ઊંડો જ હોય કે પછી નાજુક સમય માંથી પસાર પણ કેમ નહી પસારથી રહ્યા હોય, આપ એમની સુરક્ષાનું ધ્યાન હંમેશા રાખશો, આપના રહેતા તેઓ ક્યારેય પણ અસુરક્ષિત અનુભવ કરશે નહી.

દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવવાનું પ્રોમિસ.

image soucre

જો આપ પોતાની પ્રેમિકાને સાચો પ્રેમ કરો છો તો આપે દરેક પરિસ્થિતિમાં તેમનો સાથે આપવાનો પ્રયત્ન કરશો. બસ આપે ફક્ત પ્રોમિસ- ડેના દિવસે આજ વાત તેમને કહેવાની રહેશે કે, ભલે આપની નોકરી કાલે રહે કે ના રહે, આપનું સ્વાસ્થ્ય ઠીક નહોય, વિષમ માંથી વિષમ પરિસ્થિતિ કેમ ના હોય પરંતુ આપ પોતાની પ્રેમિકાનો સાથ ક્યારેય પણ કોઇપણ સ્થિતિમાં છોડશો નહી.

સાથે આગળ વધવાનું પ્રોમિસ.

image soucre

યુવાવસ્થા એક એવો સમય હોય છે જ્યાં પ્રેમ અને કર્મનું સંતુલન કરીને ચાલવાનું ખુબ જરૂરિયાત હોય છે કેમ કે, જો આપ બે માંથી જ કોઈ એકની વ્હ્ચે અટકી ગયા, પોતાના કરિયરમાં તે નહી મેળવી શક્ય જે તેઓ કરવા ઈચ્છતા હતા તો તેનો પ્રભાવ આપના સંબંધ પર પડશે એટલા માટે પોતાનીપ્રેમિકાને પ્રોમિસ કરો કે, પ્રેમ કરવાની સાથે જ આપ જીવનમાં એમની કર્મભૂમિમાં આગળ વધવામાં પણ તેમની મદદ કરશો.

પ્રોમીસીસને નિભાવવાનું પ્રોમિસ.

image soucre

પ્રોમિસ કરવા અને તેને નિભાવવા બંને અલગ વસ્તુ છે. પ્રોમિસ કરવા જેટલા સરળ હોય છે એટલા જ મુશ્કેલ તેને નિભાવવાના હોય છે. છોકરીઓને ઘણા બધા છોકરાઓ પ્રોમિસ કરે છે પરંતુ તે પ્રેમ તે વ્યક્તિને કરી શકે છે જે પ્રોમીસને નિભાવવાનું જાણે છે. એટલા માટે પોતાની ગર્લફ્રેન્ડને આ વિશ્વાસ અપાવો કે, જે નાના- મોટા પ્રોમિસ આપે તેમને કરો છો તે ફક્ત શબ્દ છે નહી ઉપરાંત આપ તેમને નિભાવવાનો દરેક સમયે પ્રયત્ન કરો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ