આ છોકરીને થઇ ના થવાની આવી જોરદાર બીમારી, 15 વર્ષની ઉંમરમાં દેખાવા લાગી 60 વર્ષ જેવી વૃદ્ધ

બૉલીવુડ હોય કે હોલીવુડ અભિનેત્રી સુંદર દેખાવા માટે ઘણી વખત પ્લાસ્ટિક સર્જરી કરાવતી રહે છે.

image source

ચીનમાં આવી જ એક પ્લાસ્ટિક સર્જરીની ઘટના સામે આવી છે જેમાં 15 વર્ષની છોકરીએ પોતાના દોસ્તોના મેણાં ટોણાં સાંભળીને એટલી બધી કંટાળી ગઈ કે એને પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધી.

ચીનની રહેવાસી 15 વર્ષની જીયા ઓફેંગ પ્રોજેરિયા નામની બીમારીનો શિકાર બની છે. આ બીમારીમાં ઓછી ઉંમરમાં પણ ઉંમર વધુ દેખાય છે. પ્રોજેરિયા એક પ્રોગ્રેસિવ જેનેટિક ડિસઓર્ડરનો રોગ છે.

image source

આ બીમારીમાં જિયાને સ્કૂલમાં એના દોસ્તો અને લોકો મેણાંટોણાંમારતા હતા. જેનાથી કંટાળીને એને સ્કૂલ જવાનું જ છોડી દીધું હતું. મળતી માહિતી મુજબ જીયાણા પિતાએ જણાવ્યુ કે જિયામાં આ બીમારીના લક્ષણો એક વર્ષની ઉમરમાં જ દેખાવા લાગ્યા હતા. જેમ જેમ એની ઉમર વધતી ગયી એમ એમ એના મોઢા પર કરચલીઓ પણ વધવા લાગી.

image source

જેના કારણે એને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જ્યારે આ વિષે એના આસ-પાસના લોકો અને એનજીઓ વાળાને ખબર પડી તો એ લોકો એ ફંડ ભેગું કરીને જિયાણી પ્લાસ્ટિક સર્જરી કરાવી. જેમાં એના ચહેરા પરના વધુ પડતાં ફેટને હટાવીને સરખું કરવામાં આવ્યું.

બની ચૂકી છે ફિલ્મ

image source

આ બીમારી પર બોલિવુડમાં `પા’ ફિલ્મ બની ચૂકી છે. જેમાં આ બિમારીનું કારણ અને એની તકલીફો વિષે જેમાં અભિતાભ બચ્ચન એટલે કે ઓરો નાણાઈ ઉમરમાજ ઘણી બધી વધેલી ઉમર બતાવામાં આવી છે.

જાણો શું છે આ પ્રોજેરિયાની બીમારી

image source

પ્રોજેરિયા એક દુર્લભ બીમારી છે જેના કારણે નાની ઉમરમાજ માણસ ઘરડું લાગવા લાગે છે. આનો સૌથી પહેલો કેસ 1886માં સામે આવ્યો હતો. 4-8 મિલિયન જન્મ લેતા બાળકો માથીકોઈ એક બાળકને આ બીમારીનો ભોગ બને છે. આ બીમારી બાળકોને પોતાના માં-બાપ દ્વારા નથી મળતી.

શું છે આના લક્ષણ

image source

આ બીમારીનો શિકાર બનેલા બાળકો એમની ઉમર કરતાં સાત ઘણા વધુ મોટા લાગે છે. 7 વર્ષની ઉમરમાં બાળક 70 વર્ષનું દેખાય છે. બાળકમાં ટકલાપણું,વાળ ઉતારવા,નબળાઈ,માથું અને ચહેરો સામાન્ય રીતે શરીર કરતાં વધુ દેખાય છે. આ બીમારીના લક્ષણો બાળકોમાં 18 મહિના પછી દેખાવા લાગે છે. આમાં બાળકોમાં ઘડપણમાં થતી બીમારીઓ જેમ કે સાંધાના દૂખાવા,હાઇ બ્લડ પ્રેસર,હ્રદયને લગતી બીમારી,હ્રદય રોગનો હુમલો જેવા લક્ષણો જણાય છે.

પ્રોજોરિયાનો ઈલાજ

image source

આ બીમારીનો કોઈ પણ ઈલાજ નથી. પ્રોજોરિયાને કારણે થતી હ્રદયની બીમારી અને સાંધામાં થતાં દુખાવા જેવી ઘણી બીમારીઓનો ઈલાજ શક્ય છે પરંતુ પ્રોજેરિયાનો કોઈ પણ ઈલાજ નથી. આ બીમારીથી અસર ગ્રસ્ત બાળકો લગભગ ઉમર 12 તો કોઇની 20 વર્ષની હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ