જ્યારે પ્રિયંકા ચોપરાને ડાયરેકટરે કંઇક એવું બતાવવાનું કહ્યું કે…પૂરી વિગતો જાણીને તમે પણ બોલી ઉઠશો હદ થઇ ગઇ…

પ્રિયંકા ચોપરાનું પુસ્તક અનફિનિશડ હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ પુસ્તકને લઈને પ્રિયંકા ઘણું બધું કહી પણ રહી છે. એમાં એમની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને વિશે ચર્ચા છે. આ જ બુકમાં એમને એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં વુમન સમિટમાં જણાવ્યું હતું કે કઈ રીતે કરિયરના શરૂઆતના દિવસોમાં એમને અજીબો4 ડિમાન્ડનો સામનો કરવો પડ્યો હતો.

image source

એક ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે ડાયરેકટરે એમને પેન્ટી બતાવવા માટે કહ્યું તો એ એકદમ ચોંકી ગઈ હતી. એ માટે ડાયરેકટરે ઘણા તર્ક પણ આપ્યા જે એમના ગળે નહોતા ઉતર્યા અને તર્ક સંગત પણ નહોતા. પ્રિયંકા ચોપરાને ડાયરેકટરની વાત ખૂબ જ ખોટી લાગી.

image source

પ્રિયંકા ચોપરાએ આ વાત જ્યારે એમની માતાને કરી તો એમને પણ આ ખૂબ જ ખરાબ લાગ્યું. પછી ડીસાઈડ કર્યું કે એ આ ફિલ્મમાં કામ નહીં કરે. એમને જે બે દિવસનું શૂટ કર્યું હતું એ હિસાબથી વધુ પૈસાનો ચેક ડાયરેકટરના હાથમાં પકડાવી દીધો અને એ ફિલ્મ છોડી દીધી.

image source

પ્રિયંકા ચોપરાની જેમ ઘણા ન્યુ કમર્સને આ રીતની માંગણીઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર હિરોઇન કોમ્પરોમાઇસ પણ કરી લે છે. પણ પ્રિયંકા ચોપરાએ એવું ન કર્યું. પ્રિયંકા ચોપરાએ પોતાની બુક અનફિનિશડમાં આવા સનસનીખેજ ખુલાસાઓ કર્યા છે.

image source

મિસ વર્લ્ડ 2000 બન્યા પછી પ્રિયંકા ચોપરાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા પ્રોજેકટ મળ્યા. પ્રિયંકા ચોપરાએ પોતાના પુસ્તકમાં એક ઘટના વિશે ચર્ચા કરતા લખ્યું છે કે જ્યારે હું એક પ્રોડ્યુસર/ ડાયરેકટરને મળી તો થોડી વાતચીત પછી એમને મને ઉભા થઈને ફરવા માટે કહ્યું અને મેં એવું કર્યું પણ ખરા. એ ઘણા સમય સુધી મને ઘુરતા રહ્યા પછી એમને કહ્યું કે મારે બ્રેસ્ટ સર્જરી કરાવવી જોઈએ.

image source

એ સિવાય પોતાના જડબા અને બટનો આકાર પણ ઠીક કરાવવો જોઈએ.જો હું અભિનેત્રી બનવા માંગુ છું તો મારે આ બધું ઠીક કરવું જોઈએ. એમને મને કહ્યું કે એ લોસ એન્જેલ્સમાં એક ડોકટરને ઓળખે છે જેમની પાસે મને મોકલી દેશે. આ ઘટના પછી હું લઘુતાગ્રંથીથી પીડાવા લાગી હતી. પ્રિયંકા ચોપરાએ આ પુસ્તકમાં બીજા ઘણા ખુલાસા કર્યા છે

જેમાંથી આ એક ચોંકાવનારો ખુલાસો છે.

image source

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ વર્ષ 2019માં પોતાના બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કર્યા છે. અને હાલ એ અમેરિકામાં નિક જોનાસ સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!