જોઇ લો પ્રિયંકા-નીકની લેટેસ્ટ તસવીરો, જેમાં નથી જોતી પ્રિયંકા નીકની સામે

બૉલીવુડ અને હોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હમેશાથી જ પોતાની ડ્રેસિંગ સેંસના લીધે દર્શકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનાસની સાથે હાથમાં હાથ નાખીને ઈટલીના રસ્તાઓ પર જોવા મળી છે. આવો હવે આગળ પ્રિયંકા અને નિકના લેટેસ્ટ પિક્સ પર એક નજર નાખીએ..

મીની શર્ટ ડ્રેસમાં જોવા મળી પ્રિયંકા ચોપરા.:

image source

Moschino બ્રાન્ડની આ મીની શર્ટ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા જોનાસ ખૂબ જ હોટ લૂકમાં જોવા મળી રહી છે.

સ્ટાઇલિશ સૂટમાં દેખાયા નિક જોનાસ:

image source

ત્યાંજ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ ડેશીંગ અને સ્ટાઇલિશ સૂટમાં જોવા મળી રહ્યા છે.

ફોટોસ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાઈરલ :

image source

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની આ ખૂબસુરત ફોટોસ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી આગની જેમ વાઇરલ થઈ રહ્યા છે.

લેધર બુટસમાં જોવા મળ્યો ગ્લેમરસ અવતાર :

image source

પ્રિયંકાએ Moschino બ્રાન્ડની મીની શર્ટની સાથે લેધર બુટસ કેરી કરેલ જોઈ શકાય છે અને પ્રિયંકાનો આ લુક ખૂબ સારો લાગી રહ્યો છે.

‘ધ સ્કાઈ ઈઝ પિન્ક’ માં જોવા મળી હતી.:

image source

પ્રિયંકા ચોપરા છેલ્લીવાર બોલીવુડની ફિલ્મ ‘ ધ સ્કાઈ ઈઝ પિન્ક’ માં જોવા મળી હતી.

ફરહાન અખ્તર અને જાયરા વસીમની સાથે કર્યું હતું કામ:

image source

પ્રિયંકા ચોપરાની છેલ્લી ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિન્ક’માં તેણે ફરહાન અખ્તર અને જાયરા વસીમ સાથે કામ કર્યું હતું. ઉપરાંત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ