જલ્સા કરોને જેંતીલાલ

શું તમે પ્રિયંકાની videoમાં કેદ થયેલી આ હરકતને જોઇ તમે?

કોરોના વાયરસ સંક્રમણના કારણે બોલીવુડના મોટાભાગના સેલેબ્રીટીસ પોતાના ફેંસના સંપર્કમાં રહેવા માટે સતત સોશિયલ મીડિયા પર સક્રિય થઈ રહ્યા છે. આજે અમે આપને પ્રિયંકા ચોપરા વિષે કેટલીક બાબતો વિષે જણાવીશું. પ્રિયંકા ચોપરા મોટાભાગે પોતાના લુકના લીધે ચર્ચામાં બની રહે છે.

image source

યુવાઓની ફેશન આઇકોન પ્રિયંકા ચોપરા એવી અભિનેત્રી છે જેને ફેશનની બાબતમાં ઘણા બધા ફેંસ ફોલો કરે છે અને જેવી રીતે પ્રિયંકા ચોપરા કોઇ પણ ફેશન કેરી કરે છે, તે દરેક વ્યક્તિ કરી શકે તેવી નથી. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હજી એક વિડીયો શેર કર્યો છે જેમાં પ્રિયંકા ચોપરા ડાંસ કરી રહેલ જોવા મળી રહી છે. આ વિડીયોમાં પ્રિયંકા ચોપરાના ડાંસની સાથે હેર સ્ટાઈલ પણ ખુબ સ્પેશીયલ છે અને પ્રિયંકા ચોપરા બાથરોબ પહેરીને ડાંસ કરી રહેલ જોવા મળે છે.

image source

પ્રિયંકા ચોપરાએ પોતે આ વિડીયો શેર કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો પ્રિયંકા ચોપરાના કોઈ શૂટ પહેલાનો છે. મળી રહેલ ખબરો મુજબ, પ્રિયંકા ચોપરા કોઈ મેગેઝીનના ફોટોશુટ માટે તૈયાર થઈ રહી છે અને આ દરમિયાન પ્રિયંકા ચોપરા ખુબ મસ્તી કરતા જોવા મળી રહી છે. આ વિડીયોની સાથે જ પ્રિયંકા ચોપરાએ પોતાના મેકઅપ આર્ટીસ્ટ અને હેર સ્ટાઈલિસ્ટને પણ ટેગ કર્યા છે. આ વિડીયોમાં પ્રિયંકા ચોપરાની હેર સ્ટાઈલની પણ ખુબ ચર્ચા થઈ રહી છે.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ પ્રિયંકા ચોપરા લાંબા સમય પછી ઘરેથી બહાર નીકળી હતી, તો પ્રિયંકા ચોપરાએ પોતાનો અનુભવ શેર કર્યો હતો. આના સિવાય પણ પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરીને જણાવ્યું છે કે, પ્રિયંકા ચોપરા અંદાજીત બે મહિનાથી ઘરની બહાર નીકળી હતી નહી. પરંતુ બે મહિના પછી હવે પ્રિયંકા ચોપરા બહાર નીકળી છે. પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટો શેર કર્યો છે તેમાં પ્રિયંકા ચોપરા માસ્ક પહેરી રાખેલ જોવા મળે છે.

પ્રિયંકા ચોપરાએ કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન પ્રિયંકા ચોપરાએ ઘરે રહીને ખુબ જ મસ્તી કરી રહી છે. પ્રિયંકા ચોપરા હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ એક્ટીવ રહે છે અને ક્વોરેન્ટાઇન દરમિયાન પ્રિયંકા ચોપરા કેવી રીતે સમય પસાર કરી રહી છે. તેના વિડીયો અને ફોટો પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે. આના સિવાય પ્રિયંકા ચોપરા સતત કોરોના વાયરસ સંક્રમણને લઈને લોકોને અપડેટ કરતી રહે છે અને કોરોના વાયરસ મહામારીને લઈને પ્રિયંકા ચોપરા ડબ્લ્યુએચઓના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી રહી હતી.

Source: જાગરણ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version