૧૪ દિવસ સુધી તાળામાં ફસાયું યુવકનું પ્રાઈવેટ પાર્ટ, ડોક્ટર્સે મહામહેનતે કાઢ્યું બહાર, કિસ્સો જાણીને તમને પણ લાગશે આંચકો

થાઈલેન્ડ દેશની રાજધાની બેંકોકમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિનું પ્રાઈવેટ પાર્ટ ૧૪ દિવસ સુધી તાળામાં ફસાઈ રહે છે અને તેને બહાર કાઢવા માટે ઇલેક્ટ્રિક કટરનો ઉપયોગ કરવો પડ્યો. તે વ્યક્તિને આ ઘટનાના કારણે હંમેશા માટે પોતાના પ્રાઈવેટ પાર્ટને ગુમાવી દીધું.
હકીકતમાં ૩૮ વર્ષનો એક કુંવારા યુવકએ નાના તાળાની સાથે માસ્ટરબેટ કરી રહ્યો હતો અને આ દરમિયાન આ યુવકે તે તાળાની ચાવી પણ ખોઈ દીધી. જ્યાર બાદ લોખંડના આ પેડલોકમાં તે યુવકનો પ્રાઈવેટ પાર્ટ જકડાઈ જાય છે અને તે ફૂલવા લાગે છે.

image source

આ યુવકએ અંદાજીત બે અઠવાડિયા સુધી દુઃખાવામાં સમય વિતાવ્યો અને આ વાતને પોતાની માતાથી પણ છુપાવીને રાખી.

image source

આ દરમિયાન યુવકએ નાના પેડલોકને હટાવવા માટે ભરપુર પ્રયત્નો કર્યા પરંતુ તે યુવક અસફળ રહ્યો. ૧૪ દિવસ સુધી તે તાળામાં જ ફસાઈ રહેવાના કારણે તેનો પ્રાઈવેટ પાર્ટ સંક્રમિત થઈ ગયો અને અસહનીય દુઃખાવો થવા લાગે છે. ત્યાર બાદ યુવકને તેની માતાએ હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો.

image soucre

પોતાના દીકરાની આ હરકતથી શર્મિન્દગીનો અનુભવ કરી રહેલ માતાએ ડોક્ટર્સને જણાવ્યું છે કે, તેમનો દીકરો કુંવારો છે અને તેને પોતાના પ્રાઈવેટ પાર્ટને નાના- નાના કાણામાં નાખવાનું પસંદ છે. જેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. યુવકની માતાએ ઘરે પહોચીને આપાતકાલીન સેવાના સભ્યોને જણાવ્યું કે, તેમના દીકરાની કોઈ પ્રેમિકા હતી નહી અને તે કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન મોટાભાગનો સમય ઘરે રહેવાના કારણે કંટાળી રહ્યો હતો.

image source

પીડિત યુવકની માતાએ કહ્યું છે કે, ‘મારો દીકરો અંતર્મુખી છે અને તેની કોઈ પ્રેમિકા છે નહી. તેણે મને કહ્યું કે, તેણે આવું એટલા માટે કર્યું કેમ કે, તે કંટાળી ગયો હતો અને તે પોતાના પ્રાઈવેટ પાર્ટને નાના- નાના કાણામાં નાખવાનું પસંદ કરતા હતા. મને આવી રીતે શર્મિદા કરવા માટે હું એની પર ગુસ્સે હતી અને હું તેને બીજીવાર આવું નહી કરવા માટે કહ્યું.’

image source

હોસ્પિટલમાં દુઃખાવાથી બેચેન યુવકના પ્રાઈવેટ પાર્ટને તાળા માંથી નીકળવા માટે ડોક્ટર્સએ ઇલેક્ટ્રિક કટરનો ઉપયોગ કર્યો અને ત્રીસ મિનીટની મહેનત બાદ લોખંડની તે પાતળી શીટ (તાળા)ને કાપીને બહાર કાઢી લીધું. ત્યાર બાદ પણ દુઃખાવો સમાપ્ત કરવા માટે એંટીબાયોટિક ક્રીમ પેનિસિલિનની ગોળીઓ આપવામાં આવી.

image source

યુવકના પ્રાઈવેટ પાર્ટ પરથી તાળું હટાવી દીધા બાદ ડોક્ટર્સએ કહ્યું છે કે, તેમ છતાં પેડલોક અટકી રહેવાના કારને તેને સ્થાયી નુકસાન થઈ શકે છે અને તપાસમાં સામે આવ્યું છે કે, તેનો પ્રાઈવેટ પાર્ટ પણ વિકૃત થઈ ગયો છે.

image source

ડોક્ટર્સએ કહ્યું છે કે, ‘અમે તે વ્યક્તિનું નામ નથી જણાવી શકતા, પરંતુ અમે અન્ય લોકોને આવા પ્રકારના કામ કરવાથી અટકાવવા માટે આ ઘટનાને સાર્વજનિક કરવા ઈચ્છીએ છીએ. આ ખુબ જ ખતરનાક થઈ શકે છે અને શરીરને નુકસાન પહોચાડી શકે છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong