ગર્ભ ધારણ કરતા પહેલાં તમારા ગર્ભાશયનું સંવર્ધન કરો…

ગર્ભ ધારણ કરતા પહેલાં તમારા ગર્ભાશયનું સંવર્ધન કરો

સ્ત્રીઓની રોજીંદુ જીવન ખુબ જ વ્યસ્ત હોય છે, તેમણે પોતાની સાથે સાથે સંપૂર્ણ કુટુંબની જવાબદારીઓ નીભાવવાની હોય છે. માત્ર તેટલું જ નહીં પણ જો સ્ત્રી નોકરીયાત હશે તો તેણે પોતાના અંગત જીવન તેમજ વ્યવસાયી જીવન વચ્ચે પણ સંતુલન જાળવી રાખવું પડે છે. પણ જો તમે બાળકનું પ્લાનીંગ કરી રહ્યા હોવ તો તમારે તે જવાબદારી માટે માનસીક તેમ જ શારીરિક રીતે તૈયાર થવું પડશે. આજે અમે આ લેખમાં તમારા ગર્ભાશય વિષે વાત કરી રહ્યા છીએ, જો તમે એક સ્વસ્થ ગર્ભાશય ધરાવતા હશો તો તમારા બાળકને વિકસવા માટે યોગ્ય વાતાવરણ મળી રહેશે.

image source

તો ચાલો જાણીએ કે ગર્ભાશયને કેવી રીતે સ્વસ્થ રાખી શકાયઃ

1. સ્વસ્થ ડાયેટને ફોલો કરોઃ સ્વસ્થ ડાયેટ એટલે કે એવું ડાયેટ જેમાં અસ્વસ્થ અને અસ્વચ્છ ખોરાકનો સમાવેશ ન થતો હોય. જંક ફુડની જગ્યાએ બજારમાં એવી સેંકડો સ્વસ્થ ખોરાક ઉપલબ્ધ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.

image source

2. તમારી જાતને ઝેરી તત્ત્વોથી દૂર રાખોઃ અહીં માત્ર તમારી જ વાત નથી થઈ રહી પણ તમારા બાળક માટે પણ તમારે તમારું ઘર તેમ જ તમારો ઓરડો સ્વચ્છ રાખવાનો છે. જેથી કરીને તમારા બાળકને પણ તકલીફ ન પડે.

image source

3. તમે સર્વગ્રાહી પોષણ લેવાનું રાખોઃ પ્રિ-પ્રેગ્નન્સીના મહિનાઓ પહેલાં પ્રોબાયોટિક, 110-220 ગ્રામ એલોવેરા અને એલ-ગ્લુટામાઇન લેવાનું શરૂ કરો.

image source

4. પોતાની જાતને માનસિક તાણ તેમજ ચિંતાથીદૂર રાખોઃ તમારે કેટલાક યોગાસનો ફોલો કરવા જોઈએ તેમ કરવાથી તમને તમારી માનસિક તાણ તેમજ શરીરના યોગ્ય પોશ્ચરને જાળવી રાખવામાં મદદ મળશે.

image source

એવો એક અહેવાલ છે કે ગર્ભાવસ્થા દરમિયાન દર પાંચ મિનિટે એક સ્ત્રી મૃત્યુ પામે છે.

તમે ચોક્કસ સામાન્ય પ્રસૂતિ કરી શકો છો.

સ્તનપાનઃ સ્વસ્થ બાળક, સ્વસ્થ તમે !

તમારા ગ્રુપમાં કે પરિવારમાં જે પણ સ્ત્રી મિત્રોને આ માહિતીથી મદદ મળે એમ હોય એમની સાથે અચૂક શેર કરજો આ માહિતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ