પ્રવાસની વાત આવે એટલે ગુજરાતીઓ ઝાલ્યા ન રહે, તો આ એરલાઈન્સ તમને તમારા બજેટમાં કરાવશે મુસાફરી વાંચો

કોરોનાની મહામારીએ લોકો માટે વેકેશન અને ટુરનો મતલબ જ ફેરવી નાંખ્યો છે ત્યારે તમે પણ જો હવે થોડી હળવાશના મૂડમાં હોવ અને જસ્ટ ફોર ચેન્જ અથવા તો ક્યાંક ફરવા જવા માંગતા હોવ તો આ આર્ટીકલ તમારા જ માટે છે. તમે તમારા બજેટમાં ટાઈમ મેન્જમેન્ટ અને બજેટ મેનેજમેન્ટ બંને કરી શકો તેમ છો. તમને થશે તો કે કેવી રીતે. તો રાહ કોની જુઓ છો આ રહી ઓફર કરી નાંખો બુકિંગ અને બનાવો એપ્રિલથી લઈને તેનાથી પણ અગાઉના પ્લાન.

image source

પ્રવાસ ચાહે એકલા કરવો હોય કે પરિવાર સાથે પણ વાત કમ્ફર્ટ અને બજેટ બંને ગજવાને પોષાય તેવા હોય તો સારૂં તો તમારા માટે જ ખાસ વિસ્તારા એરલાઈન્સે એક ઓફર શરૂ કરી છે. ટાટા ગૃપ ( TATA Group ) અને સિંગાપુર એરલાઈન્સ ( Singapore Airlines )ના જોઈન્ટ વેંચરવાળી કંપની વિસ્તારા એરલાઈન્સે ( vistara airlines ) પોતાની છઠ્ઠી વર્ષગાંઠ પર મુસાફરો માટે મોટી ઓફર લઈને આવી છે. કંપનીની ‘ધ ગ્રાન્ડ 6 એનિવર્સરી સેલ’ ( The Grand 6th Anniversary Sale ) અંતર્ગત મુસાફરોને દેશ માટે ઇકોનોમી ક્લાસ ટ્રિપ્સ માટે 1299 રૂપિયામાં એર ટિકિટ બુક કરવાની તક મળશે.

6 તેજસ્વી વર્ષોની ઉજવણી

image source

વિસ્તારાએ આ અવસરે જણાવ્યું હતુ કે, અમે હવાઈ મુસાફરી અને લોકોને ઘરે લઈ જવાનાં 6 ભવ્ય વર્ષો પૂરા કરવા માટે ખૂબ જ આનંદિત છીએ. આ માઈલસ્ટોનરૂપ સફળતાની ઉજવણીના ભાગ રૂપે અમે અમારા સ્થાનિક નેટવર્કમાં ફક્ત 48 કલાકની ‘ધ ગ્રાન્ડ 6 ઠ્ઠી વર્ષગાંઠ વેચાણ’ ( The Grand 6th Anniversary Sale )જાહેર કરી રહ્યાં છીએ.

ઇકોનોમી ક્લાસ વન-વે ઓલ-ઇન ભાડા

ઈકોનોમી ક્લાસરૂ. 1,299,

પ્રીમિયમ ઇકોનોમી રૂ. 2,099</p.
બિઝનેસક્લાસ માટે અને રૂ. 5,999 ર

ક્યાંથી ક્યાં સુધીનું કરાવી શકશો બુકિંગ

image soucre

બુકિંગ 8 જાન્યુઆરી 2021 ના રોજ 00:01 કલાકથી 9 જાન્યુઆરી 2021 ના 23:59 કલાક સુધી કરી શકાશે. 1 લી એપ્રિલ 2021 થી 30 સપ્ટેમ્બર 2021 વચ્ચેની મુસાફરી માટે આ બુકિંગ માન્ય રહેશે. (બ્લેકઆઉટ તારીખો લાગુ પડે છે).

વિસ્તારાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર કેટલા રહેશે ભાડા જાણીલો

બગડોગરાથી ડિબ્રુગઢ સુધીનું ભાડુ

ઈકોનોમી ફેર 1496 રૂપિયા,

પ્રીમિયમ ઇકોનોમી ફેર 2099 રૂપિયા

બિઝનેસ ક્લાસ ફેર 5999 રૂપિયા .

દિલ્હીથી લખનૌ સુધીના ભાડા

ઇકોનોમી ક્લાસનું ભાડુ રૂા .1846

પ્રીમિયમ ક્લાસનું ભાડું રૂા. 3096

બિઝનેસ ક્લાસ ભાડું રૂા. 11,666

18 ફેબ્રુઆરીથી દિલ્હીથી ફ્રેન્કફર્ટ માટે વિસ્તારા ભરશે ઉડાન

image soucre

જણાવી દઈએ કે વિસ્તારા એરલાઈન્સ આગામી મહિનામાં દિલ્હીથી જર્મનના ફ્રેન્કફર્ટ માટે ફ્લાઈટ શરૂ થશે. કંપનીએ ગુરુવારે કહ્યું કે, 18 ફેબ્રુઆરી 2021 થી તે દિલ્હીથી ફ્રેન્કફર્ટ સુધીની ફ્લાઇટ્સ શરૂ કરી રહી છે. આ ફ્લાઇટ સપ્તાહમાં બે દિવસ ગુરુવાર અને શનિવારે ઉપલબ્ધ હશે. આ સેવા B787-9 વિમાન દ્વારા આપવામાં આવશે.

વિસ્તારાનું દિલ્હી-ફ્રેન્કફર્ટ રાઉન્ડ ટ્રીપ ભાડુ

ઇકોનોમી ક્લાસ માટે રૂ., 53,499

પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ માટે 82,599

બિઝનેસ ક્લાસ માટે રૂ. 149,899

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ