બાહુબલી ફેમ પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’નું ટીઝર થયું રીલીઝ, ટીઝર જોઈ તમારા રુંવાડા ઉભા થઈ જશે !

તેલુગુ, તમીલ અને હીન્દી ભાષામાં રીલીઝ થનારી  ફીલ્મ ‘સાહો’નું હીન્દી ટીઝર થયું લોંચ.

 

View this post on Instagram

 

A post shared by Shraddha (@shraddhakapoor) on

પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનત ‘સાહો’ ફિલ્મમની માત્ર એક ઝલકથી ખ્યાલ આવી ગયો છે કે ફિલ્મ ઝબરદસ્ત એક્શનથી ભરપૂર હશે. જો કે શ્રદ્ધાકપૂરને ટ્રેલરમાં કંઈ વધારે સમય આપવામાં નથી આવ્યો પણ પ્રભાસના સૂપર સ્ટન્ટ બતાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મમાં જેકી શ્રોફ અને નિલ નીતીન મુકેશના પણ મહત્ત્વના રોલ છે. તેમણે પણ ટ્રેલરમાં ચારચાંદ લગાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha (@shraddhakapoor) on

તમને જણાવી દઈએ કે ટીઝર આવ્યા પહેલાં સાહોના પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યા હતા. જેને જોઈને ફેન્સ ફીલ્મના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas) on

જોકે ફિલ્મ તેની કાસ્ટ તેમજ તેની એક્શન માટે તો ચર્ચામાં રહી જ છે પણ મ્યુઝીક કંપોઝર્સ શંકર-અહેસાન-લોયે જ્યારે ફિલ્મને અધવચ્ચે જ પડતી મુકી દીધી ત્યારે પણ ઘણો હોબાળો મચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas) on

જો કે તેઓ કોઈ પણ જાતની જાણ વગર જ ફિલ્મમાંથી દૂર થઈ ગયા હતા. પોતે ફિલ્મ નહીં કરવાના હોવાની જાહેરાત તેમણે સોશિયલ મિડિયા પર કરી હતી.

જોકે ફિલ્મ સાથે જોડાયેલા સભ્યો એટલે કે પ્રભાસ, સુજીત સિંહ, વામસી, પ્રમોદ અને શ્યામને ફિલ્મ સફળ જાય તેવી શુભેચ્છા તેમણે પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by saaho (@saaho_prabhas_) on

વધારામાં તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માત્ર તેલુગુ અને હિન્દીમાં જ નથી બની પણ તમિલ ભાષામાં પણ બનાવવામાં આવેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas) on

પ્રભાસે પેતાના અભિનય તેમજ એક્શનનો પરચો બાહુબલીના બન્ને ભાગમાં આ અગાઉ આપી દીધો છે. અને બોલીવૂડ રસિયાઓમાં પણ પ્રભાસના ઘણા બધા ફેન્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Sumanth Prabhas (@sumanthprabhas) on

‘સાહો’ ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ ઉપરાંત મંદીરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણવિજય જેવા ધૂરંધરો છે. માટે ફિલ્મ એક્શનની સાથે સાથે સંપૂર્ણ એન્ટરટેનીંગ પણ હશે તેમાં કોઈ જ શંકા નથી.

 

View this post on Instagram

 

A post shared by Shraddha (@shraddhakapoor) on

શ્રદ્ધા કપૂરની આ પ્રથમ તમિલ ફિલ્મ હશે. સ્ત્રી સીવાયની શ્રદ્ધા કપૂરની છેલ્લી 3-4 ફિલ્મો ફ્લોપ ગઈ છે. હવે જોઈએ કે પ્રભાસની ‘સાહો’ તેની કેરીયરને કેટલો હાઈપ આપે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ