ઘરમાં પીપળાનું ઝાડ ઉગે તે શુભ હોય છે કે અશુભ, જાણો તમામ વાતો

અનેક વાર તમે જોયું હશે કે ઘરની આસપાસ કે દિવાલો પર પીપળાના પાન કે તેનો નાનો છોડ ઉગી જાય છે. એક રીતે જોઈએ તો આ પાન કે છોડ આપણા જીવનમાં અનેક ગણું મહત્વ ધરાવે છે. પણ તેની સાથે તે આપણને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ સાથે તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પણ મળી રહેતી હોય છે. જો તમારા ઘરમા કોઈ ઝાડ કે છોડ છે તો વાસ્તુ અનુસાર અને જ્યોતિષના અનુસાર તેને સારા માનવામાં આવે છે પણ કેટલાક છોડ એવા હોય છે જે જાતે જ ગમે ત્યાં ઉગી જાય છે. આ સિવાય તે નકારાત્મક શક્તિઓેને પણ તેમની સાથે લાવે છે. આવું જ પપેયાના ઝાડ સાથે છે.

image soucre

તમને ભાગ્યે જ ખ્યાલ હશે પણ ઘરમાં પપૈયાનો છોડ હશે તો ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે. આ સિવાય ઘરમાં નેગેટિવ શક્તિ ઓ આવે છે અને સાથે જ ઘરમાં આર્થિક મુશ્કેલીઓ કાયમ ચાલતી રહે છે. પપૈયાનું ઝાડ તમને નિર્ધનતા તરફ વાળે છે. આ સિવાય આ ઘરના પરિવારના સભ્યો ક્યારેય આગળ વધી શકતા નથી. તેઓેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે જે ઘરમાં પપૈયાના છોડ છે કે તેનો પડછાયો પણ પડે છે તે ઘરમાં વંશ વૃદ્ધિમાં પણ સમસ્યા આવે છે. આ સિવાય વિવાહ સંબંધી સમસ્યાઓ રહે છે અને લગ્ન જીવનમાં પણ ક્લેશ કાયમ રહે છે. આ પ્રકારની જગ્યા નિર્જન રહે છે. અહીં રહેનારા લોકોની પ્રગતિ ભાગ્યે જ શક્ય બને છે.

શું કરશો જ્યારે ઘરમાં ઉગે પીપળો

image source

જો તમારા ઘરમાં જાતે જ પીપળો ઉગી નીકળે છે તો તેને ભૂલથી પણ કાપો નહીં. આમ કરવાથી પિતૃઓને કષ્ટ થઈ શકે છે. આ સિવાય વંશ વૃદ્ધિની હાનિ પણ થઈ શકે છે. જો કોઈ ખાસ કારણે વિધિવત નિયમના આધારે પૂજન કરવા તથા યજ્ઞ કરવા માટે પીપળાની લાકડી કાપો તો વાંધો નથી. આ વાતનું ધ્યાન રાખો કે પીપળાના ઝાડને તાપવું જરૂરી હોય તો રવિવારના દિવસે કાપો. ઘરની પૂર્વ દિશઆમાં પીપળાનું ઝાડ હશે તો ઘરમાં ભય અને નિર્ધનતા આવે છે.

image source

કેટલીક પૌરાણિક માન્યતાઓ અનુસાર પીપળાના ઝાડમાં દરેક દેવતાઓનો વાસ રહે છે. માન્યતા છે કે પીપળાના મૂળમાં ભગવાન શ્રિ વિશ્ણ, તનેમાં ભગવાન શિવ અને અગ્રભાગમાં ભગવાન બ્રહ્માનો વાસ રહે છે. એટલું જ નહીં સનાતન ધર્મમાં પણ પીળાના વૃક્ષને દેવોનો દેવ કહેવાયા છે. આ કારણે આ ઝાડની પૂજા કરવાનું પણ ધર્મોમાં ખાસ મહત્વ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ