ફોન કરવો છે પણ નથી આવતું નેટવર્ક? તો જરા પણ ના કરો ટેન્શન, બસ અપનાવો આ ટ્રિક અને કરી લો મન ભરીને વાત

આજના સમયમાં બધા લોકો પાસે તેમનો એક મોબાઈલ હોય છે. એક ઘરમાં અત્યારે ૩ થી ૪ મોબાઈલ નંબર સરળતાથી મળી શકે છે. આજના સમયમાં એક મિનિટ પણ મોબાઈલ વગર કોઈને ચાલતું નથી. તેનાથી આપણને ઘણી બધી માહિતી મળી શકે છે તેનાથી આપણે ઘણું બધુ સિખી શકીએ છીએ અને કોઈને આપણે એક સેકંડમાં જ ફોન કરી શકીએ છીએ.

image source

આ બધુ કરવા માટે આપણે આપના મોબાઇલમાં નેટવર્કની જરૂર પડે છે. તેનાથી આપના ઘણા કામ સરળ બની શકે છે. પરંતુ આપણે ત્યારે જ કોઈને ફોન કરી શકીએ છીએ જ્યારે આપણે નેટવર્કના ક્ષેત્રમાં હોઈએ પરંતુ, જ્યારે આપણે નેટવર્કના ક્ષેત્રમાં ન હોઈએ ત્યારે આપણા મોબાઈલ માથી આપણે કોઈને ફોન કરી શકતા નથી.

image source

આજના સમયમાં ખૂબ મહત્વના ફોન કરવાની ઘણા લોકોને જરૂર પડતી હોય છે. આવી પરિસ્થિતિમાં વોડાફોન આઇડિયાએ પોતાના યુઝર્સ મારે આ પરેશાની ન પડે તેના માટે એક નવી શોધ કરી છે. આપના દેશની રાજધાની દિલ્હીમાં વોડાફોન આઇડિયા વોવાઈફાઈ અથવા વીવાઈફાઈ કોલિંગ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સેવા સૌથી પહેલા ગુજરાત અને મુંબઈની કંપનીમાં શરૂ કરવામાં આવી હતી.

image source

આ સેવાનો સૌથી મોટો લાભ એવા લોકોને મળશે કે જે લોકો વધારે મુસાફરી કરી રહ્યા છે અને નેટવર્ક આવવા જવાથી ઘણી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં વોડાફોન આઇડિયાએ હવે દેશના ઘણા જરૂરી ક્ષેત્રમાં આ નેટવર્કને શરૂ કરવાની યોજના બાનાવી શકે છે. આ રિપોર્ટનો ખુલાસો ટેલિકોમ તોકે કર્યો હતો. તેનાથી તમને ઘણી રાહત મળી શકે છે. તેનાથી તમને ઘણી સરળતા રહેશે.

image source

વો વાઈફાઈ સેવા શું છે અને તે કેવી રીતે કામ કરે છે તેના વિષે જાણો :

આ એક એવી સેવા છે જેનાથી આપણે વાઈફઈનિ મદદથી કોઈને પણ ફોન કરી શકીએ છીએ. આ વિકલ્પ તમે ત્યાર પસંદ કરી શકો છો જ્યારે તમારા ફોનમાં જરા પણ નેટવર્ક ન હોય અને ત્યારે તમારે કોઈ મહત્વનો કોલ કરવાનો હોય ત્યારે તમે આનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.

image source

આ વિકલ્પ પસંદ કરવા માટે તમારી પાસે વાઈફાઈની કનેક્ટિવિટી પણ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો તમારી પાસે વાઈફાઇઇ મદદથી વોટ્સ એપ, જુમ અને ગૂગલ મીટ પર તમે કોલ કરો છો તેવી જ રીતે તમે વાઈફાઈની મદદથી ફોન કરી શકો છો. વો વાઈફાઈ તમને ઝાયોમી અને વન પ્લસના સ્માર્ટફોનમા સારામા સારા મળી જશે.

image source

તેનો ઉપયોગ આવી રીતે કરવો જોઈએ :

તમારે આનો ઉપાયોગ કરવા માટે સૌથી પહેલા ફોનની સેટિંગ્સ જવાનું રહેશે. તે પછી તમારે કનેકસન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારી સામે વાઈફાઈનો વિકલ્પ જોવા મળશે. તેને તમારે એક્ટિવ કરવાનો રહેશે. તે પછી તમે કોઈ પણ વાઈફાઈ નેટવર્કથી તમારા ફોનને કનેક્ટ કરી શકો છો અમે તમે આ સેવાનો સારી રીતે સરળતાથી ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ