જો આ રીતે કરશો Paytm અનેે Credit Cardનો ઉપયોગ, તો કોઇની તાકાત નથી તમને છેતરવાની

PayTM ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી ૧૦ ખાસ વાતો!

image source

ઈ – કોમર્સ પેમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ વોલેટ કંપની પેટીએમ એ ૧૪ મેં ૨૦૧૯ ના પોતાનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે, તેને “PayTM First Card” નામ આપવામાં આવ્યું છે.

આ ક્રેડિટ કાર્ડ માટે કંપનીએ સીટી બેન્ક સાથે પાર્ટનરશીપ કરી છે. આજે અમે તમને ટેનલી ૧૦ ખાસીયતો વિષે જણાવશું. તો ચાલો જાણીએ PayTM ક્રેડિટ કાર્ડની ૧૦ ખાસ વાતો…

image source

PayTM ડેબિટ કાર્ડ બાદ હવે ક્રેડિટ કાર્ડ પણ બજારમાં આવી ગ્યું છે. જો તમે જાણવા માંગો છો કે પેટીએમ ક્રેડિટ કાર્ડ શું છે અને તે કેવી રીતે મળશે તો વાંચો આ આર્ટિકલ…

પેટીએમ ક્રેડિટ કાર્ડ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

ઈ – કોમર્સ કંપની પેટીએમ એ City Bank સાથે માંડીને આ ક્રેડિટ કાર્ડને લોન્ચ કર્યું છે. અહીંયા આજે અમે તમને પેટીએમ ડેબિટ કાર્ડ એટલે કે પેટીએમ ફર્સ્ટ કાર્ડ વિશે ૧૦ જરૂરી વાતો જણાવશું.

image source

PayTM First Card વિશે ૧૦ જરૂરી વાતો.

ચાલો જાણીએ કે પેટીએમ ક્રેડિટ કાર્ડની શું શું ખાસિયતો છે?

૧. PayTM નો આ ક્રેડિટ કાર્ડ સમગ્ર વિશ્વમાં માન્યતાપ્રાપ્ત હશે. હાલ વાળું પેટીએમ ડેબિટ કાર્ડ ફક્ત ભારતમાં જ માન્યતાપ્રાપ્ત છે.

image source

૨. PayTM Credit Card માટે તમારે દર વર્ષે ૫૦૦ રૂપિયા નહિ આપવા પડે. પરંતુ જો તમે વર્ષમાં ૫૦,૦૦૦ થી ઉંચનો ખર્ચ કરો છો તમારે ૫૦૦ રૂપિયા આપવા પડશે.

૩. આ ક્રેડિટ કાર્ડ સાથે જ કંપની નો દાવો છે કે અનલિમિટેડ ૧% કેશબેક પણ આપવામાં આવશે. આ કેશબેક દર મહિને કાર્ડ માં આપોઆપ જ આવી જશે. તેના માટે કોઈ પણ પ્રકારના એડિશનલ ચાર્જ નહિ લાગે.

image source

૪. જો તમે પેટીએમ યુઝર છો તો PayTM ની એપ્લિકેશન દ્વારા ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. પેટીએમ કાર્ડ નું સ્ટેટમેન્ટ પેટીએમ એપ્લિકેશન માં જ મળી જશે.

૫. PayTM એપમાં PayTM First Card Passbook માં આ ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્જેક્શનની સંપૂર જાણકારી હશે.

૬. PayTM First Card નો ઉપયોગ કરતા સમયે સીટી પ્રિવિલેજ દ્વારા EMI આપીને પણ શોપિંગ કરી શકાય છે.

image source

૭. PayTM First Card પર પેટીએમ ની સાથે સીટીબેન્ક અને વીસની બ્રાન્ડિંગ હશે.

૮. PayTM ક્રેડિટ કાર્ડના કસ્ટમર્સને ૧૦,૦૦૦ રૂપિયાનો પ્રોમો કોડ પણ મળશે. પરંતુ તેનો ઉપયોગ કાર્ડ દ્વારા ૪ મહિનામાં ૧૦,૦૦૦ નો ખર્ચ કર્યા બાદ જ વાપરી શકશે.

૯. PayTM First ક્રેડિટ કાર્ડના PayTM First Loyalty પ્રોગ્રામ સાથે કોઈ લેવા દેવા નથી. અને આ કસ્ટમર્સ ઉજેશ બિહેવિયર ના આધાર પર નક્કી કરવામાં આવશે કે કંપની કોને પેટીએમ ક્રેડિટ કાર્ડ ઓફર કરશે.

image source

૧૦. PayTM એ સીટી બેન્ક સાથે માંડીને એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. જેના દ્વારા કંપની સંભવિત યુઝર્સ નો ઓળખ કરશે અને નક્કી કરશે કે ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરી શક્ય કે નહીં.

આ હતી PayTM Credit Card ની ૧૦ મહત્વની વાતો. આની સૌથી સારી વાત એ છે કે તેનો ઉપયોગ તમે વિષવના કોઈ પણ દેશમાં કરી શકશો.

image source

જો તમારે પેટીએમ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો છે તો તમારે પેટીએમ ક્રેડિટ કાર્ડ ની આ ૧૦ વિશેષતાઓ વિશે જરૂરથી જાણવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ