આ કારણે હંમેશા પતિની ઉંમર પત્ની કરતા મોટી હોય છે

લગ્ન સંબંધ એ એક એવો સંબંધ છે જેમાં ફક્ત પત્ની અને પત્ની જ નહીં પણ બંને પરિવાર એક સાથે જોડાય છે. લગ્ન સંબંધ એ એક એવો સંબંધ છે જેમાં જોડાવા પછી પતિ-પત્ની બંનેની જિંદગીમાં ઘણા બદલાવ આવે છે અને જો પતિ-પત્ની બંને એકબીજાને સારી રીતે સમજે છે તો જીવન સારી રીતે ચાલે છે પરંતુ જો પતિ-પત્ની એકબીજાને સમજી ન શકે તો જીવનમાં ઘણી સમસ્યાઓ શરૂ થઈ જાય છે, તેથી જ આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે પતિ-પત્ની વચ્ચે કેટલા વર્ષોનો તફાવત હોવો જોઈએ, જેથી તે બંનેના સંબંધ મજબૂત બની શકે.

સમાન વયની પત્ની પતિનું કહ્યું નથી માનતી

image source

જો પતિ અને પત્ની એક જ વયના હોય તો પછી આવા સંબંધો જાજા ટકતા નથી કારણ કે જ્યારે પત્ની તેના પતિની સમાન વયની હોય છે, ત્યારે તે ઘણીવાર તેના પતિને ઉલટા જવાબ આપે છે અને તે તેના પતિનું કહ્યું નથી માનતી. એટલે ઝઘડાઓ પણ થાય છે. તેથી જ વ્યક્તિએ ક્યારેય એક જ વયના છોકરા અથવા છોકરી સાથે સંબંધ ન રાખવો જોઈએ.

ઉંમરમાં આશરે 3 થી 4 વર્ષનો તફાવત જરૂર હોવો જોઈએ

image source

પતિ અને પત્નીની ઉંમરમાં આશરે 3 થી 4 વર્ષનો તફાવત જરૂર હોવો જોઈએ, કારણ કે જ્યારે પત્ની ઉંમરમાં પતિ કરતાં નાની હોય છે, તો તેણી તેના પતિની બધી વાતને શાંભળે છે અને આવા પતિ-પત્ની જેમની ઉંમરમાં 3-4-. નો તફાવત હોય છે, તે બંને એકબીજાને સારી રીતે સમજે છે અને એકબીજા સાથે ખુશીથી પોતાનું જીવન વિતાવે છે.

ઉમરમાં તફાવત આ માટે છે જરૂરી

image source

તમને સવાલ થતો હશે કે ઉમરમાં આટલો તફાવતા શા માટે રાખવો જોઈએ તો રિસર્ચમાં સાબિત થયું છે કે યુવક અને યુવતીમાં પરિપક્વતા એટલે કે મેચ્યોરિટીનાં સ્તરમાં અંતર હોય છે. તે વાત સાબિત થઈ ચૂકી છે કે યુવતીઓ યુવક કરતા જલ્દી મેચ્યોર થઈ જાય છે. એટલા માટે લગ્નની વચ્ચે યુવક અને યુવતીની ઉંમરમાં અંતર રાખવામાં આવે છે. સમય પસાર થવાની સાથે સાથે મહિલાઓમાં થતાં હોર્મોન્સ બદલાવને કારણે તેઓ જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે. એટલા માટે આપણા દેશમાં તે પરંપરા છે કે યુવતીના લગ્ન તેનાથી મોટી ઉંમરના યુવક સાથે કરવામાં આવે છે.

તેમના વિચાર એકબીજા સાથે ક્યારેય પણ મળતા નથી

image source

એટલે જ આપણા પૂર્વજોએ લગ્ન માટે લોકો યુવતીની ઉંમર કરતાં 4-5 વર્ષ મોટો યુવક પસંદ કરવાનું કહ્યું છે. બીજી મહત્વની બાબત એ છે કે જો કોઈ યુવકનાં લગ્ન સમાન ઉંમરની યુવતી સાથે કરવામાં આવે તો તેમના વિચાર એકબીજા સાથે ક્યારેય પણ મળતા નથી, એટલા માટે આ અંતર હોવું જરૂરી છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે જો તમારો પાર્ટનર ઉંમર લાયક હોય તો તેને પોતાની જવાબદારીઓનો અહેસાસ હોય છે. પરંતુ જો બંનેની એક સરખી ઉંમર હોય તો તેમનામાં અનુભવની કમી હોય છે, જેના લીધે જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!