જલ્સા કરોને જેંતીલાલ

ઐસા ભી હોતા હૈ ક્યા! પતિ મસ્ત મુડમાં નાચતો હતો જાહેરમાં, અને જોઇ ગઇ પત્ની, પછી પત્ની એવી ગુસ્સે ભરાઇ કે ડંડો લઇને પહોંચી ગઇ મારવા, બાપ રે પછી જે થયુ એ….

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય દિન-પ્રતિદિન વ્યસ્તતા ભરેલો બનતો જાય છે. વ્યસ્તતાના કારણે વ્યક્તિ સમાજમા બની રહેલી ઘટનાઓ સાથે સંકળાયેલો રહી શકતો નથી અને વ્યક્તિ ફક્ત પોતાની ગૃહસ્થ માયાજાળમાં જ ફસાયેલો રહે છે અને તેના કારણે જ હાલ આધુનિકીકરણે સમગ્ર વિશ્વ પર પોતાનુ આધિપત્ય અથાપિત કર્યુ છે.

હાલ, સમય આધુનિકીકરણ થવાના કારણે કોઈપણ વ્યક્તિએ કોઈપણ માહિતી મેળવવા માટે ઘર કે ઓફિસની બહાર પગ મુકવાની જરૂર પડતી નથી. હાલ, ઈન્ટરનેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ એટલા સક્રિય બની ગયા છે કે, તે વિશ્વમા બનતી પળેપળની ખબર વ્યક્તિ જ્યા હોય છે, ત્યા સુધી ખુબ જ સરળતાથી પહોંચાડી દે છે.

તમે અને હુ રોજબરોજ સોશિયલ મીડિયા પર અવારનવાર અનેકવિધ પ્રકારના જુદા-જુદા વિડીયો વાયરલ થતા જોતા હોઈએ છીએ. આ વિડીયોને જોઈને લોકો ખુબ જ વધારે પડતા આશ્વર્યમા પણ મુકાઈ જતા હોય છે. સોશિયલ મીડિયા પર આમ તો તમે પતિ અને પત્ની સાથે સંકળાયેલા ઘણા બધા વીડિયો જોયા હશે પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે, જેને જોઈને તમે તમારુ હાસ્ય રોકી શકશો નહી.

આપણા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક ખુબ જ અનોખો વીડિયો શેર કરવામા આવ્યો છે કે, જેને જોઈને આપણે હસી-હસીને બેવડા વળી જશુ. આ વીડિયો એક વૃદ્ધ દંપત્તિનો છે. આ વીડિયોમા એવુ જોવા મળી રહ્યુ છે કે, એક વૃદ્ધ વ્યક્તિ ડીજેના ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહ્યો છે.

આ સમયે એકાએક જ તેની ક્રોધે ભરાયેલી પત્ની હાથમા લાકડી લઈને આવે છે. હાલ, પ્રવર્તમાન સમયમા સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વધારે પડતો વાયરલ થઈ રહ્યો છે તેમજ આ વિડીયો ઘણાબધા લોકો દ્વારા જોવાઈ પણ રહ્યો છે. જેવી વૃદ્ધ વ્યક્તિની નજર તેની પત્ની પર પડે છે કે, તે તુરંત જ ઊભી પૂંછડીએ તે જગ્યાએથી ભાગે છે. પતિને નાસીપાસ થતો જોઈને પત્ની પણ તેમની પાછળ ભાગે છે.

આ વીડિયો વિરેન્દ્ર સહેવાગ દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામા આવ્યો છે. આ વિડીયોની સાથે એક ખુબ જ સારું એવુ કેપ્શન પણ લખવામા આવ્યુ છે કે, “આ દંપતીની ઉમર ભલે અસ્થાયી હોય પરંતુ, પત્નીની લાકડી અવશ્યપણે સ્થાયી છે”. આની સાથે જ તેમણે #biwifear #sameoldstory #husbandwife #somethingsdontchange જેવા ટેગ પણ આપ્યા હતા.

હાલ, ટીકટોક એપ્લીકેશન પર બેન્ડ લાગ્યા પછી ઈન્સ્ટાગ્રામ સોધીયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ધૂમ મચાવી રહ્યુ છે અને લોકો આ પ્લેટફોર્મ પર વિડિયોઝ બનાવીને લોકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડી રહ્યા છે. જો તમારી પાસે પણ અભિનયની આવડત છે તો તમે પણ આ પ્લેટફોર્મ તમારી કિસ્મત અજમાવી શકો છો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version